બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
210 sayings starting with એ · page 1 of 2
-
એ ભુંડાને લે કાણ ને તું ભુંડાને દે કાણ.
ē bhuṁḍānē lē kāṇa nē tuṁ bhuṁḍānē dē kāṇa.
Used to describe a fair exchange between two equally bad parties.
-
એ ઘરના પરોણા ભુખે મરે.
ē gharanā parōṇā bhukhē marē.
It is used to describe a household that is stingy or inhospitable.
-
એ કાંઈ પરમેશ્વરના દીકરા થઈ આવ્યો નથી.
ē kāṁī paramēśvaranā dīkarā thaī āvyō nathī.
He is no better than anyone else.
-
એ કાંઈ પરમેશ્વરનો દીકરો થઈ આવ્યો નથી.
ē kāṁī paramēśvaranō dīkarō thaī āvyō nathī.
Said to deflate someone's arrogance by reminding them that they are merely human.
-
એ માળા તે જેસી તૈસી, ભજનકી માલા તે દુસરી હય.
ē māḷā tē jēsī taisī, bhajanakī mālā tē dusarī haya.
It distinguishes between a mere physical object and the genuine act of devotion.
-
એ મંગળે મેશ વળવા દે તેવા નથી.
ē maṁgaḷē mēśa vaḷavā dē tēvā nathī.
He is not the type to sit idle or let an opportunity pass.
-
એ મંગાળે મેશ વળવા દે તેવા નથી.
ē maṁgāḷē mēśa vaḷavā dē tēvā nathī.
Said of a restless person who never stays in one place long enough to settle.
-
એ સઘળા ગુનાહનો પાયો છે.
ē saghaḷā gunāhanō pāyō chē.
Refers to a specific vice (likely greed or pride) as the root of all evil.
-
એ સંગ કાશી જાય નહી.
ē saṁga kāśī jāya nahī.
Used to express that a person is not worth associating with for any noble or serious purpose.
-
એ તો છઠ્ઠીના બગડેલા છે.
ē tō chaṭhṭhīnā bagaḍēlā chē.
A person has been incorrigible or troublesome since birth.
-
એ તો ગર્ભશ્રીમંત છે.
ē tō garbhaśrīmaṁta chē.
He was born into wealth.
-
એ તો કાંકરીડાના જેવા હફત રંગી છે.
ē tō kāṁkarīḍānā jēvā haphata raṁgī chē.
A person who changes their personality or loyalties to suit whoever they are with.
-
એ તો કાંકીડાના જેવા હફત રંગી છે.
ē tō kāṁkīḍānā jēvā haphata raṁgī chē.
Said of an opportunistic or fickle person who constantly changes their stance to suit the situation.
-
એ તો ખરે નર છે.
ē tō kharē nara chē.
He is a person of substance or courage.
-
એ તો ખરો નર છે.
ē tō kharō nara chē.
Said in praise of a brave, reliable, and honorable man.
-
એ તો વશમી વાટ, સંગતો થાવી સંતની;
ē tō vaśamī vāṭa, saṁgatō thāvī saṁtanī;
Following the path of righteousness and keeping company with holy people requires great discipline and effort.
-
એ વાત કોઈ જાણતું નથી, સીવાય કે હું, તું ને જગત.
ē vāta kōī jāṇatuṁ nathī, sīvāya kē huṁ, tuṁ nē jagata.
A secret shared with others is no longer a secret.
-
એડા મિત્ર ન કીજીએ, વિપત પડે ખિસ જાય;
ēḍā mitra na kījīē, vipata paḍē khisa jāya;
Avoid fair-weather friends who abandon you the moment you face difficulties.
-
એગાનાઓ સાથે બાગમાં રહેવા કરતાં દોસ્તો સાથે બંધીખાને રહેવું સારૂ.
ēgānāō sāthē bāgamāṁ rahēvā karatāṁ dōstō sāthē baṁdhīkhānē rahēvuṁ sārū.
The company of friends is more valuable than luxury among strangers.
-
એહેસાનકા બદલા ન ચઢાવે સોહી સચ્ચા બડા.
ēhēsānakā badalā na caḍhāvē sōhī saccā baḍā.
Genuine generosity does not seek return favours or put others in debt.
-
એહુન કહીને બેસાડે ને વહુ કહીને ઉઠાડે.
ēhuna kahīnē bēsāḍē nē vahu kahīnē uṭhāḍē.
It is used to describe someone who is fickle or gives contradictory instructions.
-
એજ સઘળા દુરગુણનું મુળ છે.
ēja saghaḷā duraguṇanuṁ muḷa chē.
Identifies a specific vice as the source of all negative character traits.
-
એક અગતની બાબતની શરૂઆતમાં લીધેલું ખોટું પગલું હિસાબના પેહેલા ભાગમાં લેવાયલા એક ખોટા આંકડાની મીસાલ આખી બાબતમાં ભુલ ખવાડે છે.
ēka agatanī bābatanī śarūātamāṁ līdhēluṁ khōṭuṁ pagaluṁ hisābanā pēhēlā bhāgamāṁ lēvāyalā ēka khōṭā āṁkaḍānī mīsāla ākhī bābatamāṁ bhula khavāḍē chē.
A mistake at the start of a project leads to failure in the final outcome.
-
એક અગત્યના સવાલમાં હંમેશાં બે બાજુ હોય છે.
ēka agatyanā savālamāṁ haṁmēśāṁ bē bāju hōya chē.
Every issue has multiple perspectives.
-
એક આપે ને બીજો વારે, તેને ઘાલે જમના નારે.
ēka āpē nē bījō vārē, tēnē ghālē jamanā nārē.
Condemns a stingy or spiteful intermediary who hinders someone else's generosity.
-
એક આપે ને બીજો વારે, તેને ઘાલો જમના આરે.
ēka āpē nē bījō vārē, tēnē ghālō jamanā ārē.
It is frustrating when someone interferes with a generous act.
-
એક બાજુ કૂવો અને બીજી બાજુ હવાડો
ēka bāju kūvō anē bījī bāju havāḍō
Trouble whichever way you step.
-
એક ભરોસા એક બલ, એક આશ વિશ્વાસ;
ēka bharōsā ēka bala, ēka āśa viśvāsa;
A true devotee relies solely on God for everything, just as the rainbird depends only on the autumn raindrop.
-
એક ભવમાં બે ભવ કરવા
ēka bhavamāṁ bē bhava karavā
To marry again — to begin the whole of it a second time.
-
એક ભેખધારી આશરે, જાતિવરણ છીપ જાત;
ēka bhēkhadhārī āśarē, jātivaraṇa chīpa jāta;
A great spiritual leader or sanctuary accommodates and unites all kinds of people without discrimination.
-
એક બીજા તરફ માન, એ દોસ્તીમાં વધારે કરે.
ēka bījā tarapha māna, ē dōstīmāṁ vadhārē karē.
It is a maxim stating that mutual respect is the foundation of a strong friendship.
-
એક ચણાની બે ફાડ.
ēka caṇānī bē phāḍa.
Used to describe two people who are identical in nature or inseparable.
-
એક ચીંગારી જંગલ બાલે.
ēka cīṁgārī jaṁgala bālē.
A small mistake or a minor incident can lead to a massive disaster.
-
એક દહાડે બે પર્વ.
ēka dahāḍē bē parva.
A situation where multiple demands or events coincide, causing chaos.
-
એક દમ હજાર ઉમેદ.
ēka dama hajāra umēda.
Human beings are driven by endless desires as long as they are alive.
-
એક દમ ને હજાર ઉમેદ.
ēka dama nē hajāra umēda.
It highlights the fragility of life contrasted with the vastness of human ambition.
-
એક દસનું ને બીજી દાય.
ēka dasanuṁ nē bījī dāya.
What suits or benefits one person may be unsuitable or harmful to another.
-
એક ધાએ કૂવા ખોદાય નહીં.
ēka dhāē kūvā khōdāya nahīṁ.
Said of major tasks that require steady perseverance rather than instant results.
-
એક ધાએ કૂવો ખોદાય નહીં.
ēka dhāē kūvō khōdāya nahīṁ.
Great tasks require patience and sustained effort.
-
એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
ēka dī mahēmāna, bījē dī mahī, trījē dī rahē tēnī akkala gaī
There is an exact length to a welcome and it is shorter than most visitors think.
-
એક દીકરા દીકરામાં નહીં, ને સો રૂપીઆ પુંજીમાં નહીં.
ēka dīkarā dīkarāmāṁ nahīṁ, nē sō rūpīā puṁjīmāṁ nahīṁ.
A single offspring or a tiny sum of money offers no real security in times of need.
-
એક દિન એસા હોયગા, કાઈ કીસીકા નાહીં;
ēka dina ēsā hōyagā, kāī kīsīkā nāhīṁ;
A reminder of the ultimate isolation of death, when all worldly relationships and attachments come to an end.
-
એક દિવસના વરરાજ તે રાજા જેવો કહેવાય.
ēka divasanā vararāja tē rājā jēvō kahēvāya.
It refers to the temporary importance or status one gets on a special occasion.
-
એક ગામમાં બે નકટા વસે, એણીગમ લડે ને પેલીગમ હસે.
ēka gāmamāṁ bē nakaṭā vasē, ēṇīgama laḍē nē pēlīgama hasē.
It describes people who have no integrity and change their behavior to suit their own interests.
-
એક ઘા 'ને બે કટકા
ēka ghā 'nē bē kaṭakā
Settled outright, with nothing left hanging.
-
એક ઘડીની નફટાઈ, સારે દીનફી બાદશાહી.
ēka ghaḍīnī naphaṭāī, sārē dīnaphī bādaśāhī.
Throwing away modesty briefly can secure huge ease or personal advantage.
-
એક ઘાએ કૂવો ન ખોદાય
ēka ghāē kūvō na khōdāya
Anything worth having takes more than one go at it.
-
એક ઘર તો ડાકણ પણ પરદરે.
ēka ghara tō ḍākaṇa paṇa paradarē.
Even the most wicked or destructive persons show mercy toward their immediate neighbors or family.
-
એક ઘર તો ડાકણ પણ પરહરે.
ēka ghara tō ḍākaṇa paṇa paraharē.
Even the most malevolent people have some sense of loyalty or boundaries regarding their own.
-
એક ગુન્હા ખુદા પણ માફ કરે.
ēka gunhā khudā paṇa māpha karē.
A first mistake or transgression ought to be forgiven.
-
એક હાથ લેના દુસરે હાથ દેના.
ēka hātha lēnā dusarē hātha dēnā.
Cash dealings or immediate reciprocity without delay.
-
એક હાથે કરવું, બીજે હાથે ભોગવવું.
ēka hāthē karavuṁ, bījē hāthē bhōgavavuṁ.
Everyone must face the consequences of their own deeds.
-
એક હાથે તાળી ન પડે
ēka hāthē tāḷī na paḍē
There were two of them in it, whatever you are being told.
-
એક હાથે તાલી નહી વાગે.
ēka hāthē tālī nahī vāgē.
It takes two people to create a conflict or a relationship.
-
એક જારના છોડમાં અંગારીઓ આવે તે આખું ખેતર બાળે.
ēka jāranā chōḍamāṁ aṁgārīō āvē tē ākhuṁ khētara bāḷē.
One bad person can ruin the reputation or well-being of an entire group.
-
એક જરના છોડમાં અંગારીઓ આવે તે આખું ખેતર બાળે.
ēka jaranā chōḍamāṁ aṁgārīō āvē tē ākhuṁ khētara bāḷē.
A single corrupt individual can ruin an entire family or community.
-
એક જુઠું ઢાંકવા જતાં બીજું ઘણું જુઠું બોલવું પડે.
ēka juṭhuṁ ḍhāṁkavā jatāṁ bījuṁ ghaṇuṁ juṭhuṁ bōlavuṁ paḍē.
One lie leads to a chain of further dishonesty.
-
એક કમનસીબ માણસ ઉપર જાસ્તી પાડવી, તે કુવામાં પડેલા માણસ ઉપર પથરા મારવા બરાબર છે.
ēka kamanasība māṇasa upara jāstī pāḍavī, tē kuvāmāṁ paḍēlā māṇasa upara patharā māravā barābara chē.
It is cruel to kick someone when they are already down.
-
એક કાને સાંભલી બીજે કાને કાહડી નાખવું.
ēka kānē sāṁbhalī bījē kānē kāhaḍī nākhavuṁ.
It means to ignore or forget what one has been told.
-
એક કાનેથી ચાર કાને.
ēka kānēthī cāra kānē.
Gossip spreads rapidly from person to person.
-
એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
ēka kānēthī sāṁbhaḷī bījā kānēthī kāḍhī nākhavuṁ
Listening to the whole thing and retaining none of it.
-
એક કાંકરે બે પક્ષી મારવા
ēka kāṁkarē bē pakṣī māravā
Getting both things done with the single effort.
-
એક કાંકરે બે પક્ષી મારવાં.
ēka kāṁkarē bē pakṣī māravāṁ.
To achieve two goals with a single action.
-
એક કરતાં બે ભલા
ēka karatāṁ bē bhalā
A second pair of hands, or a second opinion, is worth having.
-
એક કેને હજાર કે.
ēka kēnē hajāra kē.
A small matter can be blown out of proportion.
-
એક લાકડીએ હાંકવું.
ēka lākaḍīē hāṁkavuṁ.
Treating diverse people with blanket rules without considering individual needs or merits.
-
એક લાંબે વાંસ છે, તે આકાશપરના એકેએક તારાઓને લાગે છે. પેહલાએ પુછ્યું કે તે વાંસ ક્યાં રાખે છે, બીજાએ જવાબ દીધો કે, તે તારા બાપના તબેલામાં.
ēka lāṁbē vāṁsa chē, tē ākāśaparanā ēkēēka tārāōnē lāgē chē. pēhalāē puchyuṁ kē tē vāṁsa kyāṁ rākhē chē, bījāē javāba dīdhō kē, tē tārā bāpanā tabēlāmāṁ.
This is a story illustrating the absurdity of tall tales and liars.
-
એક મરણિયો સોને ભારી પડે
ēka maraṇiyō sōnē bhārī paḍē
Whoever has stopped caring what happens to them cannot be handled.
-
એક મીઆનમાં બે તલવાર સમાય નહી.
ēka mīānamāṁ bē talavāra samāya nahī.
Two people with strong egos or authority cannot coexist in the same position.
-
એક મૃગકે કારને, ભરત ધરી તીન દેહ; તુલસી ઉનકી ક્યા ગતિ, ધર ધર કરત સ્નેહ.
ēka mr̥gakē kāranē, bharata dharī tīna dēha; tulasī unakī kyā gati, dhara dhara karata snēha.
Excessive attachment to worldly things leads to repeated rebirths and suffering.
-
એક મ્યાનમાં બે તલવાર.
ēka myānamāṁ bē talavāra.
Two people with strong egos cannot work together in the same space.
-
એક મ્યાનમાં બે તલવાર ન રહે
ēka myānamāṁ bē talavāra na rahē
Two of that kind will not share the same house.
-
એક નકટા સો નકટા કરે.
ēka nakaṭā sō nakaṭā karē.
Bad behavior is contagious and encourages others to act similarly.
-
એક નકટો સૌને નકટાં કરે
ēka nakaṭō saunē nakaṭāṁ karē
The one who has lost his own standing will happily take yours down with him.
-
એક નકટો સો નકટા કરે.
ēka nakaṭō sō nakaṭā karē.
Bad behavior is contagious.
-
એક નના વાસવાથી સૌ દુખ ટલે.
ēka nanā vāsavāthī sau dukha ṭalē.
Addressing the root cause of a small problem prevents larger troubles.
-
એક નન્નો સો દુ:ખ હણે
ēka nannō sō du:kha haṇē
Refusing once at the start saves you the whole of what follows.
-
એક નાવનાં છડીઆં.
ēka nāvanāṁ chaḍīāṁ.
People who share the same fate or predicament.
-
એક નવું તે બે નવાં, ત્રણે કાળા કેહેર;
ēka navuṁ tē bē navāṁ, traṇē kāḷā kēhēra;
Warns against taking on too many new, unfamiliar responsibilities or debts at once, as they quickly lead to ruin.
-
એક ને એક ઠેકાણે દર રોજ જવાથી માન ઓછુ થાય.
ēka nē ēka ṭhēkāṇē dara rōja javāthī māna ōchu thāya.
It advises against overstaying one's welcome.
-
એક નૂર આદમી હજાર નૂર કપડાં
ēka nūra ādamī hajāra nūra kapaḍāṁ
How much of the impression is made by the dressing.
-
એક પગ દહીમે ને બીજો પગ દુધમે.
ēka paga dahīmē nē bījō paga dudhamē.
It describes someone who is hedging their bets or trying to maintain two different positions simultaneously.
-
એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
ēka paga dūdhamāṁ nē ēka paga dahīṁmāṁ
Keeping in with both sides and committing to neither.
-
એક પહરાણથી ઘર પહરાણું, ને એક માંદા માણસને લીધે ઘરના સૌ માંદા જેવાં.
ēka paharāṇathī ghara paharāṇuṁ, nē ēka māṁdā māṇasanē līdhē gharanā sau māṁdā jēvāṁ.
The illness or negative mood of one person affects the entire household.
-
એક પૈસા બચાવી રાખવો તે બમણી કમાઇ કરવા જેવો છે.
ēka paisā bacāvī rākhavō tē bamaṇī kamāi karavā jēvō chē.
It emphasizes the importance of frugality.
-
એક રોટલી વેહેચી લેવા બાબે બે બીલાડીઓને ટટા થયો, તેના ચુકાદા સારૂ એક વાંદરાને ઠેરવેઓ, તે વાંદરે એક તરાજવામાં તે રોટલી બે કકડા કરી તોલી જેતા જે વધારે થાય તે ભાજી પોતે ખાઇ જાય, એ રીતે આખી રોટલી ખાઇ ગયો.
ēka rōṭalī vēhēcī lēvā bābē bē bīlāḍīōnē ṭaṭā thayō, tēnā cukādā sārū ēka vāṁdarānē ṭhēravēō, tē vāṁdarē ēka tarājavāmāṁ tē rōṭalī bē kakaḍā karī tōlī jētā jē vadhārē thāya tē bhājī pōtē khāi jāya, ē rītē ākhī rōṭalī khāi gayō.
It describes a situation where two parties fight and a third party takes advantage of them both.
-
એક સાંધે ત્યાં તેર તૂટે
ēka sāṁdhē tyāṁ tēra tūṭē
Everything failing faster than you can patch it.
-
એક શેહરમાં બે પાદશાહ નહી, એક મીઆનમાં બે તલવાર નહી.
ēka śēharamāṁ bē pādaśāha nahī, ēka mīānamāṁ bē talavāra nahī.
It means that two people with equal power cannot coexist in the same domain.
-
એક તનદોરસ્તી હજાર નેઆમત.
ēka tanadōrastī hajāra nēāmata.
Good health is the most valuable asset one can have.
-
એક ઉદાર ભીક્ષુક કરતાં એક તવંગર કંજસ વધારે ગરીબ જાણવો
ēka udāra bhīkṣuka karatāṁ ēka tavaṁgara kaṁjasa vadhārē garība jāṇavō
It suggests that true poverty is a lack of generosity, not a lack of money.
-
એક વખત માલ ખજાનો જાય, પણ વીદીઆ હોન્નર ને નેકી હોય તો તે પાછા મેળવે.
ēka vakhata māla khajānō jāya, paṇa vīdīā hōnnara nē nēkī hōya tō tē pāchā mēḷavē.
It suggests that personal qualities are more valuable than material wealth.
-
એક વિદ્વાનનો વાંધો હજાર અજ્ઞાનીઓની બહાલી કરતાં કીમતી.
ēka vidvānanō vāṁdhō hajāra ajñānīōnī bahālī karatāṁ kīmatī.
The opinion of an expert is worth more than the consensus of the uninformed.
-
એકડા કરવા.
ēkaḍā karavā.
Uniting together or signing a joint agreement to act as one.
-
એકડા વગરનાં મીડાં.
ēkaḍā vagaranāṁ mīḍāṁ.
Said of followers or assets that are entirely worthless without a leader or central core.
-
એકડા વગરનાં મીંડાં.
ēkaḍā vagaranāṁ mīṁḍāṁ.
A group or effort that lacks a leader or a core value is worthless.
-
એકલ દોકલકા અલ્લાહ બેલી.
ēkala dōkalakā allāha bēlī.
God looks after those who are alone or have no one else to support them.
-
એકલડાકલના અલા બેલી.
ēkalaḍākalanā alā bēlī.
Divine protection shelters those who are lonely or have no earthly helper.
-
એકલપેટા, સબકા બેટા.
ēkalapēṭā, sabakā bēṭā.
It describes someone who is only interested in their own benefit and is therefore untrustworthy.
-
એકલપેટા સૌના બેટા.
ēkalapēṭā saunā bēṭā.
Self-centered people gladly accept benefits from anyone while looking out only for themselves.
-
એકના આંક વગર સો મીડાં ખોટાં.
ēkanā āṁka vagara sō mīḍāṁ khōṭāṁ.
Without a leader or a core value, all other efforts or resources are meaningless.
-
એકના ઘરમાં લગનના ગીત ગવાય ને બીજાના ઘરમાં મય્યતનું રુદન ચાલે.
ēkanā gharamāṁ lagananā gīta gavāya nē bījānā gharamāṁ mayyatanuṁ rudana cālē.
Life is full of contrasts; joy and sorrow happen simultaneously in different places.
-
એકને જુદુ ને બીજાને જુદુ, તે એ જીભ રાખી શેતાનીઅત કરવા જેવું.
ēkanē judu nē bījānē judu, tē ē jībha rākhī śētānīata karavā jēvuṁ.
It criticizes hypocrisy and double-dealing.
-
એકને પાપે વહાણ ડુબે.
ēkanē pāpē vahāṇa ḍubē.
The actions of one individual can bring disaster upon the entire group.
-
એકની વાત સાંભળી, જઈ બીજાને કહેનાર; એને પણ સૌ માનજો, મૂર્ખનો સરદાર.
ēkanī vāta sāṁbhaḷī, jaī bījānē kahēnāra; ēnē paṇa sau mānajō, mūrkhanō saradāra.
Said of a gossiping troublemaker who carries tales from one person to another, causing unnecessary conflict.
-
એકનો બે ન થાય
ēkanō bē na thāya
He will not be moved a hair's breadth from what he said.
-
એકનો પૈસો, બીજાનો ધર્મ. ધર્મ દ્વારે તે ધન ખાય.
ēkanō paisō, bījānō dharma. dharma dvārē tē dhana khāya.
Said of people who earn religious merit or fame by spending other people's money.
-
એકાંત જીંદગી મુરખ માણસને કેદખાના જેવી, પણ વીચારવંતને સવરગ જેવી.
ēkāṁta jīṁdagī murakha māṇasanē kēdakhānā jēvī, paṇa vīcāravaṁtanē savaraga jēvī.
It suggests that one's inner state determines whether solitude is a burden or a blessing.
-
એકનું મહેં ચાલે તો બીજાના હાથ ચાલે.
ēkanuṁ mahēṁ cālē tō bījānā hātha cālē.
When one person gives orders or talks, others are forced to do the physical labor.
-
એકનું થાપ્યું બીજો ઉથાપે.
ēkanuṁ thāpyuṁ bījō uthāpē.
New leaders bring new rules.
-
એકફૂંકાથી ધુતારા કમાઇ કરે.
ēkaphūṁkāthī dhutārā kamāi karē.
It is used to describe how a con artist can easily deceive people.
-
એકસંપ રાખો તો શતરને જીતે.
ēkasaṁpa rākhō tō śataranē jītē.
It highlights the strength found in unity.
-
એકસંપી મોટું કૈવત છે.
ēkasaṁpī mōṭuṁ kaivata chē.
Unity is a powerful principle for success.
-
એકથી બે ભલા.
ēkathī bē bhalā.
There is strength in numbers.
-
એકથી બીજે મહોંડે વાત, ત્યાં ટકા ચહુડે આપોઆપ.
ēkathī bījē mahōṁḍē vāta, tyāṁ ṭakā cahuḍē āpōāpa.
Gossip or rumors spread quickly and often inflate the truth.
-
એકથી બીજે મોહોડે વાત તો ટકા ચહડે આપોઆપ.
ēkathī bījē mōhōḍē vāta tō ṭakā cahaḍē āpōāpa.
Rumors grow and exaggerate as they are passed from person to person.
-
એખલા હસવું કે રડવું એ ઘેલાપણા જેવું છે.
ēkhalā hasavuṁ kē raḍavuṁ ē ghēlāpaṇā jēvuṁ chē.
It comments on the social nature of human emotions.
-
એકીન હોય તો પીરને મનાય.
ēkīna hōya tō pīranē manāya.
It emphasizes that faith is the prerequisite for belief.
-
એલ-ફેલ બોલવું
ēla-phēla bōlavuṁ
To say whatever comes, with no attention to what it does.
-
એમને તો મેવાળે ગાંઠ્યો બંધાણી છે.
ēmanē tō mēvāḷē gāṁṭhyō baṁdhāṇī chē.
They share a very close or inseparable bond.
-
એના (ઈશ્વરનાં) ઘરે દેર છે, અંધેર નથી.
ēnā (īśvaranāṁ) gharē dēra chē, aṁdhēra nathī.
It takes its time and it does arrive.
-
એના પેટમાં પાપ છે
ēnā pēṭamāṁ pāpa chē
He is carrying an intention he has not mentioned.
-
એને ઓળખે છે કાણ?
ēnē ōḷakhē chē kāṇa?
He is a nobody.
-
એને ઓળખે છે કોણ?
ēnē ōḷakhē chē kōṇa?
Dismisses an insignificant person whose opinion or status carries no weight.
-
એની જડે નહીં જગમાં જોડ, નખતર માહુ નિપજે;
ēnī jaḍē nahīṁ jagamāṁ jōḍa, nakhatara māhu nipajē;
Truly rare and precious things or people are hard to find, while common and useless things are found everywhere.
-
એની લડાઇમાં ત્રીજનુ કામ.
ēnī laḍāimāṁ trījanu kāma.
It is used to describe a situation where two parties fight and a third party benefits from it.
-
એની લાકડી ને એનો અરડો કે વાંસા.
ēnī lākaḍī nē ēnō araḍō kē vāṁsā.
Said when someone's own actions or implements cause their own punishment.
-
એની લાકડી ને એનો બરડો કે વાંસા.
ēnī lākaḍī nē ēnō baraḍō kē vāṁsā.
Said of someone who has total control over a situation and bears the full responsibility for its outcome.
-
એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
ēnō kōī vāḷa vāṁkō na karī śakē
Whatever they threaten, they cannot actually touch him.
-
એનું ગાહું અટક્યું છે.
ēnuṁ gāhuṁ aṭakyuṁ chē.
Said of someone whose progress or business has come to a complete standstill.
-
એનું ગાહું ઠીક ચાલે છે.
ēnuṁ gāhuṁ ṭhīka cālē chē.
Said of someone whose affairs or business are proceeding smoothly.
-
એરણની ચોરી ને સોયનું દાન
ēraṇanī cōrī nē sōyanuṁ dāna
Enormous quiet theft and a very public little charity.
-
એસા ભક્ત નીકા, કે ખાટ લગાવે ટીકા.
ēsā bhakta nīkā, kē khāṭa lagāvē ṭīkā.
Mocking a hypocrite who puts on excessive outward displays of piety.
-
એશ આરામનેજ વહાલું ગણે, તેથી કુટુંબ કોમ અને રાજપાઠમાં અંતે ખરાબી થાય.
ēśa ārāmanēja vahāluṁ gaṇē, tēthī kuṭuṁba kōma anē rājapāṭhamāṁ aṁtē kharābī thāya.
Excessive indulgence in pleasure leads to the destruction of one's responsibilities and society.
-
એશક હમેશાં આંધળા છે.
ēśaka hamēśāṁ āṁdhaḷā chē.
When people are infatuated, they ignore the faults of the object of their affection.
-
એસીએ જોઇ તો ઉઠાડે નહી કાઇ.
ēsīē jōi tō uṭhāḍē nahī kāi.
It is used to describe a lazy person who refuses to help even when they see work needs to be done.
-
એઠું ખાય તે ચાપલાને ભરોંસે.
ēṭhuṁ khāya tē cāpalānē bharōṁsē.
People who depend on others' scraps must rely on servile pleasing and flattery.
-
એઠું ખાય તે ચોપડ્યાને ભરોંસે.
ēṭhuṁ khāya tē cōpaḍyānē bharōṁsē.
People tolerate humiliation or low status in the hope of a future reward.
-
એવા ભોળા કે મૂકી જાય ગાગર ને લેઈ જાય ગોળા.
ēvā bhōḷā kē mūkī jāya gāgara nē lēī jāya gōḷā.
Describes someone who is easily tricked into trading something useful for something useless.
-
એવા ગોકળીઆ ગાંડા નથી કે દીવાળીને દહાડે ઘેસ ખાય.
ēvā gōkaḷīā gāṁḍā nathī kē dīvāḷīnē dahāḍē ghēsa khāya.
Even simple folk know better than to settle for poor treatment on festive occasions.
-
એવા હાથ ચીપટીમાં નથી આવ્યા.
ēvā hātha cīpaṭīmāṁ nathī āvyā.
Said of someone who has not yet faced harsh reality or been brought to heel.
-
એવા મળ્યાં સગલાં, કે જેમ મચ્છને સાગવે બગલાં.
ēvā maḷyāṁ sagalāṁ, kē jēma macchanē sāgavē bagalāṁ.
Said of self-interested companions who come together only for shared profit or greed.
-
એવા મારા મામા કે ધોકા લઈ થાય સામે.
ēvā mārā māmā kē dhōkā laī thāya sāmē.
Describes relatives who, instead of helping, turn hostile and attack you.
-
એવા પોચા પહાણા નથી કે શીઆળ કરડી ખાય?
ēvā pōcā pahāṇā nathī kē śīāḷa karaḍī khāya?
Said to someone who is trying to intimidate or deceive you, implying that you are not easily fooled or broken.
-
એવા પોચા પહાણા નથી કે શીઆળ કરદી ખાય?
ēvā pōcā pahāṇā nathī kē śīāḷa karadī khāya?
Attempting to attack or undermine a strong and formidable opponent is futile and dangerous.
-
એવા સાચા કે જ્યાં બોલે ત્યાં ખાય તમાચા.
ēvā sācā kē jyāṁ bōlē tyāṁ khāya tamācā.
Being brutally honest at the wrong time or place will only get you into trouble.
-
એવાતણુનો ઉધારો, રંડાપો રોકડો.
ēvātaṇunō udhārō, raṁḍāpō rōkaḍō.
Prosperity and happiness are uncertain and delayed, whereas grief and calamity hit immediately.
-
એવી આપું ગાળી કે ન દેએ દીવાળી કે હોળી.
ēvī āpuṁ gāḷī kē na dēē dīvāḷī kē hōḷī.
Threatening someone with such severe humiliation or ruin that they lose all joy.
-
એવી ભોળી કાણુ હોય કે પારકા ધણી પાછળ ચૂડા ભાંગે.
ēvī bhōḷī kāṇu hōya kē pārakā dhaṇī pāchaḷa cūḍā bhāṁgē.
Nobody mourns deeply or makes great sacrifices for someone who is not their own.
-
એવું બોળું કાણુ હોય કે ઘેસમાં ઘી નાખે.
ēvuṁ bōḷuṁ kāṇu hōya kē ghēsamāṁ ghī nākhē.
Wasteful expenditure on worthless things is pure stupidity.
-
એવું શું રલીએ કે દીવો બાળીને દલીએ ?
ēvuṁ śuṁ ralīē kē dīvō bāḷīnē dalīē ?
It is foolish to spend all one's earnings on trivialities or showy displays.
-
એવું સોનું શું પેહેરીએ કે કાન ટુટે?
ēvuṁ sōnuṁ śuṁ pēhērīē kē kāna ṭuṭē?
Do not pursue things that cause you more harm than good.
-
એવું સોનું શું પેહેરીએ કે કાન તુટે?
ēvuṁ sōnuṁ śuṁ pēhērīē kē kāna tuṭē?
Said of an expensive ornament or honor that causes more distress than benefit.
-
૧૪ એક કસર ને સો સફર
14 ēka kasara nē sō saphara
-
૪૨૦ એટલે શું?
420 ēṭalē śuṁ?
-
એ દુનિયાં મેં આયકે, છોડ દેહી તું એટ;
ē duniyāṁ mēṁ āyakē, chōḍa dēhī tuṁ ēṭa;
-
એ ખરે કમજાત, સાચું સોਰઠીઓ ભણે.
ē kharē kamajāta, sācuṁ sōਰṭhīō bhaṇē.
-
એ ખરેખરે રખવાળ, સાચું સોરઠીઓ ભણે.
ē kharēkharē rakhavāḷa, sācuṁ sōraṭhīō bhaṇē.
-
એ લેનારો આપનો સાળો છે.
ē lēnārō āpanō sāḷō chē.
-
એ મહોંતની ચકરાંત.
ē mahōṁtanī cakarāṁta.
-
એ નહી ભીંગા એા ભીંગા.
ē nahī bhīṁgā ēā bhīṁgā.
-
એ તો એનામાં આંધળા લીંત થયે છે.
ē tō ēnāmāṁ āṁdhaḷā līṁta thayē chē.
-
એ તો માગું સાંયાં, રખ તો દોનું રખ.
ē tō māguṁ sāṁyāṁ, rakha tō dōnuṁ rakha.
-
એહેરે એ વખત હસે.
ēhērē ē vakhata hasē.
-
એક, આપે તેને બીજો વારે, તે જમને હવાલે.
ēka, āpē tēnē bījō vārē, tē jamanē havālē.
-
એક આવત, દુસરી નવત, તીસરીકું નહીં વારા;
ēka āvata, dusarī navata, tīsarīkuṁ nahīṁ vārā;
-
એક બાજી સખ પાજી
ēka bājī sakha pājī
-
એક ભરોંસો એક બલ, એક આશ વિશ્વાસ;
ēka bharōṁsō ēka bala, ēka āśa viśvāsa;
-
એક બુરે સબકા બુરા, હોત સબનકા કાપ;
ēka burē sabakā burā, hōta sabanakā kāpa;
-
એક ચક્રથી રથ ન ચાલે.’
ēka cakrathī ratha na cālē.’
-
એક દહાડાની શોખાઈ તે નીરાંતે રહેવાઈ.
ēka dahāḍānī śōkhāī tē nīrāṁtē rahēvāī.
-
એક દહાડે એ પર્વ.
ēka dahāḍē ē parva.
-
એક દેવતા માત્ર ધુમાડો જ આપે.
ēka dēvatā mātra dhumāḍō ja āpē.
-
એક દિન મહેમાન, દૂસરે દિન મહેમાન, તીસરે દિન બલાયે જાન.
ēka dina mahēmāna, dūsarē dina mahēmāna, tīsarē dina balāyē jāna.
-
એક દિન રેહવે તો મહેમાન બે દિન રેહવે તો ભી મહેમાન તીન દિન રેહવે તો સચ્ચા મહેમાન પર તીન દિનસે જદા રહે તૌ પક્કા હેવાન.
ēka dina rēhavē tō mahēmāna bē dina rēhavē tō bhī mahēmāna tīna dina rēhavē tō saccā mahēmāna para tīna dinasē jadā rahē tau pakkā hēvāna.
-
એક દ્વાર બંધ તો હજાર દ્વાર ખુલ્લાં
ēka dvāra baṁdha tō hajāra dvāra khullāṁ
-
એક હાથે બે તડબૂચ નહીં ઊંચકાય.’
ēka hāthē bē taḍabūca nahīṁ ūṁcakāya.’
-
એક જ લંગરના આધારે લંગરાયલું વહાણ તૂટવાનું જ.’
ēka ja laṁgaranā ādhārē laṁgarāyaluṁ vahāṇa tūṭavānuṁ ja.’
-
એક કામમાં ત્રણ કામ કર્યાં
ēka kāmamāṁ traṇa kāma karyāṁ
-
એક કપુત કાળું કરે, બીજે ઉજ્વળ પ્રકાશ;
ēka kaputa kāḷuṁ karē, bījē ujvaḷa prakāśa;
-
એક કપુત કાણું કરે, બીજે ઉજ્વળ પ્રકાશ;
ēka kaputa kāṇuṁ karē, bījē ujvaḷa prakāśa;
-
' એક કસર ને સો સફર '
' ēka kasara nē sō saphara '
-
એક ખુરે સબકા ખુરે, હોત સબનકા કાપ;
ēka khurē sabakā khurē, hōta sabanakā kāpa;
-
એક માણસે પોતાના ઇષ્ટદેવની બાર
ēka māṇasē pōtānā iṣṭadēvanī bāra
-
એક માર્ગ સંસારકા, નાનક થીર ન હોય.
ēka mārga saṁsārakā, nānaka thīra na hōya.
-
એક મેહતાએ ફાંસ મારી કે મારા શેઠને વરસ દહાડે પાંતરીસ લાખનો નફો થાય છે, અને ફકત ત્રણ હજારની તો સાહી ખપે છે, બીજા મેહતાએ કહ્યુ કે, છેલ્લી દીવાલી પછી શેઠે હુકમ કીધો છે કે, હવેથી નામામાં શાનો માતરા નહી લખવા, તેટલામાંજ વીસ હજારની સાહી બચી ગઇ.
ēka mēhatāē phāṁsa mārī kē mārā śēṭhanē varasa dahāḍē pāṁtarīsa lākhanō naphō thāya chē, anē phakata traṇa hajāranī tō sāhī khapē chē, bījā mēhatāē kahyu kē, chēllī dīvālī pachī śēṭhē hukama kīdhō chē kē, havēthī nāmāmāṁ śānō mātarā nahī lakhavā, tēṭalāmāṁja vīsa hajāranī sāhī bacī gai.
-
એક નર ને સો હુન્નર. જાત વેચી છે.. નસીણ કોઇનાં વેચી ખાધાં છે?
ēka nara nē sō hunnara. jāta vēcī chē.. nasīṇa kōināṁ vēcī khādhāṁ chē?
-
એક નિજામ સખ હુજામ
ēka nijāma sakha hujāma
-
એક પાછલથી દોડી આવી એક ખીલ્લસનો ભુસકો મારવો.
ēka pāchalathī dōḍī āvī ēka khīllasanō bhusakō māravō.
-
એક પંથ દો કાજ.
ēka paṁtha dō kāja.
-
એક રામ ને સહસ્ર નાગ,
ēka rāma nē sahasra nāga,
-
'એક શબ્દથી કામ ચાલી શકે તો બે બોલવા નહિ.'
'ēka śabdathī kāma cālī śakē tō bē bōlavā nahi.'
-
' એક વાણિયે શાહ, બીજો શાહ પાદશાહ '
' ēka vāṇiyē śāha, bījō śāha pādaśāha '
-
એક વાણિયો શાહ અને બીજો શાહ પાદશાહ
ēka vāṇiyō śāha anē bījō śāha pādaśāha
-
એક વાવરે લાખ, વણ અવસર કે વેદમાં;
ēka vāvarē lākha, vaṇa avasara kē vēdamāṁ;
-
એક વાવરે લાખ, વણ અવસર કે વેઢમાં;
ēka vāvarē lākha, vaṇa avasara kē vēḍhamāṁ;
-
એકડે એક, બગડે બે, ને તગડે ત્રણ.
ēkaḍē ēka, bagaḍē bē, nē tagaḍē traṇa.
-
એકે ગપ મારી કે મારા બાપના તબેલામાં લાખો લાખ ઘોડા છે, તેને બાંધવાના તબેલાનો છેડોજ નહી લાગતો; બીજાએ ગપ મારી કે, મારા બાપ પાસે
ēkē gapa mārī kē mārā bāpanā tabēlāmāṁ lākhō lākha ghōḍā chē, tēnē bāṁdhavānā tabēlānō chēḍōja nahī lāgatō; bījāē gapa mārī kē, mārā bāpa pāsē
-
એલમ તો ખેત પહેલા હું, લેકીન પટકે બાસ્તે કલાઈ બનાતા હું.
ēlama tō khēta pahēlā huṁ, lēkīna paṭakē bāstē kalāī banātā huṁ.
-
એલપ કરવા બાપ, અંતકાળે આવે નહીં;
ēlapa karavā bāpa, aṁtakāḷē āvē nahīṁ;
-
એને અહીં બોલાવી મંગાવો…
ēnē ahīṁ bōlāvī maṁgāvō…