બેઠક Bethak

એક કપુત કાળું કરે, બીજે ઉજ્વળ પ્રકાશ;

ēka kaputa kāḷuṁ karē, bījē ujvaḷa prakāśa;

What it means
Not written up yet.

Also said as

  • દીપકના બે દીકરા, કાળળ ને અજવાશ.
  • કણુબી કસર કણુસલે, રૈટલે કસર રાજપુત; | ૨
  • વાણીઓ કસર વઢવે, બાયડી કસર દૂધ.
  • દુઃખેસેં સુખ હોત હય, ડર મત દેખી દુઃખ; | ૨
  • જીતને દુઃખ હે તાપકા, ઇતનેં વૃષ્ટિ સુખ.
  • પાળે નાચે પારવડા, વગડે નાચે મૌર; | ૨
  • પરણ્યા એટલા માનવી, બીજાં હરાયાં ઢોર.
  • રાતકા ભૂષણ ઇંદુ હય, દિનકા ભૂષણ ભાન; | ૨
  • દાસકા ભૂષણ ભક્તિ હય, ભક્તિફા ભૂષણ જ્ઞાન.
  • જ્ઞાનકા ભૂષણ ધ્યાન હય, ધ્યાનકા ભૂષણ ત્યાગ; | ૨
  • ત્યાગકા ભૂષણ શાંતિપદ, તુલસી અમલ અદાણ.
  • હાલતાં ઢંડે, ચાલતાં ઢંડે, ઢંડે સારા દિન; | ૨
  • છાતી ઉપર પથ્થર મૂકી, પૈસા લેવે છીન.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with એ