બેઠક Bethak

એક દહાડે બે પર્વ.

ēka dahāḍē bē parva.

Literally
Two festivals in one day.
What it means
A situation where multiple demands or events coincide, causing chaos.

Also said as

  • એક રાંડ ને સો સાંઢ.
  • ઝાઝે કાગડે ધુવડ વીંટ્યું.
  • દીકરા એક ને દેશાવર ઘણાં.
  • સાત વાર ને નવ તહેવાર.
  • બાડા ગામમાં બે બારસ.
  • દિવસના કલાક ચોવીસ, ને કામ ચાલીશ કલાકનું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with એ