બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

208 sayings starting with · page 1 of 2

  1. ૩ ખરાબ માણસની સંગતથી. ૪ ઘણીવાર પરણે-

    3 kharāba māṇasanī saṁgatathī. 4 ghaṇīvāra paraṇē-

    null

  2. ૭૫૧. ખરાખરીયાથી સ્નેહ કરવા વિષે. ૩

    751. kharākharīyāthī snēha karavā viṣē. 3

    Disputes, dealings, enmity, and love should only be engaged in with one's equals.

  3. ખા બે પી બે પી, કાલ ઉડી મરી ગયા તો કોન કેહશે- ખા ને પી ?

    khā bē pī bē pī, kāla uḍī marī gayā tō kōna kēhaśē- khā nē pī ?

    The case for taking your pleasure now, put by someone who intends to.

  4. ખબર ખાટલે, ને દોલત દરવાજે.

    khabara khāṭalē, nē dōlata daravājē.

    Physical suffering and illness render one's material wealth useless.

  5. ખાદે ખાદ વધે.

    khādē khāda vadhē.

    Disputes or enmity grow larger the more one dwells on them or digs into them.

  6. ખાધે રાજના ભંડાર ખુટી જાય.

    khādhē rājanā bhaṁḍāra khuṭī jāya.

    Unchecked consumption and waste will exhaust even the vastest wealth over time.

  7. ખાધે રાજના ભંડાર ખુટીજાય.

    khādhē rājanā bhaṁḍāra khuṭījāya.

    Even the largest resources will be exhausted if they are consumed without replenishment.

  8. ખાધેલું અને ભલા કામમાં ખરચેલું ખખરે નહી, પણ ગુમાઈ ગયલું અને ચોરાઈ ગયલું ઘણું ખખરે.

    khādhēluṁ anē bhalā kāmamāṁ kharacēluṁ khakharē nahī, paṇa gumāī gayaluṁ anē cōrāī gayaluṁ ghaṇuṁ khakharē.

    Money that went somewhere does not ache; money that simply went does.

  9. ખાધું ને દીધું તે આપણું, બાકી બધું પારકું.

    khādhuṁ nē dīdhuṁ tē āpaṇuṁ, bākī badhuṁ pārakuṁ.

    Only the wealth we enjoy ourselves or use for charity is truly ours, while the rest is left behind for others.

  10. ખાડો ખોદે તે પડે

    khāḍō khōdē tē paḍē

    The trap laid for somebody else is the one you end up in.

  11. ખાઇ પાને કાઇની પુઠે મંડવું.

    khāi pānē kāinī puṭhē maṁḍavuṁ.

    Betraying the person whose bread you have taken.

  12. ખાઈને ખાસડાં મારે.

    khāīnē khāsaḍāṁ mārē.

    Said of an ungrateful person who turns on their benefactor immediately after receiving their hospitality or help.

  13. ખાઇને પચાવે તેજ કામનું.

    khāinē pacāvē tēja kāmanuṁ.

    Taking a thing in is not the same as getting the good of it.

  14. ખાઈને સૂઈ જવું મારીને ભાગી જવું

    khāīnē sūī javuṁ mārīnē bhāgī javuṁ

    Taking the benefit and being absent for everything that follows.

  15. ખાજે ખાજં ને ચાવજે ચણા;

    khājē khājaṁ nē cāvajē caṇā;

    Advises enjoying whatever food one has, whether rich or humble, while keeping oneself safe.

  16. ખજુરી નીચે બેસી દુધ પીએ તેને લોક સમજે કે તાડી પીએછે.

    khajurī nīcē bēsī dudha pīē tēnē lōka samajē kē tāḍī pīēchē.

    Where you are seen decides what you are assumed to be doing.

  17. ખાક ને ખાસકું અંતે.

    khāka nē khāsakuṁ aṁtē.

    Whatever was accumulated, that is the whole of what anyone leaves with.

  18. ખાખએ તેનું ગાઇએ.

    khākhaē tēnuṁ gāiē.

    Nobody speaks ill of the hand that feeds him.

  19. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે

    khākharānī khisakōlī sākaranō svāda śuṁ jāṇē

    You cannot expect an opinion on it from somebody who has never had any.

  20. ખખારે ખૂણે બેસી ખત ન લખીએ એ ચતુરાઈની રીત.

    khakhārē khūṇē bēsī khata na lakhīē ē caturāīnī rīta.

    Sometimes, silence and inaction are the smartest choices to avoid trouble.

  21. ખલકના તાનાથી બચવા જાતને કાબુમાં રાખવી.

    khalakanā tānāthī bacavā jātanē kābumāṁ rākhavī.

    The way to stop people talking is to give them nothing to talk about.

  22. ખલકની જીબાન તે ખોદાનું નગારં.

    khalakanī jībāna tē khōdānuṁ nagāraṁ.

    What everyone is saying is not to be dismissed — it carries further than you think.

  23. ખળને અને કાંટાને દૂર કરવાના બે માર્ગ છે. કાં તો જુત્તાથી મોં ભાંગવું કે કાં તો દૂરજ રહેવું.

    khaḷanē anē kāṁṭānē dūra karavānā bē mārga chē. kāṁ tō juttāthī mōṁ bhāṁgavuṁ kē kāṁ tō dūraja rahēvuṁ.

    Evil people and hazards must either be met with severe force or avoided entirely.

  24. ખાળે ડૂચા અને દરવાજા મોકળા

    khāḷē ḍūcā anē daravājā mōkaḷā

    Guarding the trivial leak while the whole thing walks out the front.

  25. ખાળે કુચા ને બારણાં ઉઘાડાં.

    khāḷē kucā nē bāraṇāṁ ughāḍāṁ.

    People often focus on trivial matters while ignoring major security or financial leaks.

  26. ખાલી ચણો વાગે ઘણો

    khālī caṇō vāgē ghaṇō

    The one with nothing in him makes all the noise.

  27. ખાલી કાયળા ઉભા રહે નહીં.

    khālī kāyaḷā ubhā rahē nahīṁ.

    Nothing holds itself upright with nothing inside it.

  28. ખાલી લોભને તાબે કરે તે સંતોષથી વરતી શકે.

    khālī lōbhanē tābē karē tē saṁtōṣathī varatī śakē.

    Overcoming greed is the key to a satisfied life.

  29. ખમે તે ખાય ને ખોદે તેજ પડે.

    khamē tē khāya nē khōdē tēja paḍē.

    Patience is fed and scheming is buried.

  30. ખાનદાનની મોટાધથી મોટા કહેવાડવા કરતાં, પોતે જાતે મોટાઈના કામો કરીને મોટા કહેવડાવવું ભલું.

    khānadānanī mōṭādhathī mōṭā kahēvāḍavā karatāṁ, pōtē jātē mōṭāīnā kāmō karīnē mōṭā kahēvaḍāvavuṁ bhaluṁ.

    Inherited standing is not an achievement.

  31. ખાનદાનથી ઉતરેલી આબરૂ પૈસાના સાધન વગર એક ખીડા સમાન છે.

    khānadānathī utarēlī ābarū paisānā sādhana vagara ēka khīḍā samāna chē.

    Birth without means buys nothing.

  32. ખાણકા પુનલા બના, ખાખરી તસવીર હે;

    khāṇakā punalā banā, khākharī tasavīra hē;

    Humans are made of dust and will return to dust.

  33. ખણખોદ કરવી

    khaṇakhōda karavī

    To keep picking at something until trouble comes out of it.

  34. ખાનાર પીનાર ને સાહેબ આપનાર.

    khānāra pīnāra nē sāhēba āpanāra.

    Everything one enjoys is ultimately provided by God.

  35. ખાંડ ખાય છે

    khāṁḍa khāya chē

    Said of somebody pleasantly deceiving himself about how well it is going.

  36. ખાંડના બન્નરમાં ગયા, પણ નહીં ચાખેઓ મીઠાસ.

    khāṁḍanā bannaramāṁ gayā, paṇa nahīṁ cākhēō mīṭhāsa.

    Surrounded by the thing and got no good of it.

  37. ખાંડણીમાં માથું ને ધબકારાથી બીહીવું એ યોગ્ય નહીં.

    khāṁḍaṇīmāṁ māthuṁ nē dhabakārāthī bīhīvuṁ ē yōgya nahīṁ.

    If you engage in a dangerous or risky activity, you must accept the consequences.

  38. ખાંડણીમાં માથું, ને ધબકારે બીહીવું શું ?

    khāṁḍaṇīmāṁ māthuṁ, nē dhabakārē bīhīvuṁ śuṁ ?

    Once you are committed to the thing, there is no point shrinking from what it involves.

  39. ખાંધે કોથળો ને પગ મોકળો

    khāṁdhē kōthaḷō nē paga mōkaḷō

    Everything he owns is on his back and he can leave whenever he likes.

  40. ખાંધી મુઠી લાખની, ઉઘાડી વા ખાય.

    khāṁdhī muṭhī lākhanī, ughāḍī vā khāya.

    Keeping one's plans or wealth private is valuable; revealing them leads to loss.

  41. ખાણે ડુચા ને બારણાં ઉઘાડાં.

    khāṇē ḍucā nē bāraṇāṁ ughāḍāṁ.

    Excessive caution over petty expenses is pointless when major losses are allowed through neglect.

  42. ખાણેમેં જોદેખીએ, સબ ખાત ખાત ઓર ખાત;

    khāṇēmēṁ jōdēkhīē, saba khāta khāta ōra khāta;

    People naturally conform to the activities of the place they are in, whether eating at a feast or bathing at a lake.

  43. ખંગ વાળી દેવો

    khaṁga vāḷī dēvō

    To settle the whole account at one stroke.

  44. ખંખારી દાલણ કરે, પેટમાં પચતું ખાય, દુધે વાળુ જે કરે, તેને ઘેર વૈદ નહી જાય.

    khaṁkhārī dālaṇa karē, pēṭamāṁ pacatuṁ khāya, dudhē vāḷu jē karē, tēnē ghēra vaida nahī jāya.

    Plain habits keep the doctor away.

  45. ખપ હોય ત્યાં માલ આવે.

    khapa hōya tyāṁ māla āvē.

    Supply finds demand; nothing sells where nobody wants it.

  46. ખપ તેની છોત નહીં.

    khapa tēnī chōta nahīṁ.

    When one is in desperate need, social norms and taboos are ignored.

  47. ખાપરે કોઠીઆ બે ભાઈ.

    khāparē kōṭhīā bē bhāī.

    Certain types of people, like gamblers and swindlers, naturally gravitate toward each other.

  48. ખાપરે કોઠીઓ બે ભાઈ.

    khāparē kōṭhīō bē bhāī.

    Two rogues or worthless individuals who are closely allied in trickery and deceit.

  49. ખપે ત્યાં અંધારૂજ હોય.

    khapē tyāṁ aṁdhārūja hōya.

    Often, the very thing you need is missing when you need it most.

  50. ખરા બપોરે તારા દેખાડવા

    kharā bapōrē tārā dēkhāḍavā

    To give a person such a shock that the daylight goes out of them.

  51. ખરા ન ખરાનાં પારખાં ધીંગાણે.

    kharā na kharānāṁ pārakhāṁ dhīṁgāṇē.

    States that a person's true courage and worth are revealed only during a genuine crisis.

  52. ખરા ન ખરાનાં પારણાં ધીંગાણે.

    kharā na kharānāṁ pāraṇāṁ dhīṁgāṇē.

    A person's true character is revealed only when they are put to the test.

  53. ખરા પહેરવેશ, ઓળખાવે દેશ.

    kharā pahēravēśa, ōḷakhāvē dēśa.

    A person's traditional clothing reveals their place of origin.

  54. ખરા સાખશી અંતકરણ.

    kharā sākhaśī aṁtakaraṇa.

    Whatever the testimony outside, you know what you did.

  55. ખરા સુખી તેજ કે મરતી વખતે પસ્તાએ નહીં.

    kharā sukhī tēja kē maratī vakhatē pastāē nahīṁ.

    The only reckoning of a life that counts is the one made at the end of it.

  56. ખરાબ ભોજનનો ઉપાય નહીં.

    kharāba bhōjananō upāya nahīṁ.

    Some things cannot be improved after the fact — you either had it right at the start or you did not.

  57. ખરાબ લક્ષણના પરીણામ માઠાં.

    kharāba lakṣaṇanā parīṇāma māṭhāṁ.

    The outcome is already contained in the practice.

  58. ખરડેલા પગ ગાલીચા સુધી લાવવા.

    kharaḍēlā paga gālīcā sudhī lāvavā.

    Carrying the filth of one place straight into a clean one.

  59. ખરે ભાગ્યશાલી તેજ, કે જેની પાસે લોકો પોતાની હાજત અને સુખ દુઃખ વિશે સલાહ લેવા આવે.

    kharē bhāgyaśālī tēja, kē jēnī pāsē lōkō pōtānī hājata anē sukha duḥkha viśē salāha lēvā āvē.

    Being trusted with other people's troubles is the standing worth having.

  60. ખરે પગેની હુંડી તુરત સ્વીકારવી.

    kharē pagēnī huṁḍī turata svīkāravī.

    Where the claim is plainly straight, do not make the man wait for it.

  61. ખરેખરીઆથી કરીએ વાદ, વિવાહ ને પ્રીત.

    kharēkharīāthī karīē vāda, vivāha nē prīta.

    Relationships, disputes, and alliances are best conducted between people of equal status.

  62. ખરેરા કર્યા વગર બધાં ઉપર મેલ ચડે.

    kharērā karyā vagara badhāṁ upara mēla caḍē.

    Without continuous discipline and care, everything and everyone deteriorates.

  63. ખરી મોટાઈ પૈસામાં અને બહાદુરીમાં; પોશાકના દમામમાં નહી પણ તે સદગુણમાં છે.

    kharī mōṭāī paisāmāṁ anē bahādurīmāṁ; pōśākanā damāmamāṁ nahī paṇa tē sadaguṇamāṁ chē.

    The measure is what a man is, not what he shows.

  64. ખરી વાતમાં શાના ખાર, કરજ આપે તે શાના પાડ?

    kharī vātamāṁ śānā khāra, karaja āpē tē śānā pāḍa?

    Truth should not cause resentment, nor should loaning money at interest be viewed as a favor.

  65. ખરી વાતમાં શાને ખાર, કરજ આપે તે શાને પાડ?

    kharī vātamāṁ śānē khāra, karaja āpē tē śānē pāḍa?

    One should not take offense at honest facts, nor should one feel overly indebted to a lender who expects to be paid back.

  66. ખારીઆમાં દેડું નાંખી દુર્ગંધનો વાસ લેવો.

    khārīāmāṁ dēḍuṁ nāṁkhī durgaṁdhanō vāsa lēvō.

    Spoil a thing yourself and then suffer it.

  67. ખરો સુખી તેજ કે જે ગુનાહથી નાસે.

    kharō sukhī tēja kē jē gunāhathī nāsē.

    Peace comes from what you stay clear of.

  68. ખરોખરીઆથી કરીએ વાદ, વિવાહ ને પ્રીત.

    kharōkharīāthī karīē vāda, vivāha nē prīta.

    Relationships, rivalries, and alliances are best formed among social and economic equals.

  69. ખારું ઘી દીવેલથી નહી જાય.

    khāruṁ ghī dīvēlathī nahī jāya.

    A bad remedy on top of a spoiled thing makes it worse, not better.

  70. ખરૂં ખોટું ઇશ્વર જાણે, ફેકટ ભાર જોશી તાણે.

    kharūṁ khōṭuṁ iśvara jāṇē, phēkaṭa bhāra jōśī tāṇē.

    The fortune-teller labours at a thing he cannot know.

  71. ખારું પાણી ને પુઠના વા.

    khāruṁ pāṇī nē puṭhanā vā.

    One thing against you and one for you, and neither cancels the other.

  72. ખરું રબ્યો જે ગાંઠ કરી.

    kharuṁ rabyō jē gāṁṭha karī.

    Only wealth that is actually saved or spent well is truly possessed.

  73. ખરું રળ્યા જે ગાંઠ કરી.

    kharuṁ raḷyā jē gāṁṭha karī.

    Only what you save or keep for yourself is truly yours.

  74. ખાતા જાય ને ખાસડાં મારતા જાય.

    khātā jāya nē khāsaḍāṁ māratā jāya.

    Puts up with any humiliation so long as he is fed.

  75. ખટ રસ ખાતે ખાય, પણ ખવરાવી જાણે નહીં;

    khaṭa rasa khātē khāya, paṇa khavarāvī jāṇē nahīṁ;

    Condemns a selfish person who enjoys luxuries himself but refuses to share or show hospitality to others.

  76. ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે

    khāṭalē mōṭī khōṭa kē pāyō ja na maḷē

    The fault is not a detail — the thing has nothing to stand on.

  77. ખાતાં ખુટે ને વાપરતાં ફુટે.

    khātāṁ khuṭē nē vāparatāṁ phuṭē.

    A stock that will not last however carefully you go at it.

  78. ખાતાં પીતાં હરિ મળે તો, હમકું કહીએ.

    khātāṁ pītāṁ hari maḷē tō, hamakuṁ kahīē.

    Great spiritual goals or high achievements cannot be attained through comfortable self-indulgence.

  79. ખટપટ કરે તે પ્રખીઆત થાય.

    khaṭapaṭa karē tē prakhīāta thāya.

    Intrigue makes a name, but not the kind wanted.

  80. ખાતર ઉપર દીવા.

    khātara upara dīvā.

    Adding insult to injury, or making a bad situation worse by drawing attention to it.

  81. ખાતર ઉપર દીવો

    khātara upara dīvō

    Lighting up the very thing you were trying to keep hidden.

  82. ખાટી છાશ ઊકરડે નખાય,

    khāṭī chāśa ūkaraḍē nakhāya,

    Spoiled or useless things are fit only to be discarded.

  83. ખાટી એબ ધુંકનારા હંમેશ નીરાશ થઈ માથે ધુળ ભરે.

    khāṭī ēba dhuṁkanārā haṁmēśa nīrāśa thaī māthē dhuḷa bharē.

    Slander falls back on the slanderer.

  84. ખાતી જાય, પીતી જાય ને ઘરના વળા ગણતી જાય.

    khātī jāya, pītī jāya nē gharanā vaḷā gaṇatī jāya.

    Said of an ungrateful dependent who accepts hospitality while secretly plotting against the host.

  85. ખાતુંએ ગયું, ને ધાતુંએ ગયું,

    khātuṁē gayuṁ, nē dhātuṁē gayuṁ,

    Said when both the investment and the expected benefit are completely lost.

  86. ખાટ્યો ચોર પથરા ઉપાડે.

    khāṭyō cōra patharā upāḍē.

    A person who has gained a lot or got away with a crime becomes reckless and engages in pointless or risky behavior.

  87. ખાવા પીવા ખેર સલ્લા પણ ધીંગાણું ઘણું.

    khāvā pīvā khēra sallā paṇa dhīṁgāṇuṁ ghaṇuṁ.

    A prosperous house that cannot stop fighting.

  88. ખાવાના સાંસા ત્યારે પરેણાના વાસા.

    khāvānā sāṁsā tyārē parēṇānā vāsā.

    Misfortune often arrives when one is least prepared to handle it.

  89. ખાવંદ મેરે તુમ હૌ, તુમલગ મેરી દોડ;

    khāvaṁda mērē tuma hau, tumalaga mērī dōḍa;

    A devotee relies entirely on God, having no other refuge or protector in the world.

  90. ખાવાનુંબી જાય ને સગા નારાજબી થાય.

    khāvānuṁbī jāya nē sagā nārājabī thāya.

    Spent it all on them and still ended up in the wrong.

  91. ખાવાનું મળ્યું એટલે બધાં દુઃખ વીસર્‍યાં.

    khāvānuṁ maḷyuṁ ēṭalē badhāṁ duḥkha vīsar‍yāṁ.

    Basic needs being met can make people forget their deeper troubles.

  92. ખાવાનું મળ્યું એટલે બધાં દુઃખ વીસર્યાં.

    khāvānuṁ maḷyuṁ ēṭalē badhāṁ duḥkha vīsaryāṁ.

    Satisfying basic hunger instantly brings relief and makes one forget past hardships.

  93. ખાવાનું નહી હોય ત્યારે ઘર પરોણા આવે, આવાનું હોય ત્યારે જમવાનું નોતરું આવે.

    khāvānuṁ nahī hōya tyārē ghara parōṇā āvē, āvānuṁ hōya tyārē jamavānuṁ nōtaruṁ āvē.

    Circumstances arrange themselves to be as awkward as possible.

  94. ખવરાવે ને ખાય, મનડું મોટું રાખીને;

    khavarāvē nē khāya, manaḍuṁ mōṭuṁ rākhīnē;

    God helps those who are generous and share their food and wealth with others.

  95. ખવાય તેટલું ખાવું નહી, ને બોલાય તેટલું બોલવું નહી

    khavāya tēṭaluṁ khāvuṁ nahī, nē bōlāya tēṭaluṁ bōlavuṁ nahī

    Moderation in consumption and speech is a virtue.

  96. ખાવે શૂરા, ને લડવે પૂરા.

    khāvē śūrā, nē laḍavē pūrā.

    Said sarcastically of someone who boasts or eats heartily but fails completely when called to action.

  97. ખાવું તે જીવવાને વાસ્તે છે; જીવવું ખાવાને વાસ્તે નહી, પણ નેકી કરવાને વાસ્તે છે.

    khāvuṁ tē jīvavānē vāstē chē; jīvavuṁ khāvānē vāstē nahī, paṇa nēkī karavānē vāstē chē.

    Puts the two the right way round.

  98. ખાય ઇ ખમે

    khāya i khamē

    Take the benefit and you take what comes with it.

  99. ખાય ખીલાય લુટાય દે, કર લે અપના કામ;

    khāya khīlāya luṭāya dē, kara lē apanā kāma;

    One should enjoy life, practice charity, and do good deeds, because nothing of worldly wealth can be taken after death.

  100. ખાય ન ખરચે સાધુ જન, ચોર સકલ લે જાય; જયસે મધુ મક્ષિકા, હાથ મીલા પસતાય.

    khāya na kharacē sādhu jana, cōra sakala lē jāya; jayasē madhu makṣikā, hātha mīlā pasatāya.

    Hoarding wealth without using it only benefits those who steal it.

  101. ખાય ન્યામત, પડે લ્યાનત.

    khāya nyāmata, paḍē lyānata.

    Said of someone who enjoys luxury or benefits but is constantly criticized, disgraced, or cursed by others.

  102. ખાયું ધાન ને ખોહ્યું માન.

    khāyuṁ dhāna nē khōhyuṁ māna.

    Took the handout and paid for it in standing.

  103. ખેદા ભુલાઉ, દેશ વીશરાઉ, દીન કુબાઉ

    khēdā bhulāu, dēśa vīśarāu, dīna kubāu

    Losing one's spiritual foundation leads to the loss of one's identity and moral standing.

  104. ખેદા જીવાડે તેને કાઈ મારે નહી.

    khēdā jīvāḍē tēnē kāī mārē nahī.

    Divine protection is absolute.

  105. ખેડ ખાતર ને પાણી, ધનને લાવે તાણી.

    khēḍa khātara nē pāṇī, dhananē lāvē tāṇī.

    There is no mystery to a good harvest — it is the three things done properly.

  106. ખેદા મન સામું જુએ, બોલ સામું નહી.

    khēdā mana sāmuṁ juē, bōla sāmuṁ nahī.

    What you meant counts for more than how well you said it.

  107. ખેલ ખતમ, પૈસા હજમ

    khēla khatama, paisā hajama

    The performance ends and whoever collected the takings is gone.

  108. ખેંચ જાણે, જાણે ખાંચ, તેને ન આવે ઊની આંચ.

    khēṁca jāṇē, jāṇē khāṁca, tēnē na āvē ūnī āṁca.

    One who understands all intricacies and risks of a situation will remain unharmed.

  109. ખેંચ પકડ મુજે જોર આતા હે.

    khēṁca pakaḍa mujē jōra ātā hē.

    Said of a weak or incompetent person who tries to compensate for their lack of ability with aggressive posturing.

  110. ખેપ હારશું, કાંઇ જનમ હારશું નહીં.

    khēpa hāraśuṁ, kāṁi janama hāraśuṁ nahīṁ.

    A venture can fail without it being the end of you.

  111. ખેરણી કરવાની એબ કહાડે ને પોતામાં હજાર એબ

    khēraṇī karavānī ēba kahāḍē nē pōtāmāṁ hajāra ēba

    People who criticize others often ignore their own significant flaws.

  112. ખેતાં નહીં પર હથડે, આપ કરનમેં સાર.

    khētāṁ nahīṁ para hathaḍē, āpa karanamēṁ sāra.

    One should rely on one's own efforts rather than others.

  113. ખેતર તેવાં વેતર.

    khētara tēvāṁ vētara.

    The quality of the output depends on the quality of the input.

  114. ખેતી, પાંતી, વિનતી, પુંડકી ખંજવાર;

    khētī, pāṁtī, vinatī, puṁḍakī khaṁjavāra;

    Certain tasks must be done by oneself and cannot be successfully delegated to others.

  115. ખીચડી હલાવી બગડે ને દીકરી મલાવી બગડે

    khīcaḍī halāvī bagaḍē nē dīkarī malāvī bagaḍē

    Both are ruined by too much handling.

  116. ખીચડી પકવવી

    khīcaḍī pakavavī

    To be quietly arranging something with somebody.

  117. ખીલાના જોરે વાછરડું કૂદે

    khīlānā jōrē vācharaḍuṁ kūdē

    Bold only because of what is holding him up behind.

  118. ખીલે તે કરમાય.

    khīlē tē karamāya.

    Nothing at its height stays there.

  119. ખીરમાં ભેળી સાકર, દૂધમાં ભેળી ખાંડ;

    khīramāṁ bhēḷī sākara, dūdhamāṁ bhēḷī khāṁḍa;

    Like attracts like.

  120. ખિસ્સા ખાલી ને ભભકો ભારી

    khissā khālī nē bhabhakō bhārī

    Nothing behind it and a great deal in front.

  121. ખીસું હોય તર તો ફાવે તેમ કર.

    khīsuṁ hōya tara tō phāvē tēma kara.

    Freedom of action follows money and not the other way round.

  122. ખીસું તર તો ચાહેસો કર.

    khīsuṁ tara tō cāhēsō kara.

    Money is what licence is made of.

  123. ખોદા ભુખે ઉઠાડે, પણ ભુખે સુવાડે નહી.

    khōdā bhukhē uṭhāḍē, paṇa bhukhē suvāḍē nahī.

    Need is given to you in the morning and provision by the evening.

  124. ખોદા ઉપર એતબાર રાખવાથી હંમેશ સંતોષ મળે.

    khōdā upara ētabāra rākhavāthī haṁmēśa saṁtōṣa maḷē.

    The settled mind comes from the trust, not from the circumstances.

  125. ખોદાને વીસરે ને ઘણું હસે, તે અંતે બેઆબરૂ થશે.

    khōdānē vīsarē nē ghaṇuṁ hasē, tē aṁtē bēābarū thaśē.

    Heedless high spirits are borrowed against a reckoning.

  126. ખોદાની બંદગી અને ઇઆદ ગમે તે જગે થઇ શકે તે વિશે:-

    khōdānī baṁdagī anē iāda gamē tē jagē thai śakē tē viśē:-

    God can be worshipped anywhere.

  127. ખોદાની ખુબીના કઈ થાય લાગતો નથી, તો પછી કહી કહી ખુબીનું બેઆન કરીએ.

    khōdānī khubīnā kaī thāya lāgatō nathī, tō pachī kahī kahī khubīnuṁ bēāna karīē.

    The subject is past describing, so description stops.

  128. ખોદાનો ભેદ જે સમજે તે તમામ વેહેમને તજે.

    khōdānō bhēda jē samajē tē tamāma vēhēmanē tajē.

    Real faith and fear of omens do not live in the same head.

  129. ખોદવા ડુંગર ને કાઢવા ઉંદર.

    khōdavā ḍuṁgara nē kāḍhavā uṁdara.

    Enormous effort, negligible result.

  130. ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ

    khōdē uṁdara anē bhōgavē bhōriṁga

    One does the labour and something else moves into the result.

  131. ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ.

    khōdē uṁdara nē bhōgavē bhōriṁga.

    One person does the hard work, and another reaps the benefit.

  132. ખોડું તો ખોડું પણ ઘરનું ઘોડું.

    khōḍuṁ tō khōḍuṁ paṇa gharanuṁ ghōḍuṁ.

    Faults and all, what is yours is yours and you stand by it.

  133. ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર

    khōdyō ḍuṁgara nē kāḍhyō uṁdara

    Vast effort, negligible result.

  134. ખોખરું હાંલ્લું ખાતરને મોહાડે.

    khōkharuṁ hāṁlluṁ khātaranē mōhāḍē.

    Used to describe something that is useless or in the wrong place.

  135. ખોટા રૂપીઆ ચલકે ઘણા.

    khōṭā rūpīā calakē ghaṇā.

    Showiness is a mark of what is not genuine.

  136. ખોટા રૂપીઆ ખાસડાં ખવાડે.

    khōṭā rūpīā khāsaḍāṁ khavāḍē.

    Pass off something counterfeit and you will be publicly shamed for it.

  137. ખોટા રૂપીઆ ખોવાય નહીં.

    khōṭā rūpīā khōvāya nahīṁ.

    Worthless or bad things always seem to return or persist, while good things are easily lost.

  138. ખોટા તો પણ ગાંઠના રૂપીઆ.

    khōṭā tō paṇa gāṁṭhanā rūpīā.

    One is naturally more attached to their own family or possessions, even if they are flawed.

  139. ખોટી સતા અંતે ફજેત કરે.

    khōṭī satā aṁtē phajēta karē.

    Arrogance based on falsehood will inevitably be exposed and shamed.

  140. ખોટો રૂપિયો કદી ન ખોવાય

    khōṭō rūpiyō kadī na khōvāya

    The one you would most like to be rid of is the one that always comes back.

  141. ખોટો તો પણ ગાંઠના રૂપીઆ.

    khōṭō tō paṇa gāṁṭhanā rūpīā.

    One's own child or family member, no matter how flawed, remains valuable and cherished.

  142. ખુબ ગામ ખંભાળ્યું, જેને પાદર ઘી;

    khuba gāma khaṁbhāḷyuṁ, jēnē pādara ghī;

    Said of a town known for its abundant dairy wealth and easy living.

  143. ખુબસુરત ઓરત કેવી હોવી જોઇએ ? એક નુર ઓરત, સો નુર કપડાં, હજાર નુર ટાપટીપ, તો લાખ નુર નખરાં.

    khubasurata ōrata kēvī hōvī jōiē ? ēka nura ōrata, sō nura kapaḍāṁ, hajāra nura ṭāpaṭīpa, tō lākha nura nakharāṁ.

    Beauty as the book reckons it — mostly the getting up of it.

  144. ખુબસુરતી સાથે વિદ્યા હોય તો તે દખલ શોભે, પણ વિદ્યા વગરની ખુબસુરતી આરસીના ચીતાર જેવી છે.

    khubasuratī sāthē vidyā hōya tō tē dakhala śōbhē, paṇa vidyā vagaranī khubasuratī ārasīnā cītāra jēvī chē.

    Looks with nothing behind them are a reflection — there when you face it and gone the moment you turn.

  145. ખુદા મેહરબાન તો ગદા પહેલવાન.

    khudā mēharabāna tō gadā pahēlavāna.

    With fortune behind him the weakest man prevails.

  146. ખુદરત રહે ત્યાં ઉપાય ખુટે.

    khudarata rahē tyāṁ upāya khuṭē.

    Against what is simply so, there is no contrivance.

  147. ખુડતા બળતાનો વીમો કોણ ઉતારે.

    khuḍatā baḷatānō vīmō kōṇa utārē.

    No one risks resources on a person or venture that is already failing.

  148. ખુઢાપાનુ કામ જીવાનીમાં કરી લે.

    khuḍhāpānu kāma jīvānīmāṁ karī lē.

    One should prepare for the future while they are still young and capable.

  149. ખુરા દલીદર તેજ છે, કે જે બીજાને સારૂં પૈસા રાખી પોતે આપદા ભોગવે.

    khurā dalīdara tēja chē, kē jē bījānē sārūṁ paisā rākhī pōtē āpadā bhōgavē.

    It is foolish to live in deprivation while hoarding money for others to enjoy.

  150. ખુર વમાસવું, બોલવું ને કરવું, તેનું પરીણામ એજ દોજખ.

    khura vamāsavuṁ, bōlavuṁ nē karavuṁ, tēnuṁ parīṇāma ēja dōjakha.

    Engaging in evil thoughts, words, and deeds leads to one's own ruin.

  151. ખુરાઇનો બદલો અંતે મળશે.

    khurāinō badalō aṁtē maḷaśē.

    One will eventually face the consequences of their wicked actions.

  152. ખુરેઓ સાથે કામ પડે તો ખામોશ રહેવું.

    khurēō sāthē kāma paḍē tō khāmōśa rahēvuṁ.

    It is best to avoid arguing with ignorant people.

  153. ખુરી ખસલત તેજ દોજખનો રસ્તો.

    khurī khasalata tēja dōjakhanō rastō.

    Having a wicked character leads to suffering and destruction.

  154. ખુરી સોબત કરતાં એખલું રહેવું ભલું.

    khurī sōbata karatāṁ ēkhaluṁ rahēvuṁ bhaluṁ.

    It is preferable to be solitary than to associate with people of poor character.

  155. ખુશામત ને ચાપલુસીખોર મિત્ર શત્રુ સમાન છે.

    khuśāmata nē cāpalusīkhōra mitra śatru samāna chē.

    Someone who only ever agrees with you does you the damage an enemy would.

  156. ખુટયો વાણીઆ જુનાં ખત તપાસે.

    khuṭayō vāṇīā junāṁ khata tapāsē.

    Said of someone who has lost current means and desperately tries to revive old, defunct claims.

  157. ખુટ્યો વાણીઓ જુનાં ખત તપાસે.

    khuṭyō vāṇīō junāṁ khata tapāsē.

    A person who has run out of resources or options starts digging up past accounts, old grievances, or obsolete claims.

  158. ૭૫૧. ખરોખરીયાથી સ્નેહ કરવા વિષે.

    751. kharōkharīyāthī snēha karavā viṣē.

  159. ખડા હુવા તો ક્યા હુવા, જેસી બડી ખજૂર;

    khaḍā huvā tō kyā huvā, jēsī baḍī khajūra;

  160. ખડડા ખાંડે વહુઆ જાણ્યા નથી.

    khaḍaḍā khāṁḍē vahuā jāṇyā nathī.

  161. ખડડા ખાંડે વહુડ્યા જાણ્યા નથી.

    khaḍaḍā khāṁḍē vahuḍyā jāṇyā nathī.

  162. ખાધું પાટણ દેશ, પાણી વિણ પુરા મરે; સર્વે ચોરા દેશ, સાયજદસેં નળ પીશે.

    khādhuṁ pāṭaṇa dēśa, pāṇī viṇa purā marē; sarvē cōrā dēśa, sāyajadasēṁ naḷa pīśē.

  163. ખાઈ ને તેણે એ લઈ

    khāī nē tēṇē ē laī

  164. ખાઇએ મનને ગમતું અને ફરીએ લોક-લાજ રાખીને. ખાવું કડવું ને માંહે કાંટા.

    khāiē mananē gamatuṁ anē pharīē lōka-lāja rākhīnē. khāvuṁ kaḍavuṁ nē māṁhē kāṁṭā.

  165. ખાના પીના હો તો ખા લો, ફિકર નહી કલકી, આઝાદો! ફિકર નહી કલકી….

    khānā pīnā hō tō khā lō, phikara nahī kalakī, ājhādō! phikara nahī kalakī….

  166. ખાનાં ખરાબીની નીશાની.

    khānāṁ kharābīnī nīśānī.

  167. ખણીઆના બે ભાગ.

    khaṇīānā bē bhāga.

  168. ખારા ગણિકા ચોધરી, તેરા ગણિકા રાવ.

    khārā gaṇikā cōdharī, tērā gaṇikā rāva.

  169. ખારા ગાઉંકા ચૌધરી, તેરા ગાઉંકા રાવ.

    khārā gāuṁkā caudharī, tērā gāuṁkā rāva.

  170. ખરા સુખી તેજ કે જે હેઠે નરા.

    kharā sukhī tēja kē jē hēṭhē narā.

  171. ખરાબ શુકન.

    kharāba śukana.

  172. ખરી પ્રીત

    kharī prīta

  173. ખરીઆ ખરખરે થઇ ગયું.

    kharīā kharakharē thai gayuṁ.

  174. ખરો સુખી જે જાતે ગાફેલ હોય તે.

    kharō sukhī jē jātē gāphēla hōya tē.

  175. ખસખસની ફેસ લાગી.

    khasakhasanī phēsa lāgī.

  176. ખસે ખાડા પણ ન ખસે હાડા

    khasē khāḍā paṇa na khasē hāḍā

  177. ખટ ૨સ ખાંતે ખાય, પણ ખવરાવી જાણે નહીં;

    khaṭa 2sa khāṁtē khāya, paṇa khavarāvī jāṇē nahīṁ;

  178. ખાતાં ભોજન ભાવતાં, રાતાંમાતાં રૂપ;

    khātāṁ bhōjana bhāvatāṁ, rātāṁmātāṁ rūpa;

  179. ખાતાં રહ્યું તે ખી ને મરતાં રહ્યું તે ધરડું.

    khātāṁ rahyuṁ tē khī nē maratāṁ rahyuṁ tē dharaḍuṁ.

  180. ખાવંદ મેરે તુમ હો, તુમલગ મેરી દોડ;

    khāvaṁda mērē tuma hō, tumalaga mērī dōḍa;

  181. ખાવે શરા, ને લડવે પૂરા.

    khāvē śarā, nē laḍavē pūrā.

  182. ખાય ઔર ખીસાય, પેહેને ઔર પેહેનાવે, રનમેં તેજ અપાર, ધામ શીતલ સુખ પાવે;

    khāya aura khīsāya, pēhēnē aura pēhēnāvē, ranamēṁ tēja apāra, dhāma śītala sukha pāvē;

  183. ખાય ખીલાય લુટાપ દે, કર લે અપના કામ; ચલતી વખત રે નરે, સંગ ચલે ન એક બદામ.

    khāya khīlāya luṭāpa dē, kara lē apanā kāma; calatī vakhata rē narē, saṁga calē na ēka badāma.

  184. ખાય ઓર ખીરાય, પેહેને ઓર પેહેનાવે, રનમેં તેજ અપાર, ધામ શીતલ મુખ પાવે; શિલવંત સુભાવ શુચી, મુખ દધી કમલા શર્વકે, કવિ મુલચંદ કથે કહી, યહ લક્ષણ સબ મર્દકે.

    khāya ōra khīrāya, pēhēnē ōra pēhēnāvē, ranamēṁ tēja apāra, dhāma śītala mukha pāvē; śilavaṁta subhāva śucī, mukha dadhī kamalā śarvakē, kavi mulacaṁda kathē kahī, yaha lakṣaṇa saba mardakē.

  185. ખેલી, ઠઠેલી, મશ્કરી, હાંસીખેલ હરામ;

    khēlī, ṭhaṭhēlī, maśkarī, hāṁsīkhēla harāma;

  186. ખેંચ પકડ મુજે જોર આતા હય.

    khēṁca pakaḍa mujē jōra ātā haya.

  187. ખેત—જો સતિ સત પર ચડી તો પાન ખાના રશ્મ હે;

    khēta—jō sati sata para caḍī tō pāna khānā raśma hē;

  188. ખેતી કરે તેનું સતીઆનાશ કેમ ? જવાબ—ઘણી નહી હોય પાસ—જા ને આવ—એમાંજ ઉપલો ભેદ છે.

    khētī karē tēnuṁ satīānāśa kēma ? javāba—ghaṇī nahī hōya pāsa—jā nē āva—ēmāṁja upalō bhēda chē.

  189. ખીચડી ને તેલ સાસુ ઘણું ઘણું મેલ તારું વત્તુ કરી વાળીશ મારી આંદરી ના બાળીશ

    khīcaḍī nē tēla sāsu ghaṇuṁ ghaṇuṁ mēla tāruṁ vattu karī vāḷīśa mārī āṁdarī nā bāḷīśa

  190. ખીલ ખીલ માંડવા.

    khīla khīla māṁḍavā.

  191. ખિવૈ નિમાણી આંખડી, બોલે કાગ નિલજ્જ

    khivai nimāṇī āṁkhaḍī, bōlē kāga nilajja

  192. ખોદાબખશ લે ટપલા અને મુફતખાઉ.

    khōdābakhaśa lē ṭapalā anē muphatakhāu.

  193. ખોદાને ખાવાનો અધીકાર નથી.

    khōdānē khāvānō adhīkāra nathī.

  194. ખોખડ દંતા કાક મુર્ખા, કાક નિર્ધન ટાલીઆ.

    khōkhaḍa daṁtā kāka murkhā, kāka nirdhana ṭālīā.

  195. ખોટાં બોલે રાજ, બીજાને ખોટા કહે;

    khōṭāṁ bōlē rāja, bījānē khōṭā kahē;

  196. ખોટી નીંદા કરે તે નરકમાં જાય ખા કર સો જાના ને માર કર ભાગ જાના.

    khōṭī nīṁdā karē tē narakamāṁ jāya khā kara sō jānā nē māra kara bhāga jānā.

  197. ખોટી વાત…

    khōṭī vāta…

  198. ખોટું નથી કહેતો-કેટલીક મરઘીઓને એક જ ટાંગ હોય છે, ખણરચીએ કહ્યું.

    khōṭuṁ nathī kahētō-kēṭalīka maraghīōnē ēka ja ṭāṁga hōya chē, khaṇaracīē kahyuṁ.

  199. ખ્રિ વવાણીએ કયારે, ઘરમાં ન હોય કાંઈ.

    khri vavāṇīē kayārē, gharamāṁ na hōya kāṁī.

  200. ખુદથી બગડેલી વાત હોજથીચે સુધરી ન શકે

    khudathī bagaḍēlī vāta hōjathīcē sudharī na śakē