બેઠક Bethak

ખરા ન ખરાનાં પારખાં ધીંગાણે.

kharā na kharānāṁ pārakhāṁ dhīṁgāṇē.

Literally
The test of the genuine and the false happens in battle.
What it means
States that a person's true courage and worth are revealed only during a genuine crisis.

Also said as

  • ટાણું આવે સૌનાં પારખાં પડે.
  • રાણીજાયા કે ખીણીજાયાની રણમાં ખબર પડે.
  • રણમાં નહીં તે શૂરા.
  • મામલામાં નહીં તે માટી.
  • ઢોહરા—ઢો દો તરકસ બાંધ કર, સખી કહાવત શૂર;
  • કામ પડે જબ દેખીએ, કીસકે મુખપે નૂર.
  • દેવું મરવું મારવું, ઝાલવું ખડગ ઝટ;
  • કલે કહે ઠાકરા, વસમી ક્ષત્રિયાં વટ.
  • લડીને થાઇએ વેગલા, ક્ષત્રિ વટને ઓટ;
  • અહીંથી કેમજ ચાલીએ, મર થાઇએ ચકચોટ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ખ