બેઠક Bethak

ખરાબ શુકન.

kharāba śukana.

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • શંડીરડ બાપડી મળે.
  • લાકડાંની બ્રાહ્મણી ભારી મળે.
  • ચાલતી વખતે છીંક થાય.
  • સામે બેસા, ગેવડા કે ટપલાફુટ કુંભાર મળે.
  • ચાલતી વખતે કૂતરે કાન ફગાવે, બિલાડી આડી ઊતરે.
  • ડાબે કાગડો બોલે.
  • ડાભી કે પાછળ ગીધરી બોલે.
  • આટા કુટા ને ઘી બંડા, છુટા દેશી નાર;
  • વગર ઢીલે વિપ્ર મળે, તો નિશ્ચે ખૂટે કાળ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ખ