બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
17 sayings starting with ય
-
યહ તો ઘર હૈ પ્રેમકા, મારગ અગમ અગાદ;
yaha tō ghara hai prēmakā, māraga agama agāda;
The path of true love is extremely difficult, demanding, and beyond ordinary comprehension.
-
યાં જોઇ તાડી ત્યાં છાડી ગાડી.
yāṁ jōi tāḍī tyāṁ chāḍī gāḍī.
null
-
યાં ત્યાં જેવું તેવું બોલે તે હલકાઈ ને નાદાનીમાં ગણાય.
yāṁ tyāṁ jēvuṁ tēvuṁ bōlē tē halakāī nē nādānīmāṁ gaṇāya.
Speaking without thinking makes one appear foolish and immature.
-
યાંથી ખાય ત્યાંથી પાછું મેલવ.
yāṁthī khāya tyāṁthī pāchuṁ mēlava.
One should contribute to the source that sustains them.
-
યથા લાલા, તથા કાકા.
yathā lālā, tathā kākā.
Like father, like son; people of the same family or group share the same characteristics.
-
યથા રાજા તથા પ્રજા.
yathā rājā tathā prajā.
People follow the example set by their leaders.
-
યે દેશ તેવા વેશ.
yē dēśa tēvā vēśa.
Fit yourself to the place you are in.
-
યુરોપ અને અમેરીકાના રહેવાસીઓ તે આ દુન્યાનાં કરૂતાં ચંદ્રમાના રહેવાસી જેવા.
yurōpa anē amērīkānā rahēvāsīō tē ā dunyānāṁ karūtāṁ caṁdramānā rahēvāsī jēvā.
This reflects a historical perspective on the perceived distance or foreign nature of Westerners.
-
યા બસે ગુજર, યા રહે ઉજડ
yā basē gujara, yā rahē ujaḍa
-
યહ મુહ ઔર મસૂરી દાલ
yaha muha aura masūrī dāla
-
યહ તો ઘર હે પ્રેમકા, મારણ અગમ અગાધ;
yaha tō ghara hē prēmakā, māraṇa agama agādha;
-
યહી પ્રીત કી હાન,
yahī prīta kī hāna,
-
યાં એટલાં જીવે નહી.
yāṁ ēṭalāṁ jīvē nahī.
-
યાં જીવે ને પરણાવેલાં વલાવા આવે.
yāṁ jīvē nē paraṇāvēlāṁ valāvā āvē.
-
' યશ મળે ક્યાંથી ?' વૈદરાજે કહ્યું તેં માણસ અને ઊંટને એક સરખા જ ગણ્યાં. તું માત્ર ઊંટવૈદ જ બન્યો. મનુષ્યનો વૈદ બન્યો નહિ પરિણામે તને માર પડ્યો....
' yaśa maḷē kyāṁthī ?' vaidarājē kahyuṁ tēṁ māṇasa anē ūṁṭanē ēka sarakhā ja gaṇyāṁ. tuṁ mātra ūṁṭavaida ja banyō. manuṣyanō vaida banyō nahi pariṇāmē tanē māra paḍyō....
-
યાશે હોય ત્યાં ચલ્યાં નહી ને ચલ્યાં હોય ત્યાં ચારા નહી.
yāśē hōya tyāṁ calyāṁ nahī nē calyāṁ hōya tyāṁ cārā nahī.
-
યથા જેવા તથા તેવા
yathā jēvā tathā tēvā