બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

17 sayings starting with

  1. ઈ તક ફરી આવે નહી.

    ī taka pharī āvē nahī.

    Take it when it is in front of you.

  2. ઈજતકી લહેજત કુછ ઓર હે.

    ījatakī lahējata kucha ōra hē.

    There is a unique satisfaction in maintaining one's dignity and reputation.

  3. ઈલાજ કરતાં અટકાવ ભલો.

    īlāja karatāṁ aṭakāva bhalō.

    It is better to avoid a problem than to deal with its consequences.

  4. ઈંદરી જેણે જીતી તેણે સવ જીત્યું.

    īṁdarī jēṇē jītī tēṇē sava jītyuṁ.

    Self-control is the greatest victory.

  5. ઈનીખી સારી ખસલત સામું જોવું, તેની એબ સામું જોવું નહીં.

    īnīkhī sārī khasalata sāmuṁ jōvuṁ, tēnī ēba sāmuṁ jōvuṁ nahīṁ.

    Judge by what is best in someone, not by what is worst.

  6. ઈંટનો જવાબ પથ્થર

    īṁṭanō javāba paththara

    Answering harshness with something considerably harder.

  7. ઈશ્વર ઇચ્છા આગળ મનુષ્ય નિરૂપાય છે.

    īśvara icchā āgaḷa manuṣya nirūpāya chē.

    Destiny is inevitable and beyond human control.

  8. ઈશ્વર ઈચ્છા આગળ મનુષ્ય નિરૂપાય છે.

    īśvara īcchā āgaḷa manuṣya nirūpāya chē.

    Expresses that human effort is powerless against fate or divine destiny.

  9. ઈશ્વર જે કરે તે સારા કાજે.

    īśvara jē karē tē sārā kājē.

    Said afterwards, about the thing that did not go your way.

  10. ઈશ્વર મહિમા

    īśvara mahimā

    This is a heading introducing verses that praise the greatness of the divine.

  11. ઈશ્વર મોત કાંઇ પોતાને માથે લેતો નથી.

    īśvara mōta kāṁi pōtānē māthē lētō nathī.

    Whatever we say about providence, nobody is holding it to account.

  12. ઈશ્વરને સૌ જન કહે, જગનો સરજનહાર; કદી ન માને મન વિષે, મૂર્ખનો સરદાર.

    īśvaranē sau jana kahē, jaganō sarajanahāra; kadī na mānē mana viṣē, mūrkhanō saradāra.

    Said of an atheist or foolish person who stubbornly refuses to acknowledge the existence or power of the Creator.

  13. ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી.

    īśvaranī īcchā vagara pāṁdaḍuṁ paṇa halatuṁ nathī.

    Nothing whatever happens outside it.

  14. ઈશ્વરી ન્યાય એની મેળે ઉતરે છે.

    īśvarī nyāya ēnī mēḷē utarē chē.

    Said when retribution catches up with wrongdoers naturally without human effort.

  15. ઈતબારથી મેળવે નામ.

    ītabārathī mēḷavē nāma.

    Reputation is built upon the foundation of being trustworthy.

  16. ઈ સુધે, કાઇ ખાય, કાઇ પીએ હુકા, તમાકુનું વ્યસન કરી ઠેર ઠેર હુકા.

    ī sudhē, kāi khāya, kāi pīē hukā, tamākunuṁ vyasana karī ṭhēra ṭhēra hukā.

  17. ઈમાનદાર પારસી ગૃહસ્થ

    īmānadāra pārasī gr̥hastha