બેઠક Bethak

ઈશ્વર ઇચ્છા આગળ મનુષ્ય નિરૂપાય છે.

īśvara icchā āgaḷa manuṣya nirūpāya chē.

Literally
Man is helpless before God's will.
What it means
Destiny is inevitable and beyond human control.
The English proverb Shah set beside it
What is destined must take place.

Also said as

  • પરમેશ્વર શિંગડા આપે તો તે વેઠવાં પડે.
  • ભાવીને કાઇ ખાળી શકતું નથી.
  • ભાવી જ પ્રબળ છે.
  • સાહેબ રુઠયો શું કરે, અવળી મતિમાં દેવે.
  • હોનાર પદાર્થ આગળ કાઇ ડાહ્યું નથી.
  • ધાર્યું ધણીનું થાય.
  • ઢાહરા—સુનો ભરથ ભાવી પ્રબળ, વિલોણી કહે મુનિનાથ;
  • દાન,લાભ,જીવન,મરન,જશ અપજશ વિધિ હાથ.
  • રામ લક્ષ્મણ બાણાવળી, સીતા જેવાં સુપાત્ર;
  • એને વન વસવું પડ્યું, માનવી તે કાણ માત્ર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઈ