- Literally
- The glory of God
- What it means
- This is a heading introducing verses that praise the greatness of the divine.
Also said as
- સબ ધરતી કાગજ કરું, કલમ કરું બન રાય;
- સાત સમુદ્રકી શાહી કરું, હરિ ગુણ લીખ્યો ન જાય.
- સાહેબ તેરી સાહેણી, સબ ઘટ રહી સમાય;
- જ્યું મેદીક પાતમેં, લાલી લખી ન જાય.
- ખાલેક બીન ખાલી નહીં, સુઇ ધરનકા ઠાર;
- આગે પીછે રામ હય, રામ બીના નહીં ઓર.
- એક પરજન્યની સકળ માયા, અઢાર ભારવનરાય;
- તેમાં સ્વાદ સર્વના ન્યારા, એ રામ તણા મહીમાય.
- એક શુકની શુદથી પ્રગટ્યાં, પશુપક્ષી નરનાર;
- અંગ અંગના રંગ જુજવા, શ્રીવર સરજનહાર.
- છણુ રાખ્યો ગર્ભવાસમેં, દે દે અમૃત આહાર;
- સંત કહે તાકુ ભજે, કરુણાનિધિ કીરતાર.
- પવન પાણી સસ્તાં કીયા, સસ્તા કીયા અનાજ;
- તુલસી તબ મેં જનીયા, હર હય ગરીબનિવાજ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.