બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

45 sayings starting with

  1. ટાઢા પહોરની તોપ ફોડવી

    ṭāḍhā pahōranī tōpa phōḍavī

    Announcing as thrilling news the thing everybody has known for a week.

  2. ટાઢા પાણીએ ખસ ગઈ

    ṭāḍhā pāṇīē khasa gaī

    The dreaded thing turned out to need nothing much at all.

  3. ટાઢો ડામ દેવો

    ṭāḍhō ḍāma dēvō

    To hurt somebody deliberately and without any heat about it.

  4. ટાઢું પાણી રેડી દેવું

    ṭāḍhuṁ pāṇī rēḍī dēvuṁ

    To put out somebody's enthusiasm in one go.

  5. ટહાડે પાણીએ ખસ ગઈ.

    ṭahāḍē pāṇīē khasa gaī.

    A problem was resolved easily or naturally.

  6. ટહેલ નાખવી

    ṭahēla nākhavī

    To go about from house to house asking.

  7. ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ

    ṭakānī ḍōśī anē ḍhabunuṁ mūṁḍāmaṇa

    The ceremony costing more than the thing it is being performed on.

  8. ટકાનું તીતર, કાઠી ભરી જાર ખાય, વેચ્યું ત્યારે ટકા ને ટકા.

    ṭakānuṁ tītara, kāṭhī bharī jāra khāya, vēcyuṁ tyārē ṭakā nē ṭakā.

    Said of something that costs a great deal to maintain but yields very little value when sold.

  9. ટકે શેર ભાજી ટકે શેર ખાજાં.

    ṭakē śēra bhājī ṭakē śēra khājāṁ.

    When everything is treated as having the same value, quality is ignored.

  10. ટલાક દેવલમાં જનારા ફકત ફરવા હરવા, હસબોલ કરવા, તથા મળવા ભેટવામાં વખત ગુજારવા જાય છે.

    ṭalāka dēvalamāṁ janārā phakata pharavā haravā, hasabōla karavā, tathā maḷavā bhēṭavāmāṁ vakhata gujāravā jāya chē.

    Attendance at worship that is really a social outing.

  11. ટાલિયા નર કો'ક નિર્ધન

    ṭāliyā nara kō'ka nirdhana

    An old piece of folk observation, offered with a straight face.

  12. ટલ્લે ચડાવવું

    ṭallē caḍāvavuṁ

    To fob a person off and get them out of the room.

  13. ટાંકા તુટે તેમ નથી.

    ṭāṁkā tuṭē tēma nathī.

    Said of a relationship, agreement, or situation that is secure and cannot be easily broken.

  14. ટાંટીયાની કઢી થઈ જવી

    ṭāṁṭīyānī kaḍhī thaī javī

    Walked until there is nothing left of them.

  15. ટાંટિયો ટળવો

    ṭāṁṭiyō ṭaḷavō

    To be got rid of at last.

  16. ટપટપનું શું કામ, રેટલાથી કામ.

    ṭapaṭapanuṁ śuṁ kāma, rēṭalāthī kāma.

    One should focus on the actual result or benefit rather than useless noise and arguments.

  17. ટપટપનું શું કામ, રોટલાથી કામ.

    ṭapaṭapanuṁ śuṁ kāma, rōṭalāthī kāma.

    Focus on the essential goal rather than the trivial details.

  18. ટાયલાવેડાં કરવાં

    ṭāyalāvēḍāṁ karavāṁ

    To play the fool when the occasion did not call for it.

  19. ટેભા ઝાલે તેમ નથી.

    ṭēbhā jhālē tēma nathī.

    Said of a matter or relationship that is so ruined that temporary fixes or patches can no longer save it.

  20. ટેભા ટૂટી જવા

    ṭēbhā ṭūṭī javā

    For the whole thing to come apart at the seams.

  21. ટેલા ઝાલે તેમ નથી.

    ṭēlā jhālē tēma nathī.

    Applied to an unmanageable person who refuses all support and restraint.

  22. ટેવ પડી તે ટળે નહી. ટુંકી ગરદન ને લાંબી પેશાની એ હરામજાદાની નીશાની.

    ṭēva paḍī tē ṭaḷē nahī. ṭuṁkī garadana nē lāṁbī pēśānī ē harāmajādānī nīśānī.

    Habits are hard to break, and physical traits are often stereotyped as indicators of character.

  23. ટીલું લેઇને તું શું આવ્યો છું?

    ṭīluṁ lēinē tuṁ śuṁ āvyō chuṁ?

    Asked of someone who arrives empty-handed or with nothing but useless, superficial credentials.

  24. ટીલું લેઈને તું શું આવ્યો છું?

    ṭīluṁ lēīnē tuṁ śuṁ āvyō chuṁ?

    Demanding unearned privileges or special treatment without possesssing any unique merit.

  25. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય

    ṭīpē ṭīpē sarōvara bharāya, kāṁkarē kāṁkarē pāḷa baṁdhāya

    Nothing large was ever assembled any other way.

  26. ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાર બંધાય.

    ṭīpē ṭīpē sarōvara bharāya nē kāṁkarē kāṁkarē pāra baṁdhāya.

    Small, consistent efforts lead to great results.

  27. ટોણો મારવો

    ṭōṇō māravō

    To get the dig in sideways rather than say it outright.

  28. ટોપી પહેરાવી દેવી

    ṭōpī pahērāvī dēvī

    To land the blame neatly on a person who was not looking.

  29. ટોપી ફેરવી નાખવી

    ṭōpī phēravī nākhavī

    To go back completely on what you had agreed.

  30. ટોટો પીસવો

    ṭōṭō pīsavō

    To put a person under pressure they cannot breathe through.

  31. ટુંકેથીજ ડાંબેલું સારું.

    ṭuṁkēthīja ḍāṁbēluṁ sāruṁ.

    Address problems early before they become unmanageable.

  32. ટૂંકું ને ટચ

    ṭūṁkuṁ nē ṭaca

    Said in the fewest words it could possibly take.

  33. ટાઢ વાય ને તાપે સહુ,

    ṭāḍha vāya nē tāpē sahu,

  34. ટાઢ વાય સૌને;

    ṭāḍha vāya saunē;

  35. ટાઢે પાણીએ ખસ ગઈ

    ṭāḍhē pāṇīē khasa gaī

  36. ટકે શેર ભાજી ટકે શેર ખાજા.

    ṭakē śēra bhājī ṭakē śēra khājā.

  37. ટકોર ખાધી હજામની, આપ્યું ભલું ઇનામ

    ṭakōra khādhī hajāmanī, āpyuṁ bhaluṁ ināma

  38. ટકોર ખાધી હજામતની, આપ્યું ભલું ઇનામ, શિર છેદાવ્યું હજામતનું, જુઓ વણિકનાં કામ.

    ṭakōra khādhī hajāmatanī, āpyuṁ bhaluṁ ināma, śira chēdāvyuṁ hajāmatanuṁ, juō vaṇikanāṁ kāma.

  39. ટાંડી મૂકવી

    ṭāṁḍī mūkavī

  40. ટાંક્યાં હાડ કહે ભેગા થાશું, નાગાને શરમ નથી.

    ṭāṁkyāṁ hāḍa kahē bhēgā thāśuṁ, nāgānē śarama nathī.

  41. ટપટીએ તે ખટપટીએ.

    ṭapaṭīē tē khaṭapaṭīē.

  42. ટેઢી ખીર હૈ

    ṭēḍhī khīra hai

  43. ‘ ટેઢી પગડી ’

    ‘ ṭēḍhī pagaḍī ’

  44. ટેકર ખાધી હજમતી, આપ્યું ભલું ઇનામ;

    ṭēkara khādhī hajamatī, āpyuṁ bhaluṁ ināma;

  45. ટુંકી ગરદનીઆ એ ફંદા, હંસી ફંદા માંજરા, બાં બેતેર લક્ષણ, કાણેકાતે પારજ નહીં.

    ṭuṁkī garadanīā ē phaṁdā, haṁsī phaṁdā māṁjarā, bāṁ bētēra lakṣaṇa, kāṇēkātē pāraja nahīṁ.