બેઠક Bethak

ટકાનું તીતર, કાઠી ભરી જાર ખાય, વેચ્યું ત્યારે ટકા ને ટકા.

ṭakānuṁ tītara, kāṭhī bharī jāra khāya, vēcyuṁ tyārē ṭakā nē ṭakā.

Literally
A partridge worth a penny eats a granary full of millet, and when sold, it is still worth only a penny.
What it means
Said of something that costs a great deal to maintain but yields very little value when sold.

Also said as

  • ટકારે મારી લેવા છડા, તોલ પેહેલાં કરવા ધડા.
  • ટકારે ખાનાર એ નહીં; ટપલાખાણ નથી.
  • ટચાક-ટણુક છે.
  • ટપલા પડવામાં તો બાકી નથી, પોતેજ નફટ છે.
  • ટાઢ જાય તડકે, સિંહ જાય ભડકે.
  • ટહાડ ટહાડ કરીએ નહીં, ટહાડનાં માર્યાં મરીએ નહીં;
  • ટહાડ વાય સહુને, ટહાડ ન વાય વહુને.
  • ટહાડા ચુલા ને ઊની રાખ, જે આવે તે કુટે કાખ.
  • ટરડફરડ કરવાનું કામ આંહીં ચાલશે નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ટ