બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
24 sayings starting with ઢ
-
ઢગલે ઢેર ને પૈસે શેર.
ḍhagalē ḍhēra nē paisē śēra.
This describes a situation of abundance or cheap prices.
-
ઢગરાને મળી દુકાની, ઢગરા ચાલ્યા ઊજણી.
ḍhagarānē maḷī dukānī, ḍhagarā cālyā ūjaṇī.
Said of a foolish or poor person who immediately squanders any small windfall they receive on unnecessary celebrations.
-
ઢાહુરા—ઢા દો ત૨કસ બાંધ કર, સખી કહાવત શર;
ḍhāhurā—ḍhā dō ta2kasa bāṁdha kara, sakhī kahāvata śara;
Do not boast about your skills until you have the equipment and the proof to back them up.
-
ઢાહુરા—રત વિણ રાયણ ફળે નહીં, માગ્યા મળે ન મેહ;
ḍhāhurā—rata viṇa rāyaṇa phaḷē nahīṁ, māgyā maḷē na mēha;
Everything in life happens at its appointed time, regardless of our desires.
-
ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર
ḍhāṁkaṇīmāṁ pāṇī laī ḍūbī mara
Said to somebody who ought to be too ashamed to be standing there.
-
ઢાંકો-ઢૂંબો કરવો
ḍhāṁkō-ḍhūṁbō karavō
To hush a thing up before anybody looks too closely.
-
ઢેડ મરે અભેખર ઓછું.
ḍhēḍa marē abhēkhara ōchuṁ.
This is a derogatory expression used to suggest that the death of a low-status person is a relief to society.
-
ઢેહ્યાના બેલ, ને ગાંડાની ગાડી.
ḍhēhyānā bēla, nē gāṁḍānī gāḍī.
A chaotic situation caused by incompetent people.
-
ઢેપુ પડવાથી ઘર પડે નહી.
ḍhēpu paḍavāthī ghara paḍē nahī.
Minor setbacks or small losses do not lead to total destruction.
-
ઢેર ફજેતા.
ḍhēra phajētā.
This refers to a situation or person that is a source of great shame.
-
ઢેરના ચાવ્યામાં કુચો પડે, પણ લોકના ચાવ્યામાં કુચો પડે નહીં.
ḍhēranā cāvyāmāṁ kucō paḍē, paṇa lōkanā cāvyāmāṁ kucō paḍē nahīṁ.
Public gossip destroys a person's reputation completely, unlike the harmless chewing of an animal.
-
ઢીકથી નહી મુવે તે બીકથી મુવે.
ḍhīkathī nahī muvē tē bīkathī muvē.
Fear can be just as lethal as physical violence.
-
ઢીલગંડાની સોબત કરવી નહીં.
ḍhīlagaṁḍānī sōbata karavī nahīṁ.
Associating with incompetent or unreliable people will lead to your own downfall.
-
ઢીંગ મારવું તો દુબળું ન મારવું.
ḍhīṁga māravuṁ tō dubaḷuṁ na māravuṁ.
Advice to aim high or act decisively when taking a risk, rather than settling for a half-measure.
-
ઢોલ મારી પછી સલામ કરવી.
ḍhōla mārī pachī salāma karavī.
This refers to making a public announcement or show of something before performing a formal greeting or action.
-
ઢોલ વાગે તે ઢાંક્યું રહે નહીં.
ḍhōla vāgē tē ḍhāṁkyuṁ rahē nahīṁ.
Public secrets or loud actions cannot be kept private.
-
ઢોરના ચાવ્યામાં કુચો પડે, પણ લોકના ચાવ્યામાં કુચો પડે નહીં.
ḍhōranā cāvyāmāṁ kucō paḍē, paṇa lōkanā cāvyāmāṁ kucō paḍē nahīṁ.
Being chewed upon by public gossip destroys a person's reputation completely without leaving anything behind.
-
ઢાહરો-જમ જમાઈઓર જાયક, તીનું એક સ્વભાવ;
ḍhāharō-jama jamāīōra jāyaka, tīnuṁ ēka svabhāva;
-
ઢાહુરા—આનંદ કહે પરમાનંદ, માણસે માણસે ફેર;
ḍhāhurā—ānaṁda kahē paramānaṁda, māṇasē māṇasē phēra;
-
ઢાઈ અક્ષર પ્રેમ કા,
ḍhāī akṣara prēma kā,
-
ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે પંડિત હોય
ḍhāī akṣara prēmakā, paḍhē paṁḍita hōya
-
ઢીલું લેઈને તું શું આવ્યો છું?
ḍhīluṁ lēīnē tuṁ śuṁ āvyō chuṁ?
-
ઢોળાઈ ગયું. અંતે તે ભૂખ્યો જ રહ્યો.
ḍhōḷāī gayuṁ. aṁtē tē bhūkhyō ja rahyō.
-
ઢોર ઘડતાં મનુષ્ય ઘડ્યા,
ḍhōra ghaḍatāṁ manuṣya ghaḍyā,