બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
71 sayings starting with ઓ
-
ઓ દિન કહાંસે કે મીઆંકે પાંખમેં જુતીઆં?
ō dina kahāṁsē kē mīāṁkē pāṁkhamēṁ jutīāṁ?
A nostalgic lament for a time when things were better or more prosperous.
-
ઓ દીન તો ગયે બાવાજીકે રાજમે.
ō dīna tō gayē bāvājīkē rājamē.
It is used to refer to a bygone era of ease or a specific past regime.
-
ઓછે બળે વધુ રીસ.
ōchē baḷē vadhu rīsa.
Weak people often compensate for their lack of power with excessive rage.
-
ઓછી દાતણ જે કરે, નરણાં હરડે ખાય; દૂધ વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય.
ōchī dātaṇa jē karē, naraṇāṁ haraḍē khāya; dūdha vāḷu jē karē, tē ghara vaida na jāya.
Good health habits and a disciplined diet keep illness away without needing a physician.
-
ઓછી કુપે અવતર્યા, પાપ તણે નદી પાર;
ōchī kupē avataryā, pāpa taṇē nadī pāra;
One cannot escape the hardships and destiny written by the Creator, even if it means suffering due to a low birth or facing untimely death.
-
ઓછી પુજી ઘણીને ખાય.
ōchī pujī ghaṇīnē khāya.
It means that a small investment or resource is quickly exhausted.
-
ઓછું આવવા દેવું નહીં, ને ખોટું કહેવું નહીં.
ōchuṁ āvavā dēvuṁ nahīṁ, nē khōṭuṁ kahēvuṁ nahīṁ.
Advises maintaining inner composure and speaking truthfully under all circumstances.
-
ઓછું આવવા દેવું નહીં, તે ઓછું કહેવું નહીં.
ōchuṁ āvavā dēvuṁ nahīṁ, tē ōchuṁ kahēvuṁ nahīṁ.
Be precise and generous in your dealings; do not shortchange others or yourself.
-
ઓછું જોઈવરે કરીએ માર ન પડે, તેમ ઓછાં જોઈ વરે કરવા નહીં.
ōchuṁ jōīvarē karīē māra na paḍē, tēma ōchāṁ jōī varē karavā nahīṁ.
Act with caution and observation to avoid unnecessary punishment or failure.
-
ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો.
ōchuṁ pātra nē adakuṁ bhaṇyō, vaḍhakaṇī vahuē dīkarō jaṇyō.
Two people who were difficult already and now have grounds.
-
ઓછું પાત્ર ને અધિકું ભણ્યા, ને વઢકણી વહુએ દીકરા જણ્યા.
ōchuṁ pātra nē adhikuṁ bhaṇyā, nē vaḍhakaṇī vahuē dīkarā jaṇyā.
Giving power or knowledge to an unworthy person leads to disaster.
-
ઓડ ઉમરેઠના ઊંડા કુવા, દીકરી દે તેનાં માબાપ મુઆં.
ōḍa umarēṭhanā ūṁḍā kuvā, dīkarī dē tēnāṁ mābāpa muāṁ.
Refers to a place or situation so dangerous or undesirable that sending one's child there is equivalent to a death sentence.
-
ઓડ ઊમરેઠના ઊંડા કુવા, દીકરી દે તેનાં માબાપ મુઆં.
ōḍa ūmarēṭhanā ūṁḍā kuvā, dīkarī dē tēnāṁ mābāpa muāṁ.
Giving one's daughter in marriage to a place of harsh conditions brings lifelong suffering to her and her family.
-
ઓડનું ચોડ;
ōḍanuṁ cōḍa;
Things should be placed in their proper order or context.
-
ઓડનું ચોડ કરવું
ōḍanuṁ cōḍa karavuṁ
To garble the thing completely in the retelling.
-
ઓડનું ચોડ; રામડી સાટે સામડી.
ōḍanuṁ cōḍa; rāmaḍī sāṭē sāmaḍī.
Said when things are completely reversed, mishandled, or improperly arranged.
-
ઓદાણું ને તરકાણું.
ōdāṇuṁ nē tarakāṇuṁ.
Refers to the necessary preparations for a journey or a task.
-
ઓડે અચકાઈ જવાય, વિચારી પગ ન ભરાય તે.
ōḍē acakāī javāya, vicārī paga na bharāya tē.
Lack of foresight leads to avoidable mistakes.
-
ઓડે અચકાઈ જવાય, વિચારી પગ ન ભરાય તો.
ōḍē acakāī javāya, vicārī paga na bharāya tō.
Acting without foresight leads to unforeseen obstacles and embarrassment.
-
ઓધા ઉપર હોય ત્યાં લગી પવર ચાલે.
ōdhā upara hōya tyāṁ lagī pavara cālē.
One's influence lasts only as long as one has backing or authority.
-
ઓઢે ઓઢ રહી, ધા કરવા.
ōḍhē ōḍha rahī, dhā karavā.
To hide one's true intentions while creating a distraction.
-
ઓહું અથવા નિર્માલ્ય માણસ સંબંધી.
ōhuṁ athavā nirmālya māṇasa saṁbaṁdhī.
Some people are merely decorative and lack substance.
-
ઓકયું ધાન, સામું જોવાય નહીં.
ōkayuṁ dhāna, sāmuṁ jōvāya nahīṁ.
Once something or someone is discarded or renounced, one should not yearn for it back.
-
ઓખામાં પેસવું નહીં કે ને ઓખા થઈએ.
ōkhāmāṁ pēsavuṁ nahīṁ kē nē ōkhā thaīē.
Avoid getting involved in problematic situations to prevent becoming a problem yourself.
-
ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય
ōkī dātaṇa jē karē, naraṇē haraḍē khāya
From the old health verses — the small daily disciplines that keep a person well.
-
ઓલખધતા મળ્યા ત્યાં બે પૈસા રલીઆ.
ōlakhadhatā maḷyā tyāṁ bē paisā ralīā.
It highlights that networking or knowing people leads to financial gain.
-
ઓલખાણ છે તે સુનાની ખાણ છે.
ōlakhāṇa chē tē sunānī khāṇa chē.
It emphasizes the value of having good connections.
-
ઓળખાણ સૌથી મોટી ખાણ છે.
ōḷakhāṇa sauthī mōṭī khāṇa chē.
Who you know is worth more than anything you could dig up.
-
ઓલખાણ તે મોટી કીમતી ખાણ છે.
ōlakhāṇa tē mōṭī kīmatī khāṇa chē.
It reiterates the value of having good connections.
-
ઓલખવા વગર કોઇને ધીરવું નહી
ōlakhavā vagara kōinē dhīravuṁ nahī
It is a practical piece of advice regarding financial caution.
-
ઓળખીતા સિપાઈ બે ધક્કા વધારે મારે.
ōḷakhītā sipāī bē dhakkā vadhārē mārē.
People you know are often harder on you than strangers.
-
ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે.
ōḷakhītō sipāī bē daṁḍā vadhu mārē.
The one who knows you is at pains to show he is not favouring you.
-
ઓળખ્યા પછી નવ ગજના નમસ્કાર કરવા.
ōḷakhyā pachī nava gajanā namaskāra karavā.
Once you realize someone's true nature, it is best to keep your distance.
-
ઓલમાં દીકરો આપ્યો છે, હવે કાંઈ ફ્યું કરાય નહીં.
ōlamāṁ dīkarō āpyō chē, havē kāṁī phyuṁ karāya nahīṁ.
Once a commitment is made or a path is chosen, it is final.
-
ઓળાંસણાં ઘણાંએ કર્યા, પણ અર્થ સર્યો નહીં.
ōḷāṁsaṇāṁ ghaṇāṁē karyā, paṇa artha saryō nahīṁ.
Said when extensive effort spent flattering someone yields no practical result.
-
ઓળાંસણાં ઘણાંએ કર્યાં, પણ અર્થ સર્યો નહીં.
ōḷāṁsaṇāṁ ghaṇāṁē karyāṁ, paṇa artha saryō nahīṁ.
Effort does not always guarantee success.
-
ઓલીઆ માણસનો કાઇ વેરી નહી. ઓલીઆ ગપાટ ઓલીઆ થઇ કામ કાઢે.
ōlīā māṇasanō kāi vērī nahī. ōlīā gapāṭa ōlīā thai kāma kāḍhē.
People often use a facade of simplicity or piety to manipulate others and achieve their goals.
-
ઓર લાવો ઓર પકાવો..
ōra lāvō ōra pakāvō..
Used to describe someone who is greedy or always wants more.
-
ઓરડીના કાંટા આડા કરડે, ઉભા કરડે, કરડે કુટી નાંખ્યા, ઓરડીના કાંટા એ તો ગુણ્ટે બાળી નાંખ્યા.
ōraḍīnā kāṁṭā āḍā karaḍē, ubhā karaḍē, karaḍē kuṭī nāṁkhyā, ōraḍīnā kāṁṭā ē tō guṇṭē bāḷī nāṁkhyā.
Troublesome or annoying obstacles that cause constant pain are best destroyed completely.
-
ઓરમાયાં ને વેરવાયાં.
ōramāyāṁ nē vēravāyāṁ.
Refers to those who are marginalized or lack a cohesive family unit.
-
ઓરત, ફરજંદ, ને માલમતા, એ જ્યાંનું ત્યાં રહેશે, તેથી નેકી કરી લે, કે નહી ખાશે ખતા.
ōrata, pharajaṁda, nē mālamatā, ē jyāṁnuṁ tyāṁ rahēśē, tēthī nēkī karī lē, kē nahī khāśē khatā.
It is a moral reminder that worldly attachments are temporary and one should focus on virtuous deeds.
-
ઓરતને મરદ, ને મરદને રોજી.
ōratanē marada, nē maradanē rōjī.
It describes the basic dependencies of life.
-
ઓરતનું નાહવું ને મરદનું ખાવું.
ōratanuṁ nāhavuṁ nē maradanuṁ khāvuṁ.
These are private or personal activities that should not be interrupted or scrutinized.
-
ઓરતો મરદોની બરાબર સરવે કામો કરે તો, મરદોએ ઓરતોના પોશાક પેહરી ઘર ખટલાનું કામ કરવું જોઇએ.
ōratō maradōnī barābara saravē kāmō karē tō, maradōē ōratōnā pōśāka pēharī ghara khaṭalānuṁ kāma karavuṁ jōiē.
This is a sarcastic remark about gender roles and the division of labor.
-
ઓરતોની નેકી કેસી?—હેડામાં નેકી, ભવાં ઉપર સભ્યતા, હોઠોમાં મીઠાસ અને હાથેમાં ઉદ્યોગ.
ōratōnī nēkī kēsī?—hēḍāmāṁ nēkī, bhavāṁ upara sabhyatā, hōṭhōmāṁ mīṭhāsa anē hāthēmāṁ udyōga.
This describes the ideal qualities of a woman according to traditional values.
-
ઓરી આવ ને અડીશ નહીં.
ōrī āva nē aḍīśa nahīṁ.
Maintain a boundary even when interacting closely.
-
ઓસડ અનેક કરે, ધાર્યું ધણીનું થાય.
ōsaḍa anēka karē, dhāryuṁ dhaṇīnuṁ thāya.
Human remedies are useless against divine destiny.
-
ઓસડ અનેક કરો, ધાર્યું ધણીનું થાય.
ōsaḍa anēka karō, dhāryuṁ dhaṇīnuṁ thāya.
Human effort is limited; the final outcome is in the hands of God.
-
ઓસડ ગળ્યું હોય નહીં.
ōsaḍa gaḷyuṁ hōya nahīṁ.
The truth or the solution to a problem is often unpleasant.
-
ઓશીકે ગંગા, પછી પાપ કેમ રહે?
ōśīkē gaṁgā, pachī pāpa kēma rahē?
If one has the means of purification or salvation nearby, there is no excuse for remaining impure.
-
ઓસીઆરી બીલાડી ઉંદરની ખુશામત કરે.
ōsīārī bīlāḍī uṁdaranī khuśāmata karē.
It describes a situation where someone in a position of power is forced to appease their subordinate due to circumstances.
-
ઓટલા વાલ્યા બાપના.
ōṭalā vālyā bāpanā.
One should respect the legacy and property of their elders.
-
ઓટલો વાળ્યો બાપના.
ōṭalō vāḷyō bāpanā.
Brought complete ruin or exhaustion upon one's own ancestral estate.
-
ઓથની હૂંફ રહે.
ōthanī hūṁpha rahē.
Having backing or protection provides comfort and security.
-
ઓથની હૂંક રહે.
ōthanī hūṁka rahē.
Having a powerful patron or shelter gives comfort and confidence.
-
ઓઠે ઓઠે રહી, ધા કરવા.
ōṭhē ōṭhē rahī, dhā karavā.
Attacking an opponent secretly or covertly from a safe hiding place.
-
ઓઠું તોએ જડાઉ નંગ, ખોટા તોએ રંગ;
ōṭhuṁ tōē jaḍāu naṁga, khōṭā tōē raṁga;
High-quality materials or noble origins retain their value even when used as mere covers or in lesser roles.
-
૧ ઓછી કૃણે=નીચને પેટ. અણુઝુટે=આવરદા ખુટ્યા વગર. ૨ કપટ રચેલાં છે તે કવિ, પંડીત, ચતુર નર, વૈશ્યા, ભટ(વિદ્વાન્) ને નટખટ (પોહોચેલાં)નાં રચેલાં છે, માટે એટલાંથી કપટ કરવું કે રમત નહીં. કારણ કપટ પકડાઈ જાય. ૩૨૭ થી ૩૪૩ આટલા પદાર્થ હલકા લાગે, પણ હલકાભારે ગણવા નહીં, વિવેક રાખીને ગણતરી કરવી. ૩ એકસંપ કરેલો નથી. ૪ રાઇડી=રાઇનો દાણો. ૫ તુષ્કાર=ઘેડો. ૬ સુના૨=સા૨ા તોય ચૌર. ૭ ગાંઠનું=પોતાનાં પૈસાથી બાંધેલું. ૮ પ્રસા૬=કૃપા, પ્રસાદીની મીઠાઈ.
1 ōchī kr̥ṇē=nīcanē pēṭa. aṇujhuṭē=āvaradā khuṭyā vagara. 2 kapaṭa racēlāṁ chē tē kavi, paṁḍīta, catura nara, vaiśyā, bhaṭa(vidvān) nē naṭakhaṭa (pōhōcēlāṁ)nāṁ racēlāṁ chē, māṭē ēṭalāṁthī kapaṭa karavuṁ kē ramata nahīṁ. kāraṇa kapaṭa pakaḍāī jāya. 327 thī 343 āṭalā padārtha halakā lāgē, paṇa halakābhārē gaṇavā nahīṁ, vivēka rākhīnē gaṇatarī karavī. 3 ēkasaṁpa karēlō nathī. 4 rāiḍī=rāinō dāṇō. 5 tuṣkāra=ghēḍō. 6 sunā2=sā2ā tōya caura. 7 gāṁṭhanuṁ=pōtānāṁ paisāthī bāṁdhēluṁ. 8 prasā6=kr̥pā, prasādīnī mīṭhāī.
-
ઓ દીન કબ કે માયાકે પાંઉમે જુટી.
ō dīna kaba kē māyākē pāṁumē juṭī.
-
ઓ દિન કહાંસે કે મીઆંકે પાંણમેં જીતીઆં?
ō dina kahāṁsē kē mīāṁkē pāṁṇamēṁ jītīāṁ?
-
ઓછી કુણે અવતર્યો, પાપ તણે નહીં પાર;
ōchī kuṇē avataryō, pāpa taṇē nahīṁ pāra;
-
ઓધવ કાલેના નહી, ને માધવ કાડેના નહી.
ōdhava kālēnā nahī, nē mādhava kāḍēnā nahī.
-
ઓડું અથવા નિર્માલ્ય માણુસ સંબંધી.
ōḍuṁ athavā nirmālya māṇusa saṁbaṁdhī.
-
ઓહું જોઈ વરે કરીએ માર ન પડે, તેમ ઓહાં જોઈ વરે કરવા નહીં.
ōhuṁ jōī varē karīē māra na paḍē, tēma ōhāṁ jōī varē karavā nahīṁ.
-
ઓણુ મુઈ સાસુ, તો પેર આવશે આસુ.
ōṇu muī sāsu, tō pēra āvaśē āsu.
-
ઓપા ભાઈની ગોપવણી, પાઘડી ન આપી આછી;
ōpā bhāīnī gōpavaṇī, pāghaḍī na āpī āchī;
-
ઓપતી જલવે તેજ મેહરબાન.
ōpatī jalavē tēja mēharabāna.
-
ઓરડામાં એક દીવો હોય તો આગળથી તેનો પ્રકાશ આવે, પણ પાછળ તો અંધારું જ રહે. પણ બીજો મૂકે તો એ અંધારું દૂર થઈ આખા ઓરડામાં પ્રકાશ ઝળહળી ઊઠે.
ōraḍāmāṁ ēka dīvō hōya tō āgaḷathī tēnō prakāśa āvē, paṇa pāchaḷa tō aṁdhāruṁ ja rahē. paṇa bījō mūkē tō ē aṁdhāruṁ dūra thaī ākhā ōraḍāmāṁ prakāśa jhaḷahaḷī ūṭhē.
-
ઓરડીના કાંટા આડા કરદે, ઉભા કરદે, કરદે કુટી નાંખ્યા, ઓરડીના કાંટા એ તો ગુણદે બાળી નાંખ્યા.
ōraḍīnā kāṁṭā āḍā karadē, ubhā karadē, karadē kuṭī nāṁkhyā, ōraḍīnā kāṁṭā ē tō guṇadē bāḷī nāṁkhyā.
-
ઓતરાની વાદળી દક્ષિણમાં જાય તો વરસ્યા વિના વહાણું ન વાય.
ōtarānī vādaḷī dakṣiṇamāṁ jāya tō varasyā vinā vahāṇuṁ na vāya.
-
ઓટીવાલો હારે ને મુડીવાલો જીતે.
ōṭīvālō hārē nē muḍīvālō jītē.