- Literally
- Regarding a worthless or inanimate person.
- What it means
- Some people are merely decorative and lack substance.
Also said as
- (ખેતરમાં ચાળીઆને પણ ઓહું કહેવાય છે.)
- એ તો ઓહું શણગારી બેસાર્યું છે.
- આડાને પોળીઆમાં જીવે જીવ, બીજો જીવ નહીં.
- અમને રાખ્યાં છે તમારે કાજે, તમે રહ્યાં છો અમારી લાજે.
- તમે આવશો આંહીં, તો અમમાં નથી કાંઇ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.