બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

69 sayings starting with

  1. ફાચર મારવી

    phācara māravī

    To get between two people and prise them apart.

  2. ફાગણ મહીના રંગ રાગના, તેમ ફાટું ફાટું બોલવાનાખી.

    phāgaṇa mahīnā raṁga rāganā, tēma phāṭuṁ phāṭuṁ bōlavānākhī.

    It is used to compare the festive, loud nature of the Phagun month to people who talk loudly and boastfully.

  3. ફાગણ વદ ૧ ને તે પછી પાંચમ સુધીમાં વર્ષાદ થાય તો સારા વર્ષના કાલ.

    phāgaṇa vada 1 nē tē pachī pāṁcama sudhīmāṁ varṣāda thāya tō sārā varṣanā kāla.

    Early unseasonal rain is a positive indicator for the coming agricultural year.

  4. ફાગણે ફુવડનો ય મેલ જાય

    phāgaṇē phuvaḍanō ya mēla jāya

    Comes a certain season and even the most hopeless case gets cleaned up.

  5. ફઈ તે ઠંડા પાણીની ફઈ.

    phaī tē ṭhaṁḍā pāṇīnī phaī.

    A paternal aunt provides comfort and relief like refreshing cool water.

  6. ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય

    phaīnē mūcha ugē tō tēnē kākō kahēvāya

    Said to somebody arguing from a condition that does not exist.

  7. ફાજતું હોય તે ગરજવંતને આપે.

    phājatuṁ hōya tē garajavaṁtanē āpē.

    It is used to encourage generosity with one's surplus.

  8. ફકીર હાલમેં મસ્ત, જરદાર માલમેં મસ્ત;

    phakīra hālamēṁ masta, jaradāra mālamēṁ masta;

    Everyone finds contentment and pride in their own lifestyle and circumstances.

  9. ફકીરા મસીદ, જ્યાં પડયા ત્યાં નચીંત.

    phakīrā masīda, jyāṁ paḍayā tyāṁ nacīṁta.

    It is used to describe people who are content and unbothered regardless of where they are or what they have.

  10. ફળ ખાવું જોઇને, દાળું લેવું દોહીને.

    phaḷa khāvuṁ jōinē, dāḷuṁ lēvuṁ dōhīnē.

    Examine things carefully before consuming or accepting them.

  11. ફળવણી પામેલા તે ફળદાર મેવો અને ખુશબોદાર પુલની મીસાલના છે; વગર કેળવણીના ઘાસ ને જંગલી પાલા જેવા છે.

    phaḷavaṇī pāmēlā tē phaḷadāra mēvō anē khuśabōdāra pulanī mīsālanā chē; vagara kēḷavaṇīnā ghāsa nē jaṁgalī pālā jēvā chē.

    Learning is what makes a person worth something to others.

  12. ફલવંત જમીન ખેડવા વગર ને માણસ કેળવણી વગર નકામા

    phalavaṁta jamīna khēḍavā vagara nē māṇasa kēḷavaṇī vagara nakāmā

    It is used to emphasize that potential is wasted without effort or training.

  13. ફાળિયું ખંખેરી નાખવું

    phāḷiyuṁ khaṁkhērī nākhavuṁ

    To wash your hands of the whole business.

  14. ફના- ફાતિયા થઈ જવા

    phanā- phātiyā thaī javā

    Wiped out completely, with the last rites already said.

  15. ફણગો ફૂટવો

    phaṇagō phūṭavō

    For something to start growing out of a matter you thought was finished.

  16. ફનાફાતિયા થઈ જવું/કરી નાખવું

    phanāphātiyā thaī javuṁ/karī nākhavuṁ

    Destroyed down to nothing.

  17. ફાંકો રાખવો

    phāṁkō rākhavō

    To carry on as though you were considerably more than you are.

  18. ફફરી ચટકીને જે કરે તે અંતે ફરી કરવું પડે.

    phapharī caṭakīnē jē karē tē aṁtē pharī karavuṁ paḍē.

    It is used to criticize hasty or careless work that requires redoing.

  19. ફર ને છુપું જે કરે તે ખુદા જુએ છે. માણુસ પોતેજ ચાલીને દોજખમાં જાય છે.

    phara nē chupuṁ jē karē tē khudā juē chē. māṇusa pōtēja cālīnē dōjakhamāṁ jāya chē.

    God is aware of all actions, and people are responsible for their own self-destructive choices.

  20. ફરજ પડવેથી અણગમે છતાંબી કરવું પડે.

    pharaja paḍavēthī aṇagamē chatāṁbī karavuṁ paḍē.

    It is used to state that responsibilities must be fulfilled regardless of personal feelings.

  21. ફરજનું કરજ સૌને માથે હોય.

    pharajanuṁ karaja saunē māthē hōya.

    It is used to remind people that everyone has obligations they must fulfill.

  22. ફારસી શીખવાથી નીતિ મહલાજો ને અદબ. અંગ્રેજીથી ફુટાપણું, તંકાબરી, ઇતરાત ને બેઅદબી.

    phārasī śīkhavāthī nīti mahalājō nē adaba. aṁgrējīthī phuṭāpaṇuṁ, taṁkābarī, itarāta nē bēadabī.

    It reflects a traditional view that classical education fosters better character than modern Western education.

  23. ફરસુદનો વખત દાનાઓની સોબતમાં ગુજરવો.

    pharasudanō vakhata dānāōnī sōbatamāṁ gujaravō.

    It is a piece of advice to use one's free time to learn from intelligent people.

  24. ફરતું ચક્ર કોઈને નેહાલ કરે ને કોઈને પાયમાલ કરે.

    pharatuṁ cakra kōīnē nēhāla karē nē kōīnē pāyamāla karē.

    It is used to describe the unpredictable nature of fate or fortune.

  25. ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે

    pharē tē carē nē bāṁdhyuṁ bhūkhē marē

    Whoever gets out and looks finds something; whoever stays put does not.

  26. ફરે તે ચરે ને બેઠેલા ભુખે મરે.

    pharē tē carē nē bēṭhēlā bhukhē marē.

    It is used to encourage people to be active and seek opportunities rather than sitting idle.

  27. ફસકી જવું

    phasakī javuṁ

    To lose your nerve at the moment it was needed.

  28. ફાસટ જાય તેટલા થાકે.

    phāsaṭa jāya tēṭalā thākē.

    It is used to warn that rushing through tasks leads to exhaustion or mistakes.

  29. ફટ કરી કહે તો ગામ બહાર રહે, નફટ કરી કહે તો ગામમાં રહે.

    phaṭa karī kahē tō gāma bahāra rahē, naphaṭa karī kahē tō gāmamāṁ rahē.

    Shameless people brazenly thrive in society, while sensitive or honest ones are cast out.

  30. ફટકો પડવો

    phaṭakō paḍavō

    To take a serious loss.

  31. ફાટીને ધુમાડે જવું

    phāṭīnē dhumāḍē javuṁ

    To get so far above yourself that there is nothing left to come down to.

  32. ફાટું ફાટું બકે તેને સૌ ધીકારે.

    phāṭuṁ phāṭuṁ bakē tēnē sau dhīkārē.

    It is used to criticize people who are arrogant or talk in an overly aggressive, boastful manner.

  33. ફાવે તે ડાહ્યા.

    phāvē tē ḍāhyā.

    It is used to describe people who are considered wise simply because they are agreeable or easy to deal with.

  34. ફાવ્યો વખણાય

    phāvyō vakhaṇāya

    The applause follows the outcome, not the judgement behind it.

  35. ફાયદા એજ પહેલો કાયદો, બીનફાયદા તે બીન કાયદા.

    phāyadā ēja pahēlō kāyadō, bīnaphāyadā tē bīna kāyadā.

    It is used to describe a cynical view that people only follow rules if there is a personal advantage.

  36. ફીકર જીવની પીડ, ફીકર જીવને ખાય;

    phīkara jīvanī pīḍa, phīkara jīvanē khāya;

    Constant anxiety and worry destroy a person's physical and mental well-being.

  37. ફીંફાં ખાંડવાં

    phīṁphāṁ khāṁḍavāṁ

    Labouring away at something with nothing in it.

  38. ફિશિયારી મારવી

    phiśiyārī māravī

    To talk considerably bigger than you can deliver.

  39. ફોદેફોદા ઊડી જવા

    phōdēphōdā ūḍī javā

    Taken apart completely, with nothing left holding together.

  40. ફ્રાંસ કહાડતાં પેસે સાલ.

    phrāṁsa kahāḍatāṁ pēsē sāla.

    Trying to solve one small problem often leads to a bigger one.

  41. ફ્રટ વેચનાર કાહેલી કે સડી ગએલી ફ્રટ પોતે ખાઇ મનમાં મગન થઈ બોલે કે પૈસા ગવાઈ ગયા.

    phraṭa vēcanāra kāhēlī kē saḍī gaēlī phraṭa pōtē khāi manamāṁ magana thaī bōlē kē paisā gavāī gayā.

    It is used to describe someone who tries to hide their losses or mistakes by pretending they are satisfied.

  42. ફુકડો હોય તો જ શું વહાણું વાય?

    phukaḍō hōya tō ja śuṁ vahāṇuṁ vāya?

    The world's affairs and natural order continue unaffected by the absence of any single person.

  43. ફુલ, દાંત, પુત્ર, રાજા અને ગુણા, એમાં મોટું કાણુ ? જવાબ—ફુલ મોટું કપાસનું, દાંત મોટા તે હળ ખેડવાના, પુત્ર મોટા ગાયના, રાજાઓમાં મોટા મેધરાજ, ગુણમાં મોટા તે હીંમતવાન.

    phula, dāṁta, putra, rājā anē guṇā, ēmāṁ mōṭuṁ kāṇu ? javāba—phula mōṭuṁ kapāsanuṁ, dāṁta mōṭā tē haḷa khēḍavānā, putra mōṭā gāyanā, rājāōmāṁ mōṭā mēdharāja, guṇamāṁ mōṭā tē hīṁmatavāna.

    It is a riddle-like list of traditional cultural comparisons.

  44. ફુલ નહી ને ફુલની પાંખડી.

    phula nahī nē phulanī pāṁkhaḍī.

    It is used to express that even a small contribution or gift is better than nothing.

  45. ફુલ નહિ તો ફુલની પાંખડી

    phula nahi tō phulanī pāṁkhaḍī

    Offered when the gift is small — take it as the whole was meant.

  46. ફૂલ નહીં ને ફૂલની પાંખડી.

    phūla nahīṁ nē phūlanī pāṁkhaḍī.

    Even a small contribution is better than nothing.

  47. ફૂલાઈને ફાળકો થઈ જવું

    phūlāīnē phāḷakō thaī javuṁ

    To be puffed up out of all proportion by a little praise.

  48. ફુલસુજીને સૌ આંગલી દેખાડે.

    phulasujīnē sau āṁgalī dēkhāḍē.

    It is used to describe how people take advantage of or mock someone who is naive.

  49. ફુલે તેટલું સોસાય.

    phulē tēṭaluṁ sōsāya.

    It is used to suggest that there is a limit to how much one can endure or how much a situation can be stretched.

  50. ફુલેલા દેડકા.

    phulēlā dēḍakā.

    It is used to describe people who are puffed up with pride or arrogance.

  51. ફૂંકી ફૂંકીને પગ મૂકવો

    phūṁkī phūṁkīnē paga mūkavō

    Moving with a caution bordering on the ridiculous.

  52. ફૂટેમેં પાઉં, ટુટેમેં શિર, ખીચમેં મેરા ચાંદભાઈ.

    phūṭēmēṁ pāuṁ, ṭuṭēmēṁ śira, khīcamēṁ mērā cāṁdabhāī.

    Opportunists always try to take advantage of a chaotic situation.

  53. ફૂટેમેં પાઉં, તુટેમેં શિર, ખીચમેં મેરા ચાંદભાઈ.

    phūṭēmēṁ pāuṁ, tuṭēmēṁ śira, khīcamēṁ mērā cāṁdabhāī.

    Describes an intrusive person who thrusts themselves into other people's quarrels and suffers for it.

  54. ફૂટી બદામના ભાવે

    phūṭī badāmanā bhāvē

    Gone for almost nothing at all.

  55. ફુટી ખમે પણ આંજી નહી ખમે.

    phuṭī khamē paṇa āṁjī nahī khamē.

    It is used for someone who can tolerate major hardship but is extremely sensitive to minor insults or cosmetic changes.

  56. ફા સારનાર ને કુહા સરાવનાર.

    phā sāranāra nē kuhā sarāvanāra.

  57. ફાકટ બીસની.

    phākaṭa bīsanī.

  58. ફલુસ મારીસ.

    phalusa mārīsa.

  59. ફાટેલ તોએ ખાસડાં, ભાંગી તોએ ભરૂચ.

    phāṭēla tōē khāsaḍāṁ, bhāṁgī tōē bharūca.

  60. ફેર ન વહી હે કપટસોં, જો કીજે વ્યાપાર;

    phēra na vahī hē kapaṭasōṁ, jō kījē vyāpāra;

  61. ફેરવી બાંધવામાં માલ છે

    phēravī bāṁdhavāmāṁ māla chē

  62. ફિકર બુરી - ફાકા ભલા

    phikara burī - phākā bhalā

  63. ફિકર બુરી ફાકા ભલા

    phikara burī phākā bhalā

  64. ફિકરા ! ગરજ કે વાસ્તે મેં ખુદાકું કુસલાતીથી.... [મયાભાણુએ માનતા કેવી રીતે પૂરા કરી?

    phikarā ! garaja kē vāstē mēṁ khudākuṁ kusalātīthī.... [mayābhāṇuē mānatā kēvī rītē pūrā karī?

  65. ફિકર-ચિન્તાને અંગેની એક બીજી વાત પણ સાંભળવા જેવી છે. આ વાતની ઉત્પત્તિ એક કહેવતને લઇને જ થઇ છે. કહેવત છે ‘ફિકર બુરી ફાકા ભલા.’

    phikara-cintānē aṁgēnī ēka bījī vāta paṇa sāṁbhaḷavā jēvī chē. ā vātanī utpatti ēka kahēvatanē lainē ja thai chē. kahēvata chē ‘phikara burī phākā bhalā.’

  66. ફ્રગેટ-મી-નોટ

    phragēṭa-mī-nōṭa

  67. ફ્રવેડ તોએ કામિની, બાળે તોએ ભાણુ.

    phravēḍa tōē kāminī, bāḷē tōē bhāṇu.

  68. ફૂલ નહિ તો ફૂલની પાંખડી

    phūla nahi tō phūlanī pāṁkhaḍī

  69. ફુવાના બાપનું શરાધ.

    phuvānā bāpanuṁ śarādha.