બેઠક Bethak

ફકીર હાલમેં મસ્ત, જરદાર માલમેં મસ્ત;

phakīra hālamēṁ masta, jaradāra mālamēṁ masta;

Literally
The ascetic is happy in his state, the wealthy man is happy in his wealth.
What it means
Everyone finds contentment and pride in their own lifestyle and circumstances.

Also said as

  • ખુશખુશ બાગમેં મસ્ત, આશક દીદારમેં મસ્ત.
  • ફજેતીના ફળકા ને આબરના કાંકરા.
  • ફટ કરી કહે તો ગામ બહાર રહે, નફટ કરી કહે તો ગામમાં રહે.
  • ફતવાખેર પહેલા ફાવે.
  • ફરેયે શીરસ્તા ફરે.
  • ફળ ખાવું જોઇતે, દાડું લેવું દાહીતે.
  • ફટયું સાંધીએ ને ફટયું મનાવીએ.
  • ફાતડા હવે ક્યાંહેનું ક્યાંહે, વાણીઆ ઝાડકે માંહેનું માંહે.
  • ફુવડને ઘેર ફુવડ ગઈ, ને ગાલે ગેંડા દેઈને રહી;
  • ફીટારે ફુવડના ધણી, અન થોડુ ને માખે ઘણી.
  • ફુઠ તે ઠંડા પાણીની ફુઠ.
  • ફુટને મૂછ હોત તો કાકા કહેત.
  • ફુલ કરમાણે ને પુરુષ શરમાણે કામના નહીં.
  • ફટનારી આંખે ફોફા વાગે.
  • ફુલબાધના કાંતામાં ફોટા રહે નહીં.
  • ફરણુછની ફુલ, ને ફલીબાઈનું ફમતું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ફ