બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
14 sayings starting with ઇ
-
ઇજતકી લહેજત કુછ ઓર હે.
ijatakī lahējata kucha ōra hē.
Self-respect and dignity bring a satisfaction far superior to worldly riches.
-
ઇનસાનનું ટુંકારે મોત.
inasānanuṁ ṭuṁkārē mōta.
It serves as a reminder of the inevitability and proximity of death.
-
ઇનસાફ એજ હકુમતની કાએમીનો પાયો છે.
inasāpha ēja hakumatanī kāēmīnō pāyō chē.
It states that a government can only last if it is just.
-
ઇનસાફને હાથપગ નથી.
inasāphanē hāthapaga nathī.
Justice is often slow, abstract, or ineffective.
-
ઇશક આંધળો છે.
iśaka āṁdhaḷō chē.
Infatuation prevents a person from seeing reality.
-
ઇશક હંડાગાર થયા છે.
iśaka haṁḍāgāra thayā chē.
Used to describe someone who has lost their vitality or spirit due to heartbreak or age.
-
ઇશક ઠંડાગાર થયા છે.
iśaka ṭhaṁḍāgāra thayā chē.
Passion, enthusiasm, or romantic feelings have completely died down.
-
ઇશારતથી સમજી જવું તે ચપલાઈ.
iśāratathī samajī javuṁ tē capalāī.
A wise person understands what is meant without needing it to be spelled out.
-
ઇશ્વરી ન્યાય એની મેળે ઉતરે છે.
iśvarī nyāya ēnī mēḷē utarē chē.
God's justice happens in its own time, often in ways that seem coincidental.
-
ઇછ્યો મેહ દિવાસે આવે, નીકર બળેવ બાયમાં ઘાલીને લાવે;
ichyō mēha divāsē āvē, nīkara baḷēva bāyamāṁ ghālīnē lāvē;
-
ઇનસૈ કપટ ન કીજીએ, ઇનકે રચે કપટ.
inasai kapaṭa na kījīē, inakē racē kapaṭa.
-
ઇસ હિરદે યોગી બસે, વાકા સત સંજોગ.
isa hiradē yōgī basē, vākā sata saṁjōga.
-
ઇશ્વર મહિમા
iśvara mahimā
-
ઇશ્વરને સૌ જન કહે, જગનો સરજનહાર; કદી ન માને મન વિષે, મૂર્ખનો સરદાર.
iśvaranē sau jana kahē, jaganō sarajanahāra; kadī na mānē mana viṣē, mūrkhanō saradāra.