બેઠક Bethak

ઇજતકી લહેજત કુછ ઓર હે.

ijatakī lahējata kucha ōra hē.

Literally
The flavor of honor is something else entirely.
What it means
Self-respect and dignity bring a satisfaction far superior to worldly riches.

Also said as

  • ઇસમકી કિસમ પેહેચાનનાં બડી બાત હે.
  • ઇંદ્રિયો છતી તેણે સર્વ છત્યું.
  • ઇધરકી ઉધર, ને ઉધરકી ઇધર.
  • ઇસા ગયે’તા ઉપલેટે, સખીના કહે જાગતી’તી;
  • કઠારામાં કથરેટ આપી, એ પણ ડહાડી માગતી’તી.
  • ઇશ્ક આસાન નમુદ અવ્વલ, વલે ઇફ્તાવ મુશ્કિલ હે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઇ