બેઠક Bethak

ઇશક ઠંડાગાર થયા છે.

iśaka ṭhaṁḍāgāra thayā chē.

Literally
Love has turned stone-cold.
What it means
Passion, enthusiasm, or romantic feelings have completely died down.

Also said as

  • પગ મેળા પડી ગયા છે.
  • ટાંટીઆ ભાગ્યા છે.
  • ફડફડાટ (છછકાટ) મટી ગયો છે.
  • ટહાડા રસ જેવા થઈ ગયા છે.
  • મોઢું લાપસી ખાય છે.
  • હવે હુંકારા કરે તેમ નથી.
  • હવે લીંડી પલળી રહી છે.
  • હવે પાકયા છે.
  • હવે ખરા ભાગ્યા છે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઇ