બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

6 sayings starting with

  1. ણા ડાહ્યા ઘણા છેતરાય.

    ṇā ḍāhyā ghaṇā chētarāya.

    Confidence in your own judgement is what the swindler works with.

  2. ણા ખેતમે ને બેટા પેટમે.

    ṇā khētamē nē bēṭā pēṭamē.

    Counting on two things neither of which has arrived.

  3. ણાનો ખોરાક ઘોડાનેજ પચે, ભેંસને તેથી આફરો થાય.

    ṇānō khōrāka ghōḍānēja pacē, bhēṁsanē tēthī āpharō thāya.

    What strengthens one constitution wrecks another.

  4. ણાઓનું પેટ ધુળે ભરાય ને થોડાઓનું પેટ મીઠાઈ મેવાથી ભરાય.

    ṇāōnuṁ pēṭa dhuḷē bharāya nē thōḍāōnuṁ pēṭa mīṭhāī mēvāthī bharāya.

    The plain arithmetic of how a society feeds itself.

  5. ણી યોજના રચે તે એકમાંબી પાર પડે નહી.

    ṇī yōjanā racē tē ēkamāṁbī pāra paḍē nahī.

    Scattered intention finishes nothing.

  6. ણીના વિચારે જો કરે, સૌ પીછે પસ્તાય;

    ṇīnā vicārē jō karē, sau pīchē pastāya;