બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
92 sayings starting with છ
-
છછુંદરનાં છએ સરખાં.
chachuṁdaranāṁ chaē sarakhāṁ.
There is no difference between things or people that are fundamentally identical.
-
છછૂંદરવેડા કરવા
chachūṁdaravēḍā karavā
To go about undermining things where nobody can see you doing it.
-
છડી લાગે છમછમ, વિધા આવે ધમધમ.
chaḍī lāgē chamachama, vidhā āvē dhamadhama.
The old schoolroom theory of education, stated without embarrassment.
-
છડીને છ ટાંક, ને બચ્ચેવાલીને નવટાંક.
chaḍīnē cha ṭāṁka, nē baccēvālīnē navaṭāṁka.
The ration allotted according to who is judged to need it.
-
છાગનપતિયાં કરવા
chāganapatiyāṁ karavā
To perform the form of the thing with none of the substance.
-
છઇઆ વહાલા, ભઇઆ વહાલા, વહારે કાને મેકલું?
chaiā vahālā, bhaiā vahālā, vahārē kānē mēkaluṁ?
Family ties are so strong that it is impossible to choose between helping one relative over another.
-
છાજિયા લેવા
chājiyā lēvā
To make a public lamentation of it.
-
છાકટ માણસ સૌને અકારે.
chākaṭa māṇasa saunē akārē.
Nobody in the room is enjoying it.
-
છાકટ માણસમાં શરમ હોય નહી.
chākaṭa māṇasamāṁ śarama hōya nahī.
Drink removes the one thing that was restraining him.
-
છાકટનો ભરોસો ને તરવારનો ઘા.
chākaṭanō bharōsō nē taravāranō ghā.
Two things you can be equally sure of.
-
છકી જવું
chakī javuṁ
To get above yourself after a little success.
-
છક્કા છૂટી જવા
chakkā chūṭī javā
To be thrown into total panic.
-
છક્કડ ખાઈ જવું
chakkaḍa khāī javuṁ
To be knocked completely off balance by something.
-
છાણના દેવને કપાસિયાની જ આંખ હોય
chāṇanā dēvanē kapāsiyānī ja āṁkha hōya
What you made it out of is what it is going to be finished with.
-
છાંના છુપાતા પરે તેનો ભરોસો કરવો નહી.
chāṁnā chupātā parē tēnō bharōsō karavō nahī.
Concealment is itself the warning.
-
છાંટા તોએ ઘેરના, ઘાડી તોએ ધુંચ;
chāṁṭā tōē ghēranā, ghāḍī tōē dhuṁca;
Even small remnants of something valuable or powerful retain their inherent worth, just as Bharuch remains significant even when ruined.
-
છાંયીનો બેલ ફરે ફરે ને જ્યાંનો ત્યાંજ.
chāṁyīnō bēla pharē pharē nē jyāṁnō tyāṁja.
Constant motion, no distance covered.
-
છાપરે ચડાવી દેવો
chāparē caḍāvī dēvō
To flatter a person up to a height they cannot get down from.
-
છરી કસાધનેજ ધારે.
charī kasādhanēja dhārē.
The tool is sharpened by whoever means to use it.
-
છાસ લેવા જવું, ને દોહની છુપાડવી.
chāsa lēvā javuṁ, nē dōhanī chupāḍavī.
Asking for something while concealing the very thing that would get it for you.
-
છાસ લેવા જવું, ને દોણી સંતાડવી.
chāsa lēvā javuṁ, nē dōṇī saṁtāḍavī.
Said of someone who wants to receive a benefit but is ashamed to admit they are seeking it.
-
છાસમાં કડવાસ નાખી કુટુંબને ભુખે મારવું.
chāsamāṁ kaḍavāsa nākhī kuṭuṁbanē bhukhē māravuṁ.
Spoiling the little there is, so that nobody gets even that.
-
છાસમાં માણણ જાય ને વહુ કુવડ કહેવાય.
chāsamāṁ māṇaṇa jāya nē vahu kuvaḍa kahēvāya.
Bearing both monetary loss and blame despite making a sincere effort.
-
છાસમાં માંખણ જાય તો વહુ પુત્રડ કહેવાય.
chāsamāṁ māṁkhaṇa jāya tō vahu putraḍa kahēvāya.
The blame lands on whoever is lowest in the house.
-
છાસમાં માપણ જાય ને વહુ કુવડ કહેવાય.
chāsamāṁ māpaṇa jāya nē vahu kuvaḍa kahēvāya.
One is blamed for a loss that was actually caused by the nature of the process.
-
છાશ લેવા જવી અને દોણી સંતાડવી
chāśa lēvā javī anē dōṇī saṁtāḍavī
Wanting the thing and being too proud to show that you came for it.
-
છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય
chāśamāṁ mākhaṇa jāya anē vahu phuvaḍa kahēvāya
The loss happens and the blame lands on whoever is easiest to blame.
-
છાસિયું કરવું
chāsiyuṁ karavuṁ
To water a thing down until there is nothing of it left.
-
છત નહીં ત્યાં છળભેદ.
chata nahīṁ tyāṁ chaḷabhēda.
Said of people resorting to cunning and deception when they lack legitimate means or riches.
-
છત નહીં ત્યાં છપ્પન. ૫
chata nahīṁ tyāṁ chappana. 5
When someone lacks the basics, they often invent elaborate excuses or complications.
-
છતનાં વધામણાં. ૩
chatanāṁ vadhāmaṇāṁ. 3
Used to mock someone who is celebrating a minor or trivial achievement.
-
છતની ડાહી ને અછતની ઘેલી.
chatanī ḍāhī nē achatanī ghēlī.
Judgement that only holds while conditions are easy.
-
છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું
chaṭhṭhīnuṁ dhāvaṇa yāda āvī javuṁ
To be put through something so hard it takes you back to infancy.
-
છતી આંખે આંધળા.
chatī āṁkhē āṁdhaḷā.
Cannot see what is directly in front of him.
-
છાતી પર મગ દળવા
chātī para maga daḷavā
To sit on a person and work them over until they give in.
-
છાયા એટલાં છાપરાં, ને નળીઆં એટલાં ઘર;
chāyā ēṭalāṁ chāparāṁ, nē naḷīāṁ ēṭalāṁ ghara;
Said of a place with an overwhelming abundance of houses or shelters, or of a person with endless family responsibilities.
-
છેડાએલા માટી છીનાળ કહે.
chēḍāēlā māṭī chīnāḷa kahē.
An angry or offended person will resort to the worst possible insults and accusations in the heat of the moment.
-
છેડાએલો માટી છીનાળ કહે.
chēḍāēlō māṭī chīnāḷa kahē.
An angry person hurls extreme and unwarranted insults when offended.
-
છેલ્લા પાટલે બેસી જવું
chēllā pāṭalē bēsī javuṁ
To go to the very last extremity of a quarrel.
-
છેલ્લું ઓસડ છાસ.
chēlluṁ ōsaḍa chāsa.
When all expensive or complex remedies fail, simple and basic home remedies are the last resort.
-
છેલ્લું ઓસડ છાશ
chēlluṁ ōsaḍa chāśa
When everything else has been tried, the simplest thing is what is left.
-
છીકતાં દંડે, તે રાજમાં કેમ રહેવાય ?
chīkatāṁ daṁḍē, tē rājamāṁ kēma rahēvāya ?
Government so petty that ordinary existence is an offence.
-
છીનાળ રાંડ છમકતી ચાલે, ને ઘુંઘટડામાં ઘર ઘાલે.
chīnāḷa rāṁḍa chamakatī cālē, nē ghuṁghaṭaḍāmāṁ ghara ghālē.
Hypocrites put on a show of modesty while living dishonorably.
-
છીનાળ રાંડ છમકતી ચાલે, ને ઘુંઘટામાં ઘર ઘાલે.
chīnāḷa rāṁḍa chamakatī cālē, nē ghuṁghaṭāmāṁ ghara ghālē.
Outward hypocritical modesty often conceals deceitful and destructive behavior.
-
છિનાળું કરવું
chināḷuṁ karavuṁ
To conduct an affair behind everybody's back.
-
છીંડે ચડ્યો તે ચોર
chīṁḍē caḍyō tē cōra
The one who happened to be seen is the one who gets the name.
-
છોડીને ઘરબાર, ભસ્મ લગાવી ભાગીયા;
chōḍīnē gharabāra, bhasma lagāvī bhāgīyā;
False ascetics who renounce the world outwardly often remain bound by worldly attachments and return to their old ways.
-
છોકરા હોય તો વહુ આવે.
chōkarā hōya tō vahu āvē.
One thing brings the next in its train.
-
છોકરા હોય તો વહુ આવે, ને રૂપીયા હોય તો વ્યાજ આવે.
chōkarā hōya tō vahu āvē, nē rūpīyā hōya tō vyāja āvē.
One must possess the core asset or foundation before expecting to reap the natural benefits or additions that come with it.
-
છોકરા શોભે બાપ ઘેર, છોકરી શોભે વર ઘેર.
chōkarā śōbhē bāpa ghēra, chōkarī śōbhē vara ghēra.
Everyone has a proper, socially accepted place where they belong and thrive.
-
છોકરાં આગળ છાની વાત કરવી નહીં.
chōkarāṁ āgaḷa chānī vāta karavī nahīṁ.
Children are indiscreet and will repeat what they hear.
-
છોકરાં હોય તો જશ વધે.
chōkarāṁ hōya tō jaśa vadhē.
Standing in the community goes up with a family.
-
છોકરાં જનવાં સેડેલ, તેને જીવાડી મોહોટાં કરવાં મુશકેલ.
chōkarāṁ janavāṁ sēḍēla, tēnē jīvāḍī mōhōṭāṁ karavāṁ muśakēla.
The beginning of a thing is never the difficult part.
-
છોકરાં કપુત, છકેલ બઇરી, કજીઆખોર પડોશી, લજાવત સાસુ, અદેખો ભાઇ, લોભી મિત્ર, ધુતારો ગુરુ, શેઠ સુમ, ચાકર ચાર; એ સર્વને પાણીમાં એ.
chōkarāṁ kaputa, chakēla bairī, kajīākhōra paḍōśī, lajāvata sāsu, adēkhō bhāi, lōbhī mitra, dhutārō guru, śēṭha suma, cākara cāra; ē sarvanē pāṇīmāṁ ē.
The compiler's list of what to be rid of, with no ceremony about it.
-
છોકરાં લાડથી બગડે.
chōkarāṁ lāḍathī bagaḍē.
Indulgence is what ruins them.
-
છોકરાં તનદરોસ્ત અને સદગુણી હોય તોજ ભલાં.
chōkarāṁ tanadarōsta anē sadaguṇī hōya tōja bhalāṁ.
Having them is not in itself the blessing.
-
છોકરાના ખેલ નથી.
chōkarānā khēla nathī.
Said of a serious or complex task that demands maturity and real capability.
-
છોકરાંને છાશ ભેગા કરવા
chōkarāṁnē chāśa bhēgā karavā
To manage just enough to keep the household fed.
-
છોકરાંનો ખેલ નથી
chōkarāṁnō khēla nathī
Said to somebody treating a serious business lightly.
-
છોકરાંઓની રમતમાં દેડકાઓનું મોત.
chōkarāṁōnī ramatamāṁ dēḍakāōnuṁ mōta.
Sport for one side and destruction for the other.
-
છોકરી ને ગાય, જ્યાં મોકલે ત્યાં જાય.
chōkarī nē gāya, jyāṁ mōkalē tyāṁ jāya.
Said of those with no say in where they end up.
-
છોકરીને અને ઉકરડાને વધતાં વાર ન લાગે
chōkarīnē anē ukaraḍānē vadhatāṁ vāra na lāgē
Turn your back and the thing has doubled in size.
-
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય
chōruṁ kachōruṁ thāya paṇa māvatara kamāvatara na thāya
Whatever the child does, the parent goes on being one.
-
છ મહીને હડાઇ ફાસ ચલે.
cha mahīnē haḍāi phāsa calē.
-
છડી લાગે ચમચમ (છમછમ) / [વદ્યા ચઈ ધમધમ / છડી કાંહી લાગેના / વિદ્યા કાંહી ચઈના / છડી વર પડલી સાવલી / આમ્હાંસ વિદ્યા પાવલી.
chaḍī lāgē camacama (chamachama) / [vadyā caī dhamadhama / chaḍī kāṁhī lāgēnā / vidyā kāṁhī caīnā / chaḍī vara paḍalī sāvalī / āmhāṁsa vidyā pāvalī.
-
છાજા બાજા કેશ, તીન બંગાલા દેશ
chājā bājā kēśa, tīna baṁgālā dēśa
-
છાલકીનું અધરણ.
chālakīnuṁ adharaṇa.
-
છાન લગાડીને બલદીઆ થવું.
chāna lagāḍīnē baladīā thavuṁ.
-
છાણાં પાણીની સોંજ, પણ મનમાં નહીં;
chāṇāṁ pāṇīnī sōṁja, paṇa manamāṁ nahīṁ;
-
છંદ છંદ પદ સુરકે, દુહા બિહારીદાસ; ચોપાઇ તુલસીદાસકી, કેશવ કવિત વિલાસ.
chaṁda chaṁda pada surakē, duhā bihārīdāsa; cōpāi tulasīdāsakī, kēśava kavita vilāsa.
-
છપન ઉપર ભુગલ વાગે ત્યારે શેષ નાગ જાગે.
chapana upara bhugala vāgē tyārē śēṣa nāga jāgē.
-
છપ્પા—મેગળ
chappā—mēgaḷa
-
છપ્પર ફાડકર દેગા
chappara phāḍakara dēgā
-
છત હીણે સરદાર, મત વેણાં માનવ રખે;
chata hīṇē saradāra, mata vēṇāṁ mānava rakhē;
-
છઠ્ઠી કતાર
chaṭhṭhī katāra
-
છઠ્ઠી કતારિયા
chaṭhṭhī katāriyā
-
છતી તીની નાથીએ, ફીરત હુદા કમ્મ?
chatī tīnī nāthīē, phīrata hudā kamma?
-
છવીએ તો જશ લીજીએ, શકર જોડા સેણ;
chavīē tō jaśa lījīē, śakara jōḍā sēṇa;
-
છવ્યા ત્યાં સુધી (ભાર) વલા..
chavyā tyāṁ sudhī (bhāra) valā..
-
છાયા એટલાં છાપરાં, ને નળીયાં એટલાં ઘર; દાસ દ્વારકા એમ કહે, કુંવારા એટલા વર.
chāyā ēṭalāṁ chāparāṁ, nē naḷīyāṁ ēṭalāṁ ghara; dāsa dvārakā ēma kahē, kuṁvārā ēṭalā vara.
-
છેબકાં શોધે તે છીના બગડેલ.
chēbakāṁ śōdhē tē chīnā bagaḍēla.
-
છેદ-છિદાલી માથ મારી,
chēda-chidālī mātha mārī,
-
છેદના મરે ને જોશીના રાંડે.
chēdanā marē nē jōśīnā rāṁḍē.
-
'છેકરા ભલે કુંવારે રહે પણ ડોસાને તો બે બૈરી જોઈએ'
'chēkarā bhalē kuṁvārē rahē paṇa ḍōsānē tō bē bairī jōīē'
-
છેર કહેર થાય, પણ માવતર કુમાવતર નથાય.
chēra kahēra thāya, paṇa māvatara kumāvatara nathāya.
-
છેતર ખેડો હળથી, મજાજ ખેડો કળથી, કહેનારા કહી છૂટે, ને વહેનારો વહી છૂટે.
chētara khēḍō haḷathī, majāja khēḍō kaḷathī, kahēnārā kahī chūṭē, nē vahēnārō vahī chūṭē.
-
છિદ્રૈવનર્થા બહુલીભવતિ
chidraivanarthā bahulībhavati
-
છોકરાંતું તો આરુણકારણ, છોડીની તો હૈયાધારણ.
chōkarāṁtuṁ tō āruṇakāraṇa, chōḍīnī tō haiyādhāraṇa.
-
છોકરી ખપે-માબાપ ન ખપે
chōkarī khapē-mābāpa na khapē
-
'છોકરો સાજો થાય તો અલ્લાને હું રૂપિયા ૧૦૦ ભેટમાં આપીશ.'
'chōkarō sājō thāya tō allānē huṁ rūpiyā 100 bhēṭamāṁ āpīśa.'
-
છોટી મોટી કામની, સખી વિષયકી વેલ;
chōṭī mōṭī kāmanī, sakhī viṣayakī vēla;
-
છોટી મોટી કામની, સખી વિષયી વેલ;
chōṭī mōṭī kāmanī, sakhī viṣayī vēla;