બેઠક Bethak

છંદ છંદ પદ સુરકે, દુહા બિહારીદાસ; ચોપાઇ તુલસીદાસકી, કેશવ કવિત વિલાસ.

chaṁda chaṁda pada surakē, duhā bihārīdāsa; cōpāi tulasīdāsakī, kēśava kavita vilāsa.

What it means
Not written up yet.

Also said as

  • બિહારીફા દોહરા, જ્યું ન્યાવકેશ તીર;
  • દેખનમેં છોટા લગે, ગુનમેં બડો ગંભીર.
  • સૂર સુર તુલસી શશિ, ઊડગન કેશવદાસ;
  • અવર કવિ ખઘ્યોત જ્યું, ચલકત કરત પ્રકાશ.
  • સુખ મનાઇ કહે ખરા, વિદ્યા પઢે્યું રાય;
  • સભા સોહંત બોલે જસુ, સો પુરે કવિરાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with છ