બેઠક Bethak

છીનાળ રાંડ છમકતી ચાલે, ને ઘુંઘટામાં ઘર ઘાલે.

chīnāḷa rāṁḍa chamakatī cālē, nē ghuṁghaṭāmāṁ ghara ghālē.

Literally
An unchaste woman walks jingling her anklets, and ruins homes behind her veil.
What it means
Outward hypocritical modesty often conceals deceitful and destructive behavior.

Also said as

  • ચંચળ નારનાં નેણ ચંચળ, ચકવક કર્યા કરે.
  • આધું ઓઢે, ઘુંઘટો તાણે, તેના ગુણ ગોવિંદ જાણે.
  • નીચું જોઇ નારી ચાલે, તે પગ પાતાળમાં ઘાલે.
  • શિયા જોયા આખલા, નીચાં જોઇ નાર;
  • એકલ હટા વાણીઆ, એ ત્રણે ગરદન માર.
  • ચંચળ નેન છીનાળકે, સબસે રાખે પ્રીત;
  • એક છેડ છતીસ કરે, વોહી કુતીઅનકી રીત.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with છ