બેઠક Bethak

છછુંદરનાં છએ સરખાં.

chachuṁdaranāṁ chaē sarakhāṁ.

Literally
All six of the shrew-mouse are the same.
What it means
There is no difference between things or people that are fundamentally identical.

Also said as

  • રાંડે જણ્યાં બધાં બરાબર.
  • એક વાળના ત્રણ કડકા, તેમાં કાળા કીયા ને ગોરા કીયા.
  • ટંકશાળી રૂપીઆ બધા બરાબર.
  • કાઇ કાઇનામાં વીણામણ માંગે તેમ નથી.
  • એકમાં મણ નથી.
  • રાંડે જણ્યાં રતન બધાં સરખાં.
  • એક નીલાડાનાં ડામ.
  • એક ખાડનાં ગલુડીયાં.
  • એક નિશાળે ભણેલા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with છ