બેઠક Bethak

છાયા એટલાં છાપરાં, ને નળીયાં એટલાં ઘર; દાસ દ્વારકા એમ કહે, કુંવારા એટલા વર.

chāyā ēṭalāṁ chāparāṁ, nē naḷīyāṁ ēṭalāṁ ghara; dāsa dvārakā ēma kahē, kuṁvārā ēṭalā vara.

What it means
Not written up yet.

Also said as

  • તુલસી ધીરજ મન ધરા, હાથી મણભર ખાય;
  • ટુકડા અન્નકે કારણે, શ્વાન ઘરેઘર જાય.
  • પાપ કરતાં વારીએ, ધર્મ કરતાં હા;
  • બે મારગ બતલાવીએ, પછી ગમે ત્યાં જા.
  • બળ થોડું ને ગરજે ઘણું, રહે છે ઠામ શરદ;
  • સૌથી કરડે ચોગણું, મચ્છર ખડા મરદ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with છ