બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

33 sayings starting with

  1. ઝાડ તેવાં ફળ.

    jhāḍa tēvāṁ phaḷa.

    A person's character is reflected in their actions.

  2. ઝાડ વંઠ્યું જે બગલું બેઠું.

    jhāḍa vaṁṭhyuṁ jē bagaluṁ bēṭhuṁ.

    A place or situation is ruined by the presence of a destructive or unwanted person.

  3. ઝાઝા હાંડલા ભેગા થાય તો ખખડે પણ ખરા

    jhājhā hāṁḍalā bhēgā thāya tō khakhaḍē paṇa kharā

    Where a lot of people live together, there is going to be friction.

  4. ઝાઝા હાથ રળીયામણા.

    jhājhā hātha raḷīyāmaṇā.

    The work goes handsomely when enough people take hold of it.

  5. ઝાઝા હાથ રળીયામણા અને ઝાઝા મોઢા અદીઠ.

    jhājhā hātha raḷīyāmaṇā anē jhājhā mōḍhā adīṭha.

    Plenty of helpers is a blessing until they all sit down to eat.

  6. ઝઝા મીઠાશને ના અડકા, ના ખાશો ચાવળસે સરકા.

    jhajhā mīṭhāśanē nā aḍakā, nā khāśō cāvaḷasē sarakā.

    Moderation in all things, especially diet, is necessary for health.

  7. ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.

    jhājhā rasōiyā rasōi bagāḍē.

    Past a certain number, each extra pair of hands makes it worse.

  8. ઝાઝાં મળ્યાં ને ખાવા ટળ્યા

    jhājhāṁ maḷyāṁ nē khāvā ṭaḷyā

    Enough people arrived to make sure nobody got any.

  9. ઝાઝી કીડી સાપને ખાઈ જાય

    jhājhī kīḍī sāpanē khāī jāya

    Numbers finish what no single one of them could.

  10. ઝાઝી કીડીઓ સાપને તાણે

    jhājhī kīḍīō sāpanē tāṇē

    Numbers move what no single one of them could.

  11. ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે

    jhājhī sūyāṇī viyāṁtara bagāḍē

    The delicate job goes wrong when too many people take charge of it.

  12. ઝાઝી સુયાણીએ વેતર પંઠે.

    jhājhī suyāṇīē vētara paṁṭhē.

    Too many people involved in a task will cause it to fail.

  13. ઝાઝી સુયાણીએ વેતર વહે.

    jhājhī suyāṇīē vētara vahē.

    Too many people managing a task will spoil the result.

  14. ઝાઝી વાડ ઝંખરાની સારી

    jhājhī vāḍa jhaṁkharānī sārī

    The rough protection is the one that actually keeps things out.

  15. ઝાજી કીડીઓ સાપને મારે.

    jhājī kīḍīō sāpanē mārē.

    Unity and collective effort can overcome a much stronger opponent.

  16. ઝાંખી તોએ દેવની, મૂર્ખ તોએ ગુચ્છ;

    jhāṁkhī tōē dēvanī, mūrkha tōē guccha;

    Even a small or damaged portion of something sacred or valuable holds great significance, just as Bharuch remains important even when ruined.

  17. ઝેર પીલાવે સાયકા, સો વીરલા સંસાર.

    jhēra pīlāvē sāyakā, sō vīralā saṁsāra.

    A genuine friend who is willing to tell you harsh but necessary truths is extremely rare.

  18. ઝેરના પારખા ન હોય

    jhēranā pārakhā na hōya

    Some things you do not find out about by trying them.

  19. ઝીણી તોએ રાઇડી, પાંખી તોએ મુચ્છ;

    jhīṇī tōē rāiḍī, pāṁkhī tōē muccha;

    Small or sparse things of a certain kind still retain their essential nature and value, just as Bharuch remains significant even when ruined.

  20. ઝુંપડું તોએ ગાંઠનું, ઘાડું તોએ બેર;

    jhuṁpaḍuṁ tōē gāṁṭhanuṁ, ghāḍuṁ tōē bēra;

    One's own modest possessions, however humble, are far better and more secure than the grand things belonging to others.

  21. ઝબાન હી હાથી ચઢાવે

    jhabāna hī hāthī caḍhāvē

  22. ઝબાન હી સર કટાવે

    jhabāna hī sara kaṭāvē

  23. ઝઘડાળુ–લડાઈ ટંટો કરનારી વહુનું પોત તો શરૂઆતથી જ પ્રકાશી ઊઠે છે. અહંકાર અને કંકાસમાં રચાયતી વહુ તો કહી દેશે– કયા સાસુજી અટકો મટકે, કયા મટકાઓ ફુલા ડાલી પરસે જખ્ખ ઉતરુંગી, જુદ્દા કરુંગી ચુલહા.

    jhaghaḍāḷu–laḍāī ṭaṁṭō karanārī vahunuṁ pōta tō śarūātathī ja prakāśī ūṭhē chē. ahaṁkāra anē kaṁkāsamāṁ racāyatī vahu tō kahī dēśē– kayā sāsujī aṭakō maṭakē, kayā maṭakāō phulā ḍālī parasē jakhkha utaruṁgī, juddā karuṁgī culahā.

  24. ઝઝારે ઝાડ ચહડી ઉદમાત ન કરીએ એ ચતુરાઈની રીત.

    jhajhārē jhāḍa cahaḍī udamāta na karīē ē caturāīnī rīta.

  25. ઝઝારે ઝાડ ચહડી ઊંમાત ન કરીએ એ ચતુરાઈની રીત.

    jhajhārē jhāḍa cahaḍī ūṁmāta na karīē ē caturāīnī rīta.

  26. ઝાઝે ધણીએ સૌ ધણી,’ને કોઈ ધણી નહીં’.

    jhājhē dhaṇīē sau dhaṇī,’nē kōī dhaṇī nahīṁ’.

  27. ઝાલર બજે ભક્તજન, બંબ બજે રાજપૂત; એતા ઉપર ના જગે, તો આઢો ગાંઠ કపూત.

    jhālara bajē bhaktajana, baṁba bajē rājapūta; ētā upara nā jagē, tō āḍhō gāṁṭha kaపూta.

  28. ઝાલર બજે ભક્તજન, બંબ બજે રાજપૂત; એતા ઉપર ના જગે, તો આહો ગાંઠ કપૂત.

    jhālara bajē bhaktajana, baṁba bajē rājapūta; ētā upara nā jagē, tō āhō gāṁṭha kapūta.

  29. ઝાંપા ભાગ્યા, ભેળ પડી, લેહ્યો ગઢ ગિરનાર; દુદા હમીર મારીઆ, સોરઠના રણુગાર.

    jhāṁpā bhāgyā, bhēḷa paḍī, lēhyō gaḍha giranāra; dudā hamīra mārīā, sōraṭhanā raṇugāra.

  30. ઝાંપે ભાગ્યે, ભેળ પડી, લેહ્યો ગઢ ગિરનાર;

    jhāṁpē bhāgyē, bhēḷa paḍī, lēhyō gaḍha giranāra;

  31. ઝેર જુલમ જે કીજીએ, તુરત દેત બતાય;

    jhēra julama jē kījīē, turata dēta batāya;

  32. ઝેર પરાયા આપના, ખાયેસ મર જાય;

    jhēra parāyā āpanā, khāyēsa mara jāya;

  33. ઝીના ફંદ વિષે સદા, મસ્ત બની રહેનાર; છાંડે કુળની લાજને, મૂર્ખનો સરદાર.

    jhīnā phaṁda viṣē sadā, masta banī rahēnāra; chāṁḍē kuḷanī lājanē, mūrkhanō saradāra.