બેઠક Bethak

ઝાલર બજે ભક્તજન, બંબ બજે રાજપૂત; એતા ઉપર ના જગે, તો આઢો ગાંઠ કపూત.

jhālara bajē bhaktajana, baṁba bajē rājapūta; ētā upara nā jagē, tō āḍhō gāṁṭha kaపూta.

What it means
Not written up yet.

Also said as

  • (ભાવાર્થ) ઝાલર એટલે આરતી વાગે ત્યારે હરિના ભક્તજન દર્શન કરવાને તલપાપડ ન થાય અને બંબ એટલે શુમઇઓ ઢોલ અથવા રણુતુર વાગે ત્યારે રાજપૂત તલપાપડ થાય નહીં તો તેને આઢે અંગથી કપુત જાણવો.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઝ