- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- ઝગડા, વગડા ને રગડા વેઠે ત્યારે છાતી પાકી થાય.
- ઝાઝી ખેતીના ધણી લથડે કે ઝાઝી દીકરીના બાપ લથડે.
- ઝાઝે રાંકે જોળ મોંઘા.
- ઝાઝે લાકડે ઝાઝી આગ, ઝાઝે પુળે મોટી ઝાળ.
- ઝાઝી જનોમાં વહુ બદલાણી.
- ઝાઝે બારણે ઘર કાણું.
- ઝામરા ડાંભે, એટલે જોખમ ટળ્યું.
- ઝેરનાં પારખાં લેવાય નહીં.
- ઝેરના પ્યાલા ઝરવવા બહુ કઠણ છે.
- ઝાળી વાળી છે.
- ઝંડા ઉપાડ્યો છે. ઝંડા લીધા છે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.