બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
598 sayings starting with જ · page 1 of 3
-
૨ જો કહે, તું કરે તે હુંબી કરૂં.
2 jō kahē, tuṁ karē tē huṁbī karūṁ.
Second of the four speeches.
-
૩ જે કહે, એવું તે ક્યાં લગી ચાલશે ?
3 jē kahē, ēvuṁ tē kyāṁ lagī cālaśē ?
Third of the four speeches.
-
જા બિલાડી મોભામોભ
jā bilāḍī mōbhāmōbha
A dismissal — take yourself somewhere else.
-
જા બિલ્લી કૂત્તે કો માર?
jā billī kūttē kō māra?
Egging on somebody small to take a swing at somebody large.
-
જ બીલ્લી કુત્તેકુ માર.
ja bīllī kuttēku māra.
null
-
જા બિનુ યહ સંસારમેં, ધરીબે કા નહીં ઠાર.
jā binu yaha saṁsāramēṁ, dharībē kā nahīṁ ṭhāra.
Life becomes completely meaningless and offers no comfort or refuge without the presence of love.
-
જા લકડી કુતેકું માર.
jā lakaḍī kutēkuṁ māra.
Passing orders down a chain of command instead of taking personal responsibility.
-
જબ લગ પૈસા હાથમેં, તબ લગ ઉસકે યાર; સાઈં ઇસ સંસારમેં, સ્વાર્થકા વ્યવહાર.
jaba laga paisā hāthamēṁ, taba laga usakē yāra; sāīṁ isa saṁsāramēṁ, svārthakā vyavahāra.
People remain friendly only as long as one possesses wealth and material benefits.
-
જબ લાગી તબ જની નહીં, અબ ચુરાવંત દેહ;
jaba lāgī taba janī nahīṁ, aba curāvaṁta dēha;
Said of someone who indulges openly in wrong behavior but tries to hide when trouble begins.
-
જાડો નર જોઈને સૂળીએ ચડાવવો
jāḍō nara jōīnē sūḷīē caḍāvavō
Choosing the most conspicuous person to make the example of.
-
જદુષ એટલે શું? જે આપણે જાણીએ નહીં તે.
jaduṣa ēṭalē śuṁ? jē āpaṇē jāṇīē nahīṁ tē.
Ignorance is the source of mystery.
-
જગમેં સજ્જન માનીએ, ભગવતકા અવતાર.
jagamēṁ sajjana mānīē, bhagavatakā avatāra.
A truly righteous and benevolent human being is a living manifestation of the divine.
-
જગને મહોંડે ધાંકણું નહી.
jaganē mahōṁḍē dhāṁkaṇuṁ nahī.
You cannot stop people talking.
-
જગત કાઇથી જીતાય નહી.
jagata kāithī jītāya nahī.
You cannot please or control everyone in the world.
-
જાગે જે કાઈ ધનનો ધણી, જાગે જેને ચીંતા ઘણી, જ રાત અંધેરી ચોર, જાગે જેનાં ઘરમાં શાપ, જ જે દીકરીના બાપ, જાગે જે ભજે જગદીશ. જાગે જેને દેવું શીશ, જાગે જેની દેહમાં દુઃખ, જ જેને લાગે ભુખ.
jāgē jē kāī dhananō dhaṇī, jāgē jēnē cīṁtā ghaṇī, ja rāta aṁdhērī cōra, jāgē jēnāṁ gharamāṁ śāpa, ja jē dīkarīnā bāpa, jāgē jē bhajē jagadīśa. jāgē jēnē dēvuṁ śīśa, jāgē jēnī dēhamāṁ duḥkha, ja jēnē lāgē bhukha.
Many different types of people are kept awake by their specific burdens or responsibilities.
-
જાગે કોણ?
jāgē kōṇa?
Used to highlight the state of those who are burdened by debt, poverty, or unrequited longing, preventing them from sleeping.
-
જગે તે જીવે ને ઉંધે તે મરે.
jagē tē jīvē nē uṁdhē tē marē.
Vigilance and alertness are necessary for survival and success.
-
જાગ્યા ત્યાંથી સવાર
jāgyā tyāṁthī savāra
However late it is, starting now is starting on time.
-
જહાં દયા તહાં ધર્મ હે, જહાં લોભ તહાં પાપ;
jahāṁ dayā tahāṁ dharma hē, jahāṁ lōbha tahāṁ pāpa;
Defines true righteousness as rooted in compassion, while greed is the source of all sinful actions.
-
જાહેલો મીજલસમાં નહી બોલે તે ભલું પણ દાનાઓ તો બોલવુંજ જોઈએ.
jāhēlō mījalasamāṁ nahī bōlē tē bhaluṁ paṇa dānāō tō bōlavuṁja jōīē.
The wise have a duty to contribute their knowledge to discussions.
-
જાહેરમાં કાઇને શીખામણ દેવામાં ઉલટી દુશમનાઈ વધે.
jāhēramāṁ kāinē śīkhāmaṇa dēvāmāṁ ulaṭī duśamanāī vadhē.
Public criticism or advice is often counterproductive and causes resentment.
-
જહી મિલે સુખ હોત હય, વે બિછુડે દુઃખ હોય;
jahī milē sukha hōta haya, vē bichuḍē duḥkha hōya;
Said of a beloved friend or companion whose presence is a source of pure joy and whose absence causes deep sorrow.
-
જાઇ મા પાળે, ઓરમાન મા આળે.
jāi mā pāḷē, ōramāna mā āḷē.
A true mother protects her child with selfless care, whereas a stepmother shows coldness or neglect.
-
જઇરીમાં જીવાનીની ભુલ સુધારા.
jairīmāṁ jīvānīnī bhula sudhārā.
Learn from your past mistakes as you grow older.
-
જૈસા હોય તૈસા ભલે, જો હોય અપના દેશ.
jaisā hōya taisā bhalē, jō hōya apanā dēśa.
Expresses a preference for one's homeland despite its flaws or difficulties over a foreign land.
-
જૈસા હોય તૈસા ભલો, જો હોય અપના દેશ.
jaisā hōya taisā bhalō, jō hōya apanā dēśa.
One's homeland is always preferable to foreign shores, regardless of local hardships.
-
જાકે મનમેં દોષ નહીં, મુખ ન દોષી બાત; પરમ અહિંસા ધર્મ યહ, જીવ ન કરીએ ઘાત.
jākē manamēṁ dōṣa nahīṁ, mukha na dōṣī bāta; parama ahiṁsā dharma yaha, jīva na karīē ghāta.
True non-violence consists of keeping one's mind and speech free from malice, alongside refraining from physical harm to any living creature.
-
જખ મારવી ને જુઠું બોલવું બરાબર.
jakha māravī nē juṭhuṁ bōlavuṁ barābara.
Engaging in useless, idle activities is just as bad and dishonorable as lying.
-
જખ મારવી ને જૂઠું બોલવું બરાબર.
jakha māravī nē jūṭhuṁ bōlavuṁ barābara.
Committing a foolish blunder carries the same discredit as telling an outright lie.
-
જળ પ્રમાણે પાયણાં, કર્મ પ્રમાણે મત;
jaḷa pramāṇē pāyaṇāṁ, karma pramāṇē mata;
A person's environment and destiny determine their character.
-
જળ પ્રમાણે પોયણાં, કર્મ પ્રમાણે મત્ત;
jaḷa pramāṇē pōyaṇāṁ, karma pramāṇē matta;
A person's status and mindset are bound by their destiny and circumstances.
-
જળ તેવા મચ્છ.
jaḷa tēvā maccha.
People are a product of their environment and circumstances.
-
જળ થોડું ને નેહ ઘણો, થઈ છે તાણાતાણ;
jaḷa thōḍuṁ nē nēha ghaṇō, thaī chē tāṇātāṇa;
When resources are scarce but mutual affection and concern are immense, people struggle to sacrifice for each other.
-
જળ ઊંડાં ખેડી જજરી, કાંઠા ક્યાંયે ન દેખાય;
jaḷa ūṁḍāṁ khēḍī jajarī, kāṁṭhā kyāṁyē na dēkhāya;
Everything goes wrong for a person who is already in a state of misfortune.
-
જળ ઉંડાં થળ ઊજળાં, નારી નવલે વેષ;
jaḷa uṁḍāṁ thaḷa ūjaḷāṁ, nārī navalē vēṣa;
Extols the Marwar region for its heroic men, handsome women, and clear waters.
-
જલમ દરદનો જલમ ઉપાય.
jalama daradanō jalama upāya.
Every problem carries the seed of its own solution.
-
જલમેં બસે કુમુદની, ચંદા બસે આકાશ; જો જાકે હીરદે બસે, વહી તીનકે પાસ.
jalamēṁ basē kumudanī, caṁdā basē ākāśa; jō jākē hīradē basē, vahī tīnakē pāsa.
Physical distance matters not in true love, as those who hold a place in our hearts are always close to us.
-
જમ વગર છોકરાં ન મરે.
jama vagara chōkarāṁ na marē.
Nothing perishes before its appointed time or without a designated cause.
-
જમાડનાર જમાડનાર થાય, તો જમનાર ક્યાં જાય?
jamāḍanāra jamāḍanāra thāya, tō jamanāra kyāṁ jāya?
When a generous host is willing to give, eager recipients will naturally appear.
-
જમાઈ એટલે દશમો ગ્રહ
jamāī ēṭalē daśamō graha
One more malign influence that has to be kept appeased.
-
જમાઈની જગ્યા ખાસડાં આગળ.
jamāīnī jagyā khāsaḍāṁ āgaḷa.
Despite being treated with formal respect, a son-in-law should ultimately be kept in his place and not given too much authority in his wife's family.
-
જમાન દાળો, તે ભવ દાળો.
jamāna dāḷō, tē bhava dāḷō.
A son-in-law must always be treated with formal respect, regardless of his stupidity or shortcomings.
-
જમણ નહી કરવામાં નીરાંત, પણ જમણ કરવામાં ગભર જેને શરમ નહી તેમાં ઇમાનદારી નહી.
jamaṇa nahī karavāmāṁ nīrāṁta, paṇa jamaṇa karavāmāṁ gabhara jēnē śarama nahī tēmāṁ imānadārī nahī.
Social obligations can be stressful, but a lack of shame is a sign of a lack of integrity.
-
જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ
jamaṇamāṁ lāḍu anē sagapaṇamāṁ sāḍhu
The best of its kind — the one everybody hopes for.
-
જમણાં હરણ ઊતરે, ને જમણાંથી પાછાં ડાબાં ઊતરે તે સારાં.
jamaṇāṁ haraṇa ūtarē, nē jamaṇāṁthī pāchāṁ ḍābāṁ ūtarē tē sārāṁ.
The direction of movement of animals is interpreted as a sign of luck.
-
જમણવાર, કાંઈ જમણધાડ નહીં.
jamaṇavāra, kāṁī jamaṇadhāḍa nahīṁ.
Guests should eat politely and in moderation, rather than behaving like a plundering mob.
-
જમનવાર કે જમન ધાર.
jamanavāra kē jamana dhāra.
null
-
જમને માળવે દૂર નથી.
jamanē māḷavē dūra nathī.
Death reaches everyone everywhere, regardless of distance or location.
-
જમવામાં જગલો અને કૂટવામાં ભગલો
jamavāmāṁ jagalō anē kūṭavāmāṁ bhagalō
One man turns up for the feast and a different one for the work.
-
જમીન, જોરૂ ને જર, એ ત્રણ કજીઆનાં ઘર.
jamīna, jōrū nē jara, ē traṇa kajīānāṁ ghara.
Most conflicts arise from disputes over property, relationships, or money.
-
જમીન થવાથી વખતે ગાંઠનાણી ખોવા પડે.
jamīna thavāthī vakhatē gāṁṭhanāṇī khōvā paḍē.
Guaranteeing another man's debt is taking it on.
-
જંપનો પૈસો ન હોવો.
jaṁpanō paisō na hōvō.
Not one quiet moment in the whole of it.
-
જમ્યો બ્રાહ્મણ ને ધાયો સુવર એ બેને છેડવાં નહીં.
jamyō brāhmaṇa nē dhāyō suvara ē bēnē chēḍavāṁ nahīṁ.
Warns against irritating or provoking someone who is content and lethargic after a heavy meal.
-
જમ્યો બ્રાહ્મણ ને ધાયો સુવર એ એને છેડવાં નહીં.
jamyō brāhmaṇa nē dhāyō suvara ē ēnē chēḍavāṁ nahīṁ.
Do not provoke someone who is satisfied or in a state of rest.
-
જાના હય રહેના નહીં, મરના વીસ્વા વીશ;
jānā haya rahēnā nahīṁ, maranā vīsvā vīśa;
Death is an absolute certainty for everyone, and no one can remain in this world forever.
-
જાન, જાગરણ ને જાત્રા, ત્રણે સરખાં.
jāna, jāgaraṇa nē jātrā, traṇē sarakhāṁ.
All three occasions demand exhaustion, sleeplessness, and relentless effort from participants.
-
જનમાં કાઇ ઓળખે નહી ને હું વરનો કાકા.
janamāṁ kāi ōḷakhē nahī nē huṁ varanō kākā.
Used for someone who claims importance or authority they do not actually possess.
-
જનમાં કોઈ જાણે નહીં ને હું વરની કુઈ.
janamāṁ kōī jāṇē nahīṁ nē huṁ varanī kuī.
Said of someone who claims importance or connection to an event they had no part in.
-
જાનમાં કોઇ જાણે નહીં ને વરની ફોઇ હું.
jānamāṁ kōi jāṇē nahīṁ nē varanī phōi huṁ.
Said of somebody claiming a closeness or an authority they plainly do not have.
-
જાણનારી જાણે, ને ધરતી ઝીલે.
jāṇanārī jāṇē, nē dharatī jhīlē.
Only those who are wise or experienced truly understand a situation, while the silent and resilient bear the burden of it.
-
જણનારીએ બધાને જણ્યા તો હશે, પણ બધાઓના ગરાં કોણે વણ્યા હશે?
jaṇanārīē badhānē jaṇyā tō haśē, paṇa badhāōnā garāṁ kōṇē vaṇyā haśē?
A philosophical musing on the creator and the nature of existence.
-
જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે ?
jaṇanārīmāṁ jōra na hōya tō suyāṇī śuṁ karē ?
No amount of help substitutes for the effort of the person whose job it is.
-
જનની જણે તો દાતા જણે, કાં પંડિત કાં શૂર.
jananī jaṇē tō dātā jaṇē, kāṁ paṁḍita kāṁ śūra.
A child should be raised to be a person of value to society.
-
જાનનો મજુર અણુવર.
jānanō majura aṇuvara.
The chief companion ends up handling all the burdensome tasks during a celebration.
-
જાણપણું જગ દોહેલાં, ધન તો કાલાં ઘેર હોય.
jāṇapaṇuṁ jaga dōhēlāṁ, dhana tō kālāṁ ghēra hōya.
True wisdom is rare, while wealth is often found in the hands of the undeserving.
-
જાને જગજીવનદાસ, ને કામે કીકાભાઈ.
jānē jagajīvanadāsa, nē kāmē kīkābhāī.
One person takes all the credit and applause while another does all the actual labor.
-
જણે તે જોગવે, ને પડે તે ભોગવે.
jaṇē tē jōgavē, nē paḍē tē bhōgavē.
The person who initiates or creates something must take care of it, and the one who gets into trouble must bear the consequences.
-
જાને ઊખ મીઠાશકા, જબ મુખ નીંબ ચખાય.
jānē ūkha mīṭhāśakā, jaba mukha nīṁba cakhāya.
The value of happiness and good company is truly appreciated only after experiencing bitterness and adversity.
-
જાને વાકુ બહોત હે, અત હી શીખ અસંખ;
jānē vāku bahōta hē, ata hī śīkha asaṁkha;
Points out that wise people learn from subtle hints, while trying to teach the ignorant is as useless as blowing a conch to a deaf person.
-
જણેલાં તે તો જણનારાં થયાં.
jaṇēlāṁ tē tō jaṇanārāṁ thayāṁ.
The cycle of life continues through generations.
-
જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો
jaṁga jītyō rē mārō kāṇiyō, vahu calē taba jāṇiyō
Do not announce the victory before the thing has actually happened.
-
જંગલમાં જઈને જુઓ, તો દ્રષ્ટે દેખાય;
jaṁgalamāṁ jaīnē juō, tō draṣṭē dēkhāya;
Nature provides clear evidence that everything needs support to rise.
-
જંગલમાં જઈને જુઓ, તો દૃષ્ટે દેખાય;
jaṁgalamāṁ jaīnē juō, tō dr̥ṣṭē dēkhāya;
Nature demonstrates that even weak creepers need the support of strong trees to reach great heights.
-
જંગલમાં મંગલ ને બસ્તીમાં કરાકા.
jaṁgalamāṁ maṁgala nē bastīmāṁ karākā.
Peace where you expected none and none where you expected it.
-
જંગલે જાય ને કુતરાં ભોંસે.
jaṁgalē jāya nē kutarāṁ bhōṁsē.
null
-
જની માગણી-જોખમ ભરેલાં કામની જામીનગીરીએ ખોટી આશા જાણવી.
janī māgaṇī-jōkhama bharēlāṁ kāmanī jāmīnagīrīē khōṭī āśā jāṇavī.
It is foolish to rely on outcomes that are inherently impossible or dangerous.
-
જાણીતા ચાર ઘર મારે.
jāṇītā cāra ghara mārē.
People we know and trust are often the ones who can do us the most harm, as they know our secrets and vulnerabilities.
-
જન્મ આપે જનેતા, ને કર્મ ન આપે કાઈ.
janma āpē janētā, nē karma na āpē kāī.
Parents can bring a child into the world, but they cannot control or determine the child's ultimate fate or fortune.
-
જન્મના જોગીદાસ ને નામ પાડ્યું ભીખારીદાસ.
janmanā jōgīdāsa nē nāma pāḍyuṁ bhīkhārīdāsa.
A person's name does not always reflect their true nature or circumstances.
-
જન્મી ઊંચા કુળમાં, કુકર્મનો કરનાર; નીચા તે અંતે ઠરે, મૂર્ખનો સરદાર.
janmī ūṁcā kuḷamāṁ, kukarmanō karanāra; nīcā tē aṁtē ṭharē, mūrkhanō saradāra.
Said of someone who, despite being born into a noble family, ruins their reputation and status by committing wicked deeds.
-
જનોઈવઢ ઘા
janōīvaḍha ghā
A deep diagonal gash from shoulder to hip — the worst kind of blow.
-
જણુનારીમાં જોર નહી તો દાઇ શું કરી શકે ?
jaṇunārīmāṁ jōra nahī tō dāi śuṁ karī śakē ?
External help is useless if the person involved lacks the fundamental ability or will.
-
જણુનારીમાં જોર નહીં ત્યાં સુયાણી શું કરે?
jaṇunārīmāṁ jōra nahīṁ tyāṁ suyāṇī śuṁ karē?
External help is useless if the person involved lacks the necessary effort or ability.
-
જાણ્યું ઝેર ખવાય નહીં.
jāṇyuṁ jhēra khavāya nahīṁ.
No sensible person deliberately walks into a known danger or self-destructive situation.
-
જપ માલા છાપા તિલક, સરે ન એકું કામ;
japa mālā chāpā tilaka, sarē na ēkuṁ kāma;
Outward religious symbols and rituals are useless without a pure and sincere heart.
-
જપ તપ તીરથ જાતરા, જોગ યત્ન વ્રત ધ્યાન;
japa tapa tīratha jātarā, jōga yatna vrata dhyāna;
Rituals and spiritual practices are fruitless unless one has genuine devotion to God in their heart.
-
જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું
jara, jamīna nē jōruṁ, ē traṇa kajiyānā chōruṁ
Nearly every serious fight comes down to one of the three.
-
જર ફાતા તો મર્દ રોતા.
jara phātā tō marda rōtā.
The loss of wealth is a cause of great sorrow.
-
જર થોડા, સ્નેહ ઘણા, તું શું મારીશ પારધી.
jara thōḍā, snēha ghaṇā, tuṁ śuṁ mārīśa pāradhī.
A poor but affectionate household offers nothing for greedy exploiters to harm or plunder.
-
જર થોડા, સ્નેહ ઘણા, તું શું મારીશ પારધી. વણ માર્યા મુઆં.
jara thōḍā, snēha ghaṇā, tuṁ śuṁ mārīśa pāradhī. vaṇa māryā muāṁ.
People who are already overwhelmed by poverty and deep emotional bonds do not need external threats to ruin them; they are already vulnerable.
-
જરને વશ જગત છે.
jaranē vaśa jagata chē.
Money has immense power over human affairs.
-
જશ જનગરે છે.
jaśa janagarē chē.
Reputation is determined by public opinion.
-
જશને બદલે જોડા
jaśanē badalē jōḍā
Doing the work and collecting the blame for it.
-
જશને બદલે જુતિયાં.
jaśanē badalē jutiyāṁ.
Receiving insults, blame, or abuse instead of the gratitude and appreciation one deserves for doing a good deed.
-
“જસ્ટ” ને “ફેર” બોલે તેજ ખરા.
“jasṭa” nē “phēra” bōlē tēja kharā.
Integrity is defined by one's commitment to justice and fairness.
-
જાત જાતના દ્વેષી.
jāta jātanā dvēṣī.
People belonging to the same profession are often mutually jealous.
-
જાત જાતના ખાએ મેવે તે ઉપર પાણી ના પીઓ.
jāta jātanā khāē mēvē tē upara pāṇī nā pīō.
A traditional health warning regarding digestion.
-
જાત જાતના વેરી, તે જાત જાતને ખાય;
jāta jātanā vērī, tē jāta jātanē khāya;
Rivalry is most intense between those in the same field.
-
જાત ન પુછે સાધકી, પૂછ લીજીએ જ્ઞાન;
jāta na puchē sādhakī, pūcha lījīē jñāna;
One should value a person's knowledge and character rather than their social background or lineage.
-
જાત નહીં જગદીશકુ, તો હરિજનકુ કયા હોય;
jāta nahīṁ jagadīśaku, tō harijanaku kayā hōya;
Spiritual devotion transcends all social divisions, and true seekers of God should not be judged by their caste or lineage.
-
જાત વિના ભાત પડે નહીં.
jāta vinā bhāta paḍē nahīṁ.
A person's nature is determined by their lineage or upbringing.
-
જાત વિના ભાત પડે નહીં. ૧૨
jāta vinā bhāta paḍē nahīṁ. 12
Inherent lineage and character inevitably reveal themselves in a person's conduct.
-
જાતે કાફર, ને હાડે કાફર.
jātē kāphara, nē hāḍē kāphara.
Said of someone who is thoroughly wicked, untrustworthy, or unyielding in their bad nature.
-
જાતે પગ પર કુહાડો મારવો
jātē paga para kuhāḍō māravō
To do yourself the damage nobody else managed.
-
જવાબ દેનારા કરતાં સવાલ કરનારની અકલ પરખાય.
javāba dēnārā karatāṁ savāla karanāranī akala parakhāya.
The quality of a question reveals more about a person's intelligence than the answer.
-
જવાબ- જીધર દેખુ હુંઆ વોહીજ ધણી, વહાં મેં નીમાજ ભણી.
javāba- jīdhara dēkhu huṁā vōhīja dhaṇī, vahāṁ mēṁ nīmāja bhaṇī.
No direction is the holy one, because none of them is not.
-
જવાસા જેવું કાઈ અદેખું નહીં.
javāsā jēvuṁ kāī adēkhuṁ nahīṁ.
Said of a spiteful person who suffers and grows bitter whenever others prosper.
-
જવેરની કીમત જવેરીજ કરી શકે.
javēranī kīmata javērīja karī śakē.
Only an expert can truly appreciate the worth of something.
-
જવું છે તો ઠાલે હાથે, માલ કોઇ છાતીએ બાંધી લેઇ જતું નથી.
javuṁ chē tō ṭhālē hāthē, māla kōi chātīē bāṁdhī lēi jatuṁ nathī.
You cannot take your worldly possessions with you when you die.
-
જયા તે જવાના.
jayā tē javānā.
Death is the inevitable end for everyone.
-
જયા તે જવાના, રાજા હો કે રંક;
jayā tē javānā, rājā hō kē raṁka;
Death makes no distinction between the rich and the poor.
-
જાય તે જાવું સહી, કરે અમર નિજ નામ;
jāya tē jāvuṁ sahī, karē amara nija nāma;
Since death is inevitable, one should strive to perform deeds that leave a lasting legacy.
-
જાય તેનું કાળજું પણ ખસી જાય.
jāya tēnuṁ kāḷajuṁ paṇa khasī jāya.
Sustaining a major personal loss shatters a person's courage and peace of mind.
-
જાય ત્યારે નાહા, જઈશું ત્યારે નાહીશું;
jāya tyārē nāhā, jaīśuṁ tyārē nāhīśuṁ;
Carefree people live in the moment and refuse to worry about future needs until they arise.
-
જયસે જલમેં ખુદબુદે, પલમેં હોત વિનાશ;
jayasē jalamēṁ khudabudē, palamēṁ hōta vināśa;
Human life is extremely fragile and can vanish in an instant, just like a water bubble.
-
જયસી હોત હેતવ્યતા, ઐસી ઉપજત બુદ્ધ;
jayasī hōta hētavyatā, aisī upajata buddha;
A person's thoughts and actions are dictated by their fate.
-
જયસી નીત હરામ પર, તયસી હર પર હોય;
jayasī nīta harāma para, tayasī hara para hōya;
True spiritual liberation would be easily achieved if people directed the same passion toward God that they do toward worldly temptations.
-
જયસિંહ દેવે જાય, ધારનગર ઢોળાયા; કપરા તે કહેવાય, ખેંગાર તું ખેધા માં કર.
jayasiṁha dēvē jāya, dhāranagara ḍhōḷāyā; kaparā tē kahēvāya, khēṁgāra tuṁ khēdhā māṁ kara.
Offers consolation in times of great political upheaval or defeat, advising resilience against a powerful adversary.
-
જે બોલ નીકળે હોઠ બહાર તે જાય કોટ બહાર.
jē bōla nīkaḷē hōṭha bahāra tē jāya kōṭa bahāra.
Once a word is spoken, it cannot be taken back and spreads beyond your control.
-
જે બોલે તે બે ખાય
jē bōlē tē bē khāya
Ask, and you get the second helping the quiet one misses.
-
જે ચડે તે પડે
jē caḍē tē paḍē
Everyone who goes up comes down eventually.
-
જે ધન ખાયા સજ્જને, સો ધન ગયે મ જાણ;
jē dhana khāyā sajjanē, sō dhana gayē ma jāṇa;
Resources spent on supporting virtuous people or doing good deeds are never truly wasted.
-
જે દોસ્ત આપણા દુશમન સાથેથી મળતો રહે તેને દુ મન સરખો જાણવો.
jē dōsta āpaṇā duśamana sāthēthī maḷatō rahē tēnē du mana sarakhō jāṇavō.
Association with one's enemies is a sign of disloyalty.
-
જે ગધેડાથી મુલુકા લેવાય તો ઘોડાને કાણ પુછે?
jē gadhēḍāthī mulukā lēvāya tō ghōḍānē kāṇa puchē?
If a cheap or inferior substitute works, people will not bother with the expensive or superior option.
-
જે ગામ જવું હોય નહિ તેનો મારગ શા માટે પૂછવો?
jē gāma javuṁ hōya nahi tēnō māraga śā māṭē pūchavō?
Do not get involved in the details of something you have already decided against.
-
જે ગામ જવું નહીં તેનો માર્ગ શું પૂછવો ?
jē gāma javuṁ nahīṁ tēnō mārga śuṁ pūchavō ?
Do not concern yourself with matters that do not involve you.
-
જે ગયા મરી તેની ખબર ન આવી ફરી.
jē gayā marī tēnī khabara na āvī pharī.
Death is final and irreversible.
-
જે ગયા મરી તેની ખબર નહી આવી ફરી.
jē gayā marī tēnī khabara nahī āvī pharī.
Death is a finality from which no one returns to tell their story.
-
જે ગયા મરી તેની પળર ન આવી ફરી.
jē gayā marī tēnī paḷara na āvī pharī.
Death is final and irreversible.
-
જે ઘણું સારૂં તેબી નહીં ખામીથી નીરાલું.
jē ghaṇuṁ sārūṁ tēbī nahīṁ khāmīthī nīrāluṁ.
Nothing in this world is perfect.
-
જે ઘરમાં નિત્ય કજીઓ તે ઘરમાં સુખ નહી.
jē gharamāṁ nitya kajīō tē gharamāṁ sukha nahī.
Nothing else about the household matters if this is true of it.
-
જે ગુણવાન મનુષ્ય ગણાય, કુળમાં તે દીવા કહેવાય; હોય હજાર ગણું જર જોર, દીવા વિના અંધારું ઘોર.
jē guṇavāna manuṣya gaṇāya, kuḷamāṁ tē dīvā kahēvāya; hōya hajāra gaṇuṁ jara jōra, dīvā vinā aṁdhāruṁ ghōra.
A virtuous person is the true light of a family, regardless of how much money they have.
-
જે જાકા ગુન જાનતે, સૌ તાકા ગુણ લેત;
jē jākā guna jānatē, sau tākā guṇa lēta;
People seek out and value things that align with their own nature and understanding.
-
જે જન્મ્યું તે જાય
jē janmyuṁ tē jāya
Nothing that began is going to be exempt from ending.
-
જે જાતે ભલા તે કંકાસને સમજે બલા.
jē jātē bhalā tē kaṁkāsanē samajē balā.
Good-natured people avoid unnecessary arguments and strife.
-
જે જાય દરબાર તેના વેચાય ઘરબાર
jē jāya darabāra tēnā vēcāya gharabāra
Win or lose, the litigation takes the property.
-
જે જાય જાવે તે દાંતે સુનું ચાવે.
jē jāya jāvē tē dāṁtē sunuṁ cāvē.
Refers to someone who leaves or dies, perhaps implying they take their wealth with them or leave it behind.
-
જે જયું તે જવાનું.
jē jayuṁ tē javānuṁ.
Everything in life is transient.
-
જે જેના પરોણા તે તેના પરમેશ્વર.
jē jēnā parōṇā tē tēnā paramēśvara.
Guests should be treated with the highest level of respect.
-
જે જેવાં તેનાં તેવાં.
jē jēvāṁ tēnāṁ tēvāṁ.
Like father, like son; people inherit the traits of their family.
-
જે કૈપ્રી વસ્તુથી નીરાળા તે રોગથીખી નીરાળા.
jē kaiprī vastuthī nīrāḷā tē rōgathīkhī nīrāḷā.
Avoiding bad habits leads to better health.
-
જે કામ કરવામાં શરમ છે તે બોલવામાંયી શરમ છે.
jē kāma karavāmāṁ śarama chē tē bōlavāmāṁyī śarama chē.
If an action is wrong, talking about it is equally inappropriate.
-
જે કામ સાથે આપણને લાગે વળગે નહીં તે વીશે ખોદ કરવી નહીં.
jē kāma sāthē āpaṇanē lāgē vaḷagē nahīṁ tē vīśē khōda karavī nahīṁ.
Mind your own business.
-
જે કામથી ખુઢાપામાં પસતાવો થાય તે કામ જીવાનીમાં જાણી લેવું.
jē kāmathī khuḍhāpāmāṁ pasatāvō thāya tē kāma jīvānīmāṁ jāṇī lēvuṁ.
Learn to avoid mistakes early in life to prevent future regret.
-
જે કામથી માબાપ દુખી થાય તે કામ કરવું નહી.
jē kāmathī mābāpa dukhī thāya tē kāma karavuṁ nahī.
Respect and obedience to parents are paramount.
-
જે કામથી તું બીજાને ઠપકા આપે તે કામથી તું પે દુર રેહજે.
jē kāmathī tuṁ bījānē ṭhapakā āpē tē kāmathī tuṁ pē dura rēhajē.
Practice what you preach.
-
જે કરે બીગાડ તેનું ઘર થાય બરબાદ
jē karē bīgāḍa tēnuṁ ghara thāya barabāda
Those who harm others will eventually suffer the consequences themselves.
-
જે કરે તે ભોગવે.
jē karē tē bhōgavē.
One must reap the consequences of their own actions.
-
જે કાયદાથી ન અટકે તે જગનાં તાણાથી અટકે.
jē kāyadāthī na aṭakē tē jaganāṁ tāṇāthī aṭakē.
Social pressure often acts as a deterrent where the law fails.
-
જે ખાય રસાન તે જાય મસાન.
jē khāya rasāna tē jāya masāna.
Bad habits or poor choices lead to ruin or death.
-
જે ખાય તે તેનો સવાદ જાણે.
jē khāya tē tēnō savāda jāṇē.
Only the person who went through it can say what it was like.
-
જે કોદરે કાળ ઊતર્યા તે કોદરે મીણા ચઢ્યા.
jē kōdarē kāḷa ūtaryā tē kōdarē mīṇā caḍhyā.
Said when something that once saved a person in hard times is spurned or abused during prosperity.
-
જે કુટુંબના વડા તેને ચીંતા ઘણી.
jē kuṭuṁbanā vaḍā tēnē cīṁtā ghaṇī.
Leadership and responsibility come with inherent burdens.
-
જે માબાપને નમે તે પેટ ભરીને જમે.
jē mābāpanē namē tē pēṭa bharīnē jamē.
Respecting parents leads to prosperity and blessings.
-
જે મધામાં વાવે તલ, તો પૂર્વીમાં વાવે ભલ.
jē madhāmāṁ vāvē tala, tō pūrvīmāṁ vāvē bhala.
Proper timing of crop Sowing according to specific nakshatras determines agricultural success.
-
જે મહોંડે પાન ખાવું તેજ મહોંડે ખુરું બોલવું.
jē mahōṁḍē pāna khāvuṁ tēja mahōṁḍē khuruṁ bōlavuṁ.
Accepting a man's hospitality and reviling him with it still in your mouth.
-
જે મેં ઐસા જનતી, પ્રીત કિયે દુઃખ હોય; નગર ઢંઢેરા ફેરતી, પ્રીત ન કરીઆ કાય.
jē mēṁ aisā janatī, prīta kiyē duḥkha hōya; nagara ḍhaṁḍhērā phēratī, prīta na karīā kāya.
The pain of heartbreak is so devastating that one wishes they could warn the entire world against falling in love.
-
જે નમે તે સૌને ગમે
jē namē tē saunē gamē
A little humility buys more than being right does.
-
જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.
jē pāṇīē maga caḍē tē pāṇīē caḍāvavā.
Use the same methods that have proven successful for similar tasks.
-
જે પાવે અતિ ઉચ્ચ પદ, તાકા પતન નિદાન;
jē pāvē ati ucca pada, tākā patana nidāna;
Reminds that those who rise to the absolute peak of power or status must eventually experience a decline.
-
જે ફરે તે ચરે
jē pharē tē carē
Get out and go looking, and you will find something.
-
જે પોતાનો વાંક સમજે તેનો દાવાદાર કોઈ નહી.
jē pōtānō vāṁka samajē tēnō dāvādāra kōī nahī.
If you admit your mistakes, others have no grounds to attack you.
-
જે સાંભળે નહી તેને હીતની વાત કહેવી ફાકટ.
jē sāṁbhaḷē nahī tēnē hītanī vāta kahēvī phākaṭa.
Save it for someone who is listening.
-
જે સાંચે સોરઠ ઘડ્યો, ઘડીએ રાહા ખેંગાર; તે સાંચે ભાંગી ગયો, જાતા રહ્યો લુહાર.
jē sāṁcē sōraṭha ghaḍyō, ghaḍīē rāhā khēṁgāra; tē sāṁcē bhāṁgī gayō, jātā rahyō luhāra.
Lamentation over the death of an irreplaceable, great leader or the end of a golden era.
-
જે સૌનું થશે તે વહુનું થશે
jē saunuṁ thaśē tē vahunuṁ thaśē
Whatever is coming, we are all in it on the same terms.
-
જે શરમ છોડી તે ગમે તેમ વરતે.
jē śarama chōḍī tē gamē tēma varatē.
A person who has no regard for social norms or reputation will act without restraint.
-
જે સ્ત્રિ ગૃહરાજ પટુ, કહે પ્રિય બચન ઉદાર;
jē stri gr̥harāja paṭu, kahē priya bacana udāra;
A capable and affectionate wife is the source of all domestic joy and peace.
-
જે ટોળાના આગેવાન કહેવાતાએજ પરતંત્ર તે ટોળા ખરાબીનો અટકાવ કોણ કરે?
jē ṭōḷānā āgēvāna kahēvātāēja parataṁtra tē ṭōḷā kharābīnō aṭakāva kōṇa karē?
Leaders must be independent and strong to prevent the decline of their followers.
-
જે વખતમાં ખોદાની બંદગી કરવી તે વખતમાં મુવ રદન નહીં કરવું.
jē vakhatamāṁ khōdānī baṁdagī karavī tē vakhatamāṁ muva radana nahīṁ karavuṁ.
Focus on the task at hand, especially when it comes to spiritual duties.
-
જે વરસે આદ્રા, તો બારે માસ પાધરા.
jē varasē ādrā, tō bārē māsa pādharā.
Timely rain at the start of the monsoon ensures a prosperous year.
-
જે વરસે ચિત, તો પાડે ભીંત.
jē varasē cita, tō pāḍē bhīṁta.
Excessive rain during the Chitra constellation can be destructive.
-
જે વરસે હસ્ત, તો પાકે અઢારે વસ્ત.
jē varasē hasta, tō pākē aḍhārē vasta.
Late monsoon rain is essential for a diverse and successful harvest.
-
જે વરસે હાથીઓ તો મોતીથી પુરાએ સાથીઓ. (ચોક.)
jē varasē hāthīō tō mōtīthī purāē sāthīō. (cōka.)
null
-
જે વરસે મઘા, તો ધાનના થાય ઢગા.
jē varasē maghā, tō dhānanā thāya ḍhagā.
Rain during the Magha constellation guarantees a bountiful harvest.
-
જે વાર્યા ન વરે તે હાર્યા વરે
jē vāryā na varē tē hāryā varē
If you will not hear it, you will feel it.
-
જે વસ્તુનું કાલે કામ તે જરૂર વગર આજેજ વાપરતા ના.
jē vastunuṁ kālē kāma tē jarūra vagara ājēja vāparatā nā.
Practice frugality and foresight.
-
જેબ જાય ને એબ રહી જાય.
jēba jāya nē ēba rahī jāya.
A foolish bribe or failed scheme drains your money while permanently damaging your reputation.
-
જેડી મચ્છુ માણીએ, એડી વાંકાનેર;
jēḍī macchu māṇīē, ēḍī vāṁkānēra;
The character of a place or person is defined by the environment or the land they come from.
-
જેમ ખાંડે તેમ ફેતરાં છાંડે.
jēma khāṁḍē tēma phētarāṁ chāṁḍē.
Agitating a bad matter further only exposes more flaws and creates greater mess.
-
જેના દીઠા ન મુવા તેના માર્યા શું મરશે ?
jēnā dīṭhā na muvā tēnā māryā śuṁ maraśē ?
If someone has survived worse, they will not be intimidated by minor threats.
-
જેના દ્વાર તેની દીન.
jēnā dvāra tēnī dīna.
One's loyalty or faith is often dictated by those they serve or depend upon.
-
જેના ઘોડા તેના અસવાર.
jēnā ghōḍā tēnā asavāra.
The rightful owner or the person who holds the resources should be the one to control and enjoy them.
-
જેના ગુરૂ અંધા તેના ચેલા નીરંજન.
jēnā gurū aṁdhā tēnā cēlā nīraṁjana.
If the leader is ignorant, the followers are left to their own devices or are equally lost.
-
જેના હાથમાં ડોઈ તેનું સૌ કાઈ.
jēnā hāthamāṁ ḍōī tēnuṁ sau kāī.
People flock around and flatter whoever controls the distribution of resources.
-
જેના હાથમાં તેના મોંમા
jēnā hāthamāṁ tēnā mōṁmā
Possession settles the argument.
-
જેના જેવા ઢંગ તેના તેવા રંગ; ચંદને ઘાઈ માછલી, પણ છૂટી નહીં ગંધ.
jēnā jēvā ḍhaṁga tēnā tēvā raṁga; caṁdanē ghāī māchalī, paṇa chūṭī nahīṁ gaṁdha.
One's true nature and inherent flaws cannot be washed away or hidden by superficial improvements.
-
જેના જેવા ઢંગ તેના તેવા રંગ; ચંદને ઘોઈ માછલી, પણ છૂટી નહીં ગંધ.
jēnā jēvā ḍhaṁga tēnā tēvā raṁga; caṁdanē ghōī māchalī, paṇa chūṭī nahīṁ gaṁdha.
Deeply ingrained vices and bad character cannot be disguised by external polish.
-
જેના લગન હોય તેના જ ગીત ગવાય
jēnā lagana hōya tēnā ja gīta gavāya
The occasion belongs to one person and everybody else is attending it.
-
જેના મારીમાં નહીં મરે તેના દીઠાં શું મરે?
jēnā mārīmāṁ nahīṁ marē tēnā dīṭhāṁ śuṁ marē?
If direct action fails, mere presence or threats will not achieve the result.
-
જેના મ્હામાં માંસ તેના શો વિશ્વાસ?
jēnā mhāmāṁ māṁsa tēnā śō viśvāsa?
Never place faith in a corrupt person who is actively enjoying illicit spoils.
-
જેના મ્હોમાં માંસ તેના શો વિશ્વાસ?
jēnā mhōmāṁ māṁsa tēnā śō viśvāsa?
Said of a person who cannot be trusted because they are already compromised by greed or are naturally predatory.
-
જેનામાં ભંડોલ ભારી, તે હોય મક્કમ વીચારી.
jēnāmāṁ bhaṁḍōla bhārī, tē hōya makkama vīcārī.
Security is what makes a man's judgement calm.
-
જેનાં છોકરાં હંમેશ પરદેશ તેનાં માબાપ વાંહજીઆં જે જે આપણને ચાહે તેની ચાકરી કરવી, જે નહી ચાહે તે નામ લેવુ નહી.
jēnāṁ chōkarāṁ haṁmēśa paradēśa tēnāṁ mābāpa vāṁhajīāṁ jē jē āpaṇanē cāhē tēnī cākarī karavī, jē nahī cāhē tē nāma lēvu nahī.
Prioritize relationships with those who value you.
-
જેનાં કામ તે તેથી થાય, બીજા કરે તે ખતા ખાય.
jēnāṁ kāma tē tēthī thāya, bījā karē tē khatā khāya.
One should stick to their own area of expertise.
-
જેનાં કોઇ વડીલ આગળ મશાલ ચાલેલી, તેની સાત ઢીના માણસોનાં મગજમાં તેની ધુંધ રહે.
jēnāṁ kōi vaḍīla āgaḷa maśāla cālēlī, tēnī sāta ḍhīnā māṇasōnāṁ magajamāṁ tēnī dhuṁdha rahē.
The pride or influence of ancestors lingers in the minds of their descendants for a long time.
-
જેનાં નાંખ્યાં નાણાં, તેનાં શાં આણાં ને પરીયાણાં?
jēnāṁ nāṁkhyāṁ nāṇāṁ, tēnāṁ śāṁ āṇāṁ nē parīyāṇāṁ?
Losing one's fortune causes all social respect, standing, and etiquette to vanish.
-
જેને બેટી, તેની ગરદન હેઠી.
jēnē bēṭī, tēnī garadana hēṭhī.
Parenting a daughter traditionally obliges parents to maintain humility before society.
-
જેને ગાડે બેસીએ તેનાં ગીત ગાઇએ.
jēnē gāḍē bēsīē tēnāṁ gīta gāiē.
People tend to support and praise those who provide for them.
-
જેને ગાડે બેસીએ તેનાં ગીત ગાઈએ.
jēnē gāḍē bēsīē tēnāṁ gīta gāīē.
Loyalty and praise are owed to the person who supports or employs you.
-
જેને ઘણું કામ તેને ઘણી પુરસદ.
jēnē ghaṇuṁ kāma tēnē ghaṇī purasada.
Busy people are often the most efficient at managing their time to find leisure.