બેઠક Bethak

જે ગામ જવું નહીં તેનો માર્ગ શું પૂછવો ?

jē gāma javuṁ nahīṁ tēnō mārga śuṁ pūchavō ?

Literally
Why ask the way to a village one is not going to?
What it means
Do not concern yourself with matters that do not involve you.

Also said as

  • જે ઘેર જવું નહીં તેનું નામ લેવું નહીં.
  • જે કામ કરવું નહીં તેની કથા કરવી નહીં.
  • જે દિશાએ જવું નહીં તે દિશા સામું જોવું નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ