બેઠક Bethak

જે ગયા મરી તેની પળર ન આવી ફરી.

jē gayā marī tēnī paḷara na āvī pharī.

Literally
Whoever died, their news never came back.
What it means
Death is final and irreversible.
The English proverb Shah set beside it
Death day is Dooms day.

Also said as

  • જે ગયા મરી તેની ખબર ન આવી ફરી.
  • જીવતાની માયા છે.
  • મુવા પાછળ કાંઈ મરાય છે?
  • જીવતાની જંજળ છે.
  • મુવાનું સગુંવહાલું મટી ગયું.
  • જીવતાના સહુ સગા, મુવા એટલે તાંતો તુટ્યો.
  • કહેત કબીરા સુના મેરે ભૈયા, આપ મુવે પિછે દુખ ગઈ દુનીયાં.
  • સાંઈ ગયા, સાથે સાંઈની શરમ પણ ગઈ.
  • મરનારનો મોહ દહાડા સુધી.
  • મુવા પછી સર્વ શૂન્ય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ