બેઠક Bethak

જમીન, જોરૂ ને જર, એ ત્રણ કજીઆનાં ઘર.

jamīna, jōrū nē jara, ē traṇa kajīānāṁ ghara.

Literally
Land, woman, and wealth, these three are the houses of quarrels.
What it means
Most conflicts arise from disputes over property, relationships, or money.

Also said as

  • શીંગ, ડાડી ને પોપટા, એ ત્રણ જાતનાં અનાજ.
  • પુંક, માર ને ધસરકા, એ ત્રણ જાતનાં વાછંત્ર.
  • ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, એ ત્રણ જગતના ખેલ.
  • થાનર એટલાંને કાન, મીંડાં તેને ઇંડાં.
  • ઘા, વા ને ધસરકા એ ત્રણ જાતનાં વાજં.
  • ફરતું, ચરતું ને તરતું, એ ત્રણ પ્રકારનાં વાહન.
  • ધાર, અણી ને ધુબાકા, એ ત્રણ પ્રકારનાં હથિયાર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ