- Literally
- Without the caste, the pattern does not fall.
- What it means
- A person's nature is determined by their lineage or upbringing.
Also said as
- (કુળ અથવા તુખમ પ્રમાણે ગુણ વિષે.)
- જાત વગર ભાત પડે નહીં.
- ખાનદાન વગર ખેરખાહી નહીં.
- ભીંત વગર ભાર ઝીલે નહીં.
- જાત ઉપર ભાત, ને કામળ પર ખીલાં.
- જાત કાંઈ છાની રહેતી નથી.
- બે છીપનું મોતી તે જાતવાન.
- ધન ઝરવે વાણીઓ, ખાણ ઝરવે ભેંસ.
- વિપત્તિમાં જાતની કસોટી થાય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.