બેઠક Bethak

જાત જાતના દ્વેષી.

jāta jātanā dvēṣī.

Literally
Enemies of one's own kind.
What it means
People belonging to the same profession are often mutually jealous.

Also said as

  • વૈદ વૈદનો વેરી.
  • જાત જાતનું ખોદ.
  • બિલ્લાં, બ્રાહ્મણ ને કુતરાં, એ ત્રણે અનુરાગ,
  • તેમને પાડાખાર પક્ષ્યા છે.
  • કુતરા કાશી જઈ આવ્યા, તે ઘેર આવીને ગામેગામ નાતીલાનું દુઃખ ગાયું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ