- Literally
- Those who have gone are to go.
- What it means
- Death is the inevitable end for everyone.
Also said as
- (મરણ વિષે.)
- જયા તે જવાના.
- કાયા કાચો કુંભ.
- નામ તેનો નાશ.
- ઊગ્યા તે આથમવાના.
- કાળ સૌને શિર છે.
- કાયા માયા કુડી.
- કાળ કાઈથી જીતાયો નથી.
- મરણ ને મોંધુ કાઈના હાથમાં નથી.
- મરણ સૌને માથે છે.
- કાળે સૌના ક્ષય.
- મોતને વાયદો નહીં.
- કુટીની કુટી નહીં.
- મરણ કોઈને મૂકે નહીં.
- એક વાર મરવું મરવું ને મરવું એ ખરૂં છે.
- લોઢાની કાદીમાં ઘાલે તો પણ મરણ મૂકે નહીં.
- મરતાં માટીને બાપ કહે તો પણ જીવે નહીં.
- મરતી બાયડીને મા કહે તો પણ ઉઠે નહીં.
- નવાણું ઓસડ, સૌમું ઓસડ નહીં.
- કાઠીમાં ઘાલ્યાં જીવે નહીં.
- શરીર ચાલે ત્યાં સુધી વહાણુ, નહીં તો પથ્થર ને પહાણુ.
- કાયા પાણીના પરપોટા ફૂટતાં વાર નહીં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.