બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
598 sayings starting with જ · page 2 of 3
-
જેને ઘરમાં સુખ નહી તેને બહારનું સુખ નકામું.
jēnē gharamāṁ sukha nahī tēnē bahāranuṁ sukha nakāmuṁ.
Domestic peace is the foundation of all happiness.
-
જેને ઘેર કાળી (ભેંસ) તેને નિત્ય દિવાળી.
jēnē ghēra kāḷī (bhēṁsa) tēnē nitya divāḷī.
Possessing a reliable source of livelihood or wealth brings constant celebration and prosperity.
-
જેને હોય ઘરની ખટપટ તેને રહે ચટપટ.
jēnē hōya gharanī khaṭapaṭa tēnē rahē caṭapaṭa.
Domestic strife follows a man out of the house.
-
જેણે જગમાં રાખ્યાં નામ, વિસાર્યા વિસરે નહીં; તેનાં સ્વર્ગે ઠામ, સાચું સોરઠીઆ ભણે.
jēṇē jagamāṁ rākhyāṁ nāma, visāryā visarē nahīṁ; tēnāṁ svargē ṭhāma, sācuṁ sōraṭhīā bhaṇē.
People who perform noble deeds and leave an unforgettable legacy on earth are assured a place of honor in heaven.
-
જેણે ખેહી લાજ તેને નાનું સરખું રાજ.
jēṇē khēhī lāja tēnē nānuṁ sarakhuṁ rāja.
Shamelessness is its own kind of freedom, and the saying is not admiring it.
-
જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે
jēnē kōī na pahōṁcē tēnē pēṭa pahōṁcē
Hunger brings down whoever nothing else could.
-
જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ
jēṇē mūkī lāja ēnuṁ nānuṁ sarakhuṁ rāja
Once a person stops caring how it looks, nothing constrains them.
-
જેણે ન ખાધું ગળ્યું તેનું જીવતર બળ્યું.
jēṇē na khādhuṁ gaḷyuṁ tēnuṁ jīvatara baḷyuṁ.
Failing to enjoy life's simple pleasures leaves a person's existence hollow.
-
જેને નહી ખોદાનો દર, નહી પંચની લાજ, તેને છેડવ ખોય લાજ.
jēnē nahī khōdānō dara, nahī paṁcanī lāja, tēnē chēḍava khōya lāja.
A person who lacks both spiritual and social accountability will eventually lose their honor.
-
જેને નહીં લાજ તેને અર્ધું રાજ.
jēnē nahīṁ lāja tēnē ardhuṁ rāja.
Shameless people often get ahead in life because they are not held back by social norms.
-
જેને પેટે કન્યા તેને પરમેશ્વરે દંડ્યા.
jēnē pēṭē kanyā tēnē paramēśvarē daṁḍyā.
In traditional society, having a daughter was often viewed as a financial or social burden.
-
જેણે પ્રાણીને જન્મતાં, પેહેલું પ્રગટ્યું દૂધ;
jēṇē prāṇīnē janmatāṁ, pēhēluṁ pragaṭyuṁ dūdha;
Only an ignorant person fails to recognize the providence of the Creator who arranges for a newborn's sustenance beforehand.
-
જેણે રાખી લાજ(શરમ) તેનું બગડ્યું કાજ.
jēṇē rākhī lāja(śarama) tēnuṁ bagaḍyuṁ kāja.
Excessive modesty or hesitation can lead to failure.
-
જેને રાખું બગલમાં, તેજ વેરી હોય; ચંદન રૂએ સાસે ભર્યો, મારૂં સગું ન હોય.
jēnē rākhuṁ bagalamāṁ, tēja vērī hōya; caṁdana rūē sāsē bharyō, mārūṁ saguṁ na hōya.
Those whom we protect and keep closest to us are often the ones who betray us.
-
જેને રામ રાખે તેને કોણ ચાખે
jēnē rāma rākhē tēnē kōṇa cākhē
If it is not to happen to him, nothing anybody does will make it happen.
-
જેણે રસ્તે ચડાવ્યા તેનો ખરો પાડ.
jēṇē rastē caḍāvyā tēnō kharō pāḍa.
Always acknowledge the person who guided you to your success.
-
જેને ઋણ નહીં તે રાજા.
jēnē r̥ṇa nahīṁ tē rājā.
Financial freedom is the greatest form of independence.
-
જેને સંતોષ છે તેને સુખ છે.
jēnē saṁtōṣa chē tēnē sukha chē.
Satisfaction with what one has is the source of true happiness.
-
જેને ત્યાં નાલાએક ફરજંદો અને કલાંટ ઓરત હોય તે છતી દોલતે કંગાળ જેવો છે.
jēnē tyāṁ nālāēka pharajaṁdō anē kalāṁṭa ōrata hōya tē chatī dōlatē kaṁgāḷa jēvō chē.
Family discord can make a wealthy person feel miserable.
-
જેની આંખમે ઝેર તેપર ખોદાનો કેહર.
jēnī āṁkhamē jhēra tēpara khōdānō kēhara.
Those who harbor malice or envy will face divine judgment.
-
જેની દાઢી લાંબી તે મૂર્ખ હોય.
jēnī dāḍhī lāṁbī tē mūrkha hōya.
A long beard does not make a man wise, and is often a sign of a fool.
-
જેની જીંદગી બીજાથી ચાલે તેને જીવેઆ કરતાં મોત ભલું.
jēnī jīṁdagī bījāthī cālē tēnē jīvēā karatāṁ mōta bhaluṁ.
Self-reliance is essential for a dignified life.
-
જેની જોઇએ જોડ, જોતાં તે જડે નહીં; કાંઈક ખાપણ ખોડ, સાચું સોરઠીઆ ભણે.
jēnī jōiē jōḍa, jōtāṁ tē jaḍē nahīṁ; kāṁīka khāpaṇa khōḍa, sācuṁ sōraṭhīā bhaṇē.
Nothing in this world is absolutely perfect, and every person or thing has some flaw.
-
જેની કમબખતી હોય તે કજીઆ લડી જોય.
jēnī kamabakhatī hōya tē kajīā laḍī jōya.
People who are destined for misfortune often invite trouble.
-
જેની લાઠી તેની ભેંસ
jēnī lāṭhī tēnī bhēṁsa
Possession follows force, whatever the right of it.
-
જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ બહુ
jēnī rūpāḷī vahu tēnā bhāībaṁdha bahu
The visitors are not coming for him.
-
જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં
jēnō āgēvāna āṁdhaḷō tēnuṁ kaṭaka kūvāmāṁ
The whole company goes wherever the man in front cannot see.
-
જેનો આંહી ખપ તેનો ત્યાં ખપ.
jēnō āṁhī khapa tēnō tyāṁ khapa.
A person who is valued in one place will be valued elsewhere.
-
જેનો આણુ આંધળો તેનું કટક કુવામાં.
jēnō āṇu āṁdhaḷō tēnuṁ kaṭaka kuvāmāṁ.
A group led by an incompetent leader will meet with disaster.
-
જેનો દહાડો પાધરો તેનો વેરી આંધલો.
jēnō dahāḍō pādharō tēnō vērī āṁdhalō.
While fortune holds, even those against you cannot see their opening.
-
જેનો હાથ ધરે તેને પાર ઉતારે.
jēnō hātha dharē tēnē pāra utārē.
A mentor or guide helps one succeed.
-
જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
jēnō rājā vēpārī tēnī prajā bhikhārī
A ruler out for profit leaves his subjects with nothing.
-
જેનું દુધ ધાવે તેની રીતભાતની અસર તે બચાંઓ નીપજે.
jēnuṁ dudha dhāvē tēnī rītabhātanī asara tē bacāṁō nīpajē.
Upbringing gets into them before anything is taught.
-
જેનું જોર અશરાપ તેનું ઘર આબાદ.
jēnuṁ jōra aśarāpa tēnuṁ ghara ābāda.
Using one's power for good leads to a stable and prosperous life.
-
જેનું જોર ગયું તેનું સુખ ગયું.
jēnuṁ jōra gayuṁ tēnuṁ sukha gayuṁ.
Physical or social power is often equated with the ability to enjoy life.
-
જેનું કામ તે તેથીજ થાય, બીજો કરે તે ગોતાં ખાય.
jēnuṁ kāma tē tēthīja thāya, bījō karē tē gōtāṁ khāya.
Nobody else can do the thing you are placed to do.
-
જેનું ખાઈએ તેનું ગાઈએ.
jēnuṁ khāīē tēnuṁ gāīē.
Loyalty and praise are owed to the person who provides one's sustenance.
-
જેનું ખાય તેનું ખોદે
jēnuṁ khāya tēnuṁ khōdē
Undermining the one who is keeping him.
-
જેનું નામ તેનો નાશ
jēnuṁ nāma tēnō nāśa
Anything that exists is going to stop existing.
-
જેઓ ભકતી કરે તેઓ સઘળાજ પરહેજગાર નહી.
jēō bhakatī karē tēō saghaḷāja parahējagāra nahī.
Religious outward appearance does not guarantee moral character.
-
જેઓ ઘરનાં ને કુટુંબના અને ટોળાના આગેવાનો કહેવાય તેઓએ પોતાની કરણી ઘણી નેક રાખવી જોઈએ.
jēō gharanāṁ nē kuṭuṁbanā anē ṭōḷānā āgēvānō kahēvāya tēōē pōtānī karaṇī ghaṇī nēka rākhavī jōīē.
Leaders have a higher moral obligation to set a good example.
-
જેઓ કંઈ કરતા નથી તેઓ ભુસ કરતા નથી.
jēō kaṁī karatā nathī tēō bhusa karatā nathī.
Action inevitably carries the risk of error.
-
જેઓ કશી ચીજ ઉપર દીલ બાંધે નહી તેઓ પસતાએબ નહી.
jēō kaśī cīja upara dīla bāṁdhē nahī tēō pasatāēba nahī.
Detachment from material possessions prevents emotional suffering.
-
જેઓ ઉપર કુતરાં ભસે તેઓ સઘળાજ ચોર નહી.
jēō upara kutarāṁ bhasē tēō saghaḷāja cōra nahī.
Do not judge someone's character based on the accusations or suspicions of others.
-
જેસા તેરા લેના દેના, વયસા મેરા ગાના બજના.
jēsā tērā lēnā dēnā, vayasā mērā gānā bajanā.
The quality of service or labor provided depends entirely on the payment received.
-
જેસલ હટે જવભર ને તોરલ હટે તલભર
jēsala haṭē javabhara nē tōrala haṭē talabhara
Both sides conceding the smallest possible amount and calling it a settlement.
-
જેસેકુ તેસા મિલા, મિલા અમનકુ નાઇ;
jēsēku tēsā milā, milā amanaku nāi;
People find their own kind.
-
જેસેકુ તેસે મીલે, તેસેકુ મીલે તાબ, એ તીનેકી જેરી મીલાઇ.
jēsēku tēsē mīlē, tēsēku mīlē tāba, ē tīnēkī jērī mīlāi.
null
-
જેટલા મોં તેટલી વાતો
jēṭalā mōṁ tēṭalī vātō
Every person who tells it has a different story.
-
જેટલા સાંધા એટલા વાંધા
jēṭalā sāṁdhā ēṭalā vāṁdhā
The more pieces a thing is made of, the more places it can go wrong.
-
જેટલો બહાર છે તેથી વધુ ભોંયમાં છે
jēṭalō bahāra chē tēthī vadhu bhōṁyamāṁ chē
Whatever you are looking at, most of it is not visible.
-
જેટલો ગોલ નાખશો તેટલું ગલ્યું થશે.
jēṭalō gōla nākhaśō tēṭaluṁ galyuṁ thaśē.
You get out in proportion to what you put in.
-
જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું લાગે
jēṭalō gōḷa nākhō tēṭaluṁ gaḷyuṁ lāgē
You get out exactly as much as you were willing to put in.
-
જેઠ આકરે બારે મેળા.
jēṭha ākarē bārē mēḷā.
The heat of Jeth is a precursor to the monsoon season.
-
જેથી લાગ્યો જીવ, તેથી તન તારવીએ નહીં;
jēthī lāgyō jīva, tēthī tana tāravīē nahīṁ;
One should be willing to sacrifice one's physical life and safety for the sake of the beloved.
-
જેવા બીબીના ગુસ્સા તેવા મીઆંના ઠોસા.
jēvā bībīnā gussā tēvā mīāṁnā ṭhōsā.
A ill-tempered partner provokes harsh and violent reactions in return.
-
જેવા દેશ તેવા વેષ.
jēvā dēśa tēvā vēṣa.
One should adapt to the customs of the place they are in.
-
જેવા દોષ, તેવા રૌષ.
jēvā dōṣa, tēvā rauṣa.
The severity of punishment or anger directly matches the gravity of the misdeed.
-
જેવા જાલીઆ જોગી તેવી મકવાણી માલી.
jēvā jālīā jōgī tēvī makavāṇī mālī.
People of similar nature are drawn to each other.
-
જેવા જલીએ જોગી તેવી મકવાણી માલી.
jēvā jalīē jōgī tēvī makavāṇī mālī.
Two poorly matched or equally flawed people come together as suitable partners.
-
જેવા ખીબીના ગુસ્સા તેવા મીઆંના ઠાંસા.
jēvā khībīnā gussā tēvā mīāṁnā ṭhāṁsā.
Said when two people in a conflict or relationship match each other in bad temper and harsh reactions.
-
જેવા માએ જણે તેવા.
jēvā māē jaṇē tēvā.
One's nature is innate.
-
જેવા માએ જણો તેવા.
jēvā māē jaṇō tēvā.
Descriptive of someone remaining in a completely raw, unrefined, or primitive state.
-
જેવા પોતે હોય તેવા બીજાને ગણે.
jēvā pōtē hōya tēvā bījānē gaṇē.
Suspicion and trust both say more about the one holding them.
-
જેવા સાથે તેવા
jēvā sāthē tēvā
Meet people on exactly the terms they brought.
-
જેવા તોએ ચુડલા, ધરડા તોએ તુષાર;
jēvā tōē cuḍalā, dharaḍā tōē tuṣāra;
Certain objects or relationships retain their fundamental value and utility regardless of their age or quality.
-
જેવાં તમારા બચ્ચાં છોકરાં તેવાંજ સઉનાને જાણવાં.
jēvāṁ tamārā baccāṁ chōkarāṁ tēvāṁja saunānē jāṇavāṁ.
Treat other people's children with the same empathy you would want for your own.
-
જેવાને તેવા પેઆરા.
jēvānē tēvā pēārā.
People prefer the company of those who are similar to themselves.
-
જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
jēvī draṣṭi tēvī sr̥ṣṭi
What is out there is largely a report on what you brought to it.
-
જેવી દૃષ્ટી તેવી શૃષ્ટી.
jēvī dr̥ṣṭī tēvī śr̥ṣṭī.
What is out there is largely a report on what you brought to it.
-
જેવી સંમત તેવી અસર.
jēvī saṁmata tēvī asara.
You are influenced by the people you associate with.
-
જેવી સોબત તેવી અસર
jēvī sōbata tēvī asara
You end up marked by whoever you spend your time with.
-
જેવો દેશ તેવો વેશ.
jēvō dēśa tēvō vēśa.
Take on the manner of wherever you have arrived.
-
જેવો ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર
jēvō gōḷa vinānō kaṁsāra ēvō mā vinānō saṁsāra
Everything still there and none of it tasting of anything.
-
જેવો સંગ તેવો રંગ.
jēvō saṁga tēvō raṁga.
You take the shade of whoever you stand next to.
-
જેવું દરદીને ભાખ્યું તેવું વૈદે ફરમાવ્યું.
jēvuṁ daradīnē bhākhyuṁ tēvuṁ vaidē pharamāvyuṁ.
Advice shaped to what the person wanted to hear.
-
જેવું હોય તેવું કહેવાય.
jēvuṁ hōya tēvuṁ kahēvāya.
You cannot argue a reputation away from the facts.
-
જેવું કામ તેવા દામ
jēvuṁ kāma tēvā dāma
The pay follows the quality of what was done.
-
જેવું માણસ તેવી વાત.
jēvuṁ māṇasa tēvī vāta.
A person's speech reflects their character.
-
જેવું નમવું તેવું જમવું.
jēvuṁ namavuṁ tēvuṁ jamavuṁ.
Showing humility and respect to others ensures that one is well-treated and provided for.
-
જેવું વાવો તેવુ લણો.
jēvuṁ vāvō tēvu laṇō.
The harvest is the one you planted.
-
જી, ભણીએ ભલાંતે, નગુણાને પણ જી;
jī, bhaṇīē bhalāṁtē, naguṇānē paṇa jī;
One should treat everyone with politeness and respect, as even ungrateful people serve to highlight the value of the virtuous.
-
જીઆનું મુલ હસી ને રોગનું મુલ ખંસી.
jīānuṁ mula hasī nē rōganuṁ mula khaṁsī.
Each condition announces itself by its own small sound.
-
જીભ આપવી
jībha āpavī
To give your word on it.
-
જીભ આપી છે.
jībha āpī chē.
One has given their word or made a solemn promise that must be kept.
-
જીભ કચરવી
jībha kacaravī
To bite back the thing you were about to say.
-
જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે
jībhamāṁ hāḍakuṁ na hōya, tē āma paṇa vaḷē anē tēma paṇa vaḷē
People will say whatever the moment calls for and the opposite tomorrow.
-
જીભને વારજે, નીકર જીભ દાંત પડાવશે.
jībhanē vārajē, nīkara jībha dāṁta paḍāvaśē.
Careless speech leads to physical or social consequences.
-
જીભે લાપસી પીરસવી તો મોળી શું કામ પીરસવી?
jībhē lāpasī pīrasavī tō mōḷī śuṁ kāma pīrasavī?
Kind words cost you nothing — so do not be stingy with them.
-
જીગારમાં હારેલા અને પોતાની મોરાદમાં નીશફળ થયલાને તુરત છેડવો નહી.
jīgāramāṁ hārēlā anē pōtānī mōrādamāṁ nīśaphaḷa thayalānē turata chēḍavō nahī.
Be sensitive to those who are already suffering from failure or loss.
-
જીજી કરતાં જીવે નહીં, ને મગ મર કરતાં મરે નહીં.
jījī karatāṁ jīvē nahīṁ, nē maga mara karatāṁ marē nahīṁ.
Describes someone who is stubborn or difficult to manage.
-
જીંદગી ધન દોલતથી નહી પણ અન્ન પાણીથીજ નીભે.
jīṁdagī dhana dōlatathī nahī paṇa anna pāṇīthīja nībhē.
Basic necessities are more important for survival than accumulated wealth.
-
જીંદગી, જર, ને જોબન, એના ઇતબારના ભરોસા ના ક
jīṁdagī, jara, nē jōbana, ēnā itabāranā bharōsā nā ka
These three things are fleeting and cannot be relied upon to last.
-
જીની આંખે નવું કૌતુક જોવું.
jīnī āṁkhē navuṁ kautuka jōvuṁ.
Observing unusual events with sharp curiosity and close scrutiny.
-
જીનું ઠંકાય ને નવું ઉપર આવે.
jīnuṁ ṭhaṁkāya nē navuṁ upara āvē.
Change is inevitable; the new replaces the old.
-
જીસે રામકા ડર નહીં, નહીં પંચકી લાજ; ઉસે છેડ ક્યા કીજીએ, ચુપ ભલી મહારાજ.
jīsē rāmakā ḍara nahīṁ, nahīṁ paṁcakī lāja; usē chēḍa kyā kījīē, cupa bhalī mahārāja.
It is best to remain silent and avoid confronting a shameless person who fears neither divine nor social authority.
-
જીતા જોગી.
jītā jōgī.
Said of someone who has completely mastered their desires and remains unaffected by worldly temptations while still alive.
-
જીતનાં વધામણાં.
jītanāṁ vadhāmaṇāṁ.
Used to offer hearty greetings and praise upon achieving success or overcoming an obstacle.
-
જિતેન્દ્રિય સરદાર હે, જીસકા જુગ પરરાજ;
jitēndriya saradāra hē, jīsakā juga pararāja;
Self-control and mastery over one's desires is the ultimate form of power and leadership.
-
જીવ છોડે પણ જમ ના છોડે.
jīva chōḍē paṇa jama nā chōḍē.
Relentless trouble or severe creditors will not release a person until the bitter end.
-
જીવ ઝાલ્યો રહેતો નથી
jīva jhālyō rahētō nathī
Unable to contain yourself a moment longer.
-
જીવજો શુરા મરદ કે તે જાનથી નહી ડરે રણમાં.
jīvajō śurā marada kē tē jānathī nahī ḍarē raṇamāṁ.
Live courageously and face challenges without fear.
-
જીવન જોબન રાજ ધન, અવિચળ રહે ન કાય;
jīvana jōbana rāja dhana, avicaḷa rahē na kāya;
Worldly possessions and youth are fleeting, and only the time spent in good company is truly valuable.
-
જીવાન વહુ ને ખુઠ્ઠો લાડો, એનો રોજ ઉઠીને ભવાડો.
jīvāna vahu nē khuṭhṭhō lāḍō, ēnō rōja uṭhīnē bhavāḍō.
A marriage with a large age gap is prone to social gossip and domestic unhappiness.
-
જીવાનાં ઘર ગોંદરે, ને ઊધઈનાં ઘર ખેતર.
jīvānāṁ ghara gōṁdarē, nē ūdhaīnāṁ ghara khētara.
Every creature, no matter how small or destructive, has its own natural habitat where it thrives.
-
જીવને સુખ તો જહાનને સુખ.
jīvanē sukha tō jahānanē sukha.
Personal well-being and peace of mind make the entire world seem pleasant and happy.
-
જીવાની જવાથી પરિતપ.
jīvānī javāthī paritapa.
The loss of youth brings the loss of beauty and the vitality of life.
-
જીવાની ને દેવાની.
jīvānī nē dēvānī.
Life is about both existing and being generous.
-
જીવાની વિષે.
jīvānī viṣē.
Youth is a fleeting and impulsive phase of life.
-
જીવાનીમાં જે ધરમી બને તેજ ખરા ધરમી, ખુઢાપામાં સર્વે ધરમી થવા માંગે.
jīvānīmāṁ jē dharamī banē tēja kharā dharamī, khuḍhāpāmāṁ sarvē dharamī thavā māṁgē.
True piety is demonstrated when one has the strength to sin but chooses not to.
-
જીવાનીની જેહમતથી ખુઢાપામાં સુખ મળે.
jīvānīnī jēhamatathī khuḍhāpāmāṁ sukha maḷē.
Hard work in one's youth ensures a comfortable retirement.
-
જીવાનીનું રજ્યું ને રાતનું દળ્યું.
jīvānīnuṁ rajyuṁ nē rātanuṁ daḷyuṁ.
Doing work out of season or when time has passed brings no real benefit.
-
જીવાનીનું રળ્યું ને રાતનું દળ્યું.
jīvānīnuṁ raḷyuṁ nē rātanuṁ daḷyuṁ.
Effort made after the appropriate time has passed is useless.
-
જીવતા જગતિયું કરવું
jīvatā jagatiyuṁ karavuṁ
Doing a thing so far ahead of time that it becomes absurd.
-
જીવતાં જીવત ન જોયું, મુઆ પછી છાજીઆના શેર,
jīvatāṁ jīvata na jōyuṁ, muā pachī chājīānā śēra,
Neglecting a person while they are alive, only to make a grand, hypocritical show of grief and mourning after they die.
-
જીવતાં જીવત ન જોયું, મુઆ પછી છાણાનો શોર.
jīvatāṁ jīvata na jōyuṁ, muā pachī chāṇānō śōra.
Showing grand post-mortem respect while neglecting a person entirely during their lifetime.
-
જીવતાંને સઘળું મળે તેમ જંજાળખી ભોગવે.
jīvatāṁnē saghaḷuṁ maḷē tēma jaṁjāḷakhī bhōgavē.
Being alive comes with both opportunities and burdens.
-
જીવતી ઘોડી નહીં ઓળવાય.
jīvatī ghōḍī nahīṁ ōḷavāya.
An active, capable person cannot be easily bypassed or taken advantage of while alive.
-
જીવતી માંખ ન ગળાય.
jīvatī māṁkha na gaḷāya.
One cannot knowingly accept an obvious falsehood or stomach a repulsive injustice.
-
જીવતો નર ભદ્રા પામે
jīvatō nara bhadrā pāmē
Survive it and you will see the better days on the other side.
-
જીવવું થોડું ને જંજાળ ઝાઝી
jīvavuṁ thōḍuṁ nē jaṁjāḷa jhājhī
Short years and an unreasonable quantity of obligations to spend them on.
-
જીવે મારે ભાઈ, તો ઠાર ઠાર ભોજાઈ.
jīvē mārē bhāī, tō ṭhāra ṭhāra bhōjāī.
As long as the primary protector or source of support is alive, one can easily find shelter and hospitality anywhere.
-
જીવો અને જીવવા દો
jīvō anē jīvavā dō
Take your share and leave other people to theirs.
-
જીવો જીગરના સાથી, કે તે કડવું મોંહપર કહે.
jīvō jīgaranā sāthī, kē tē kaḍavuṁ mōṁhapara kahē.
A true friend is one who is honest with you, even when it is unpleasant.
-
જીવ્યા કરતાં જોયું ભલું
jīvyā karatāṁ jōyuṁ bhaluṁ
A long life counts for less than a life with something in it.
-
જ્ઞાન, ગરીબી, હરિભજન, કોમલ વચન અદોષ;
jñāna, garībī, haribhajana, kōmala vacana adōṣa;
One must never abandon the essential virtues of wisdom, humility, devotion, kind speech, forgiveness, good character, and contentment.
-
જો દેખી છાતી ઠરે, સો લાણનમેં એક
jō dēkhī chātī ṭharē, sō lāṇanamēṁ ēka
A truly comforting and genuine friend is extremely rare to find.
-
જો ગધેડે મુલક લેવાય, તો ઘોડાના ભાવ કાઈ પૂછત નહીં.
jō gadhēḍē mulaka lēvāya, tō ghōḍānā bhāva kāī pūchata nahīṁ.
Said when someone expects cheap, inferior, or incompetent means to achieve results that require high skill and quality.
-
જો ગધેડે મુલક લેવાય, તો ઘોડાનો ભાવ કાઈ પૂછત નહીં.
jō gadhēḍē mulaka lēvāya, tō ghōḍānō bhāva kāī pūchata nahīṁ.
Incompetent tools and foolish people cannot accomplish tasks that demand genuine talent.
-
જો ગાજે ભડ, તો કુવા કાંઠે ખડ.
jō gājē bhaḍa, tō kuvā kāṁṭhē khaḍa.
Thunder late in the season ensures enough moisture for late-season growth.
-
જો જામે નિશદિન બસે, સો તામે પરવીન;
jō jāmē niśadina basē, sō tāmē paravīna;
Dedication and time spent on a task result in expertise.
-
જો ન કાહુકી ઈર્ષ્યા કરે, ડારે તૃષ્ણા ઘાઈ; જો પાવે તાર્મેં સુખી, સંતોષ કહીજે સોઈ.
jō na kāhukī īrṣyā karē, ḍārē tr̥ṣṇā ghāī; jō pāvē tārmēṁ sukhī, saṁtōṣa kahījē sōī.
True contentment is achieved by freeing oneself from envy, conquering greed, and remaining happy with whatever one naturally obtains.
-
જો ન મંગાય ભીખ તો ઉંઠ વૈદુ શીખ.
jō na maṁgāya bhīkha tō uṁṭha vaidu śīkha.
If you are not going to rely on charity, you must learn a trade to support yourself.
-
જો પ્રભુ ભવજલ તરનકું, દીયે મનુષ્ય તન નાવ;
jō prabhu bhavajala taranakuṁ, dīyē manuṣya tana nāva;
One must seize the opportunity of human life to worship God and achieve liberation before it is too late.
-
જો પ્રિય પાવન ચતુર અતિ, માનત પતિ શિર મૌર;
jō priya pāvana catura ati, mānata pati śira maura;
A wise and devoted wife respects her husband above all else.
-
જો સ્ત્રિ ગૃહરાજ પટુ, કહે પ્રિય બચન ઉદાર;
jō stri gr̥harāja paṭu, kahē priya bacana udāra;
A woman who manages the home well and speaks kindly is the source of all happiness.
-
જો થાય જતિ, તોપણ છુપે નહીં કર્મની રતિ.
jō thāya jati, tōpaṇa chupē nahīṁ karmanī rati.
One cannot escape the consequences of their past actions, no matter how much they try to hide them.
-
જો થાય જતિ, તોપણ ઝુપે નહીં કર્મની રતિ. ૬
jō thāya jati, tōpaṇa jhupē nahīṁ karmanī rati. 6
Reminds that one cannot escape the consequences of past deeds merely by taking religious vows.
-
જો ત્રિય પાવન ચતુર અતિ, માનત પતિ શિર મૌર;
jō triya pāvana catura ati, mānata pati śira maura;
A devoted, intelligent, and soft-spoken wife is the personification of fortune and grace.
-
જો વરસે આદ્રા, તો બારે માસ પાધરા.
jō varasē ādrā, tō bārē māsa pādharā.
Rains during the Ardra nakshatra ensure a prosperous and stable agricultural year.
-
જો વરસે હસ્ત, તો પાકે અઢારે વસ્ત.
jō varasē hasta, tō pākē aḍhārē vasta.
Rain during the Hasta nakshatra guarantees a rich variety and high yield of crops.
-
જો વરસે મઘા, તો ધાનના થાય ઢગા.
jō varasē maghā, tō dhānanā thāya ḍhagā.
Rain during the Magha nakshatra yields a bumper harvest.
-
જોબન ધનકે જોરતે, ઉર ધારત અભિમાન;
jōbana dhanakē jōratē, ura dhārata abhimāna;
People become arrogant when they are young and wealthy.
-
જોબન થા જબ રૂપ થા, ગ્રાહક થે સબ કાઈ;
jōbana thā jaba rūpa thā, grāhaka thē saba kāī;
People value you only as long as you possess youth, beauty, or utility.
-
જોડકણું—મુલ્તાનકે મલજી, દિલ્હીકે લાલા,
jōḍakaṇuṁ—multānakē malajī, dilhīkē lālā,
External titles and grand pretensions do not alter the fact that someone lives on charity.
-
જોડાણું—ખરા ચહડાવી ખાસડાં પહેર્યાં, ઊંચી ચહડાવી બાંહે;
jōḍāṇuṁ—kharā cahaḍāvī khāsaḍāṁ pahēryāṁ, ūṁcī cahaḍāvī bāṁhē;
Said of someone who makes a great show of activity without accomplishing anything.
-
જોડાણું—કુવા વસમા, ખેતર વસમા, વસમી ખેડવી વાડી;
jōḍāṇuṁ—kuvā vasamā, khētara vasamā, vasamī khēḍavī vāḍī;
Said of demanding labor that talkers boast about at home but fail to perform when tested.
-
જોગ લીધો, મુંડ મુંડાવી, ભોગની તૃષ્ણા ત્યાગી નહીં.
jōga līdhō, muṁḍa muṁḍāvī, bhōganī tr̥ṣṇā tyāgī nahīṁ.
Said of hypocrites who adopt the outward garb of renunciation while secretly harboring worldly desires.
-
જોગી જુગત જાના નહીં, કપડે રંગે તો ક્યા હુવા ?
jōgī jugata jānā nahīṁ, kapaḍē raṁgē tō kyā huvā ?
Outward appearances and religious attire do not make one truly virtuous or wise.
-
જોગી જુગત વના નહીં, કપડે રંગે તો ક્યા દુવા?
jōgī jugata vanā nahīṁ, kapaḍē raṁgē tō kyā duvā?
External appearances do not make a person holy.
-
જોગીના જથા, કરે કુકર્મની કથા, તે જોગીપણું વૃથા.
jōgīnā jathā, karē kukarmanī kathā, tē jōgīpaṇuṁ vr̥thā.
Outward displays of piety and holiness are worthless if one's actions and thoughts remain wicked.
-
જોગીને વહાલાં તુમડાં ને ભોગીને વહાલા ભોગ, દાકતરને વહાલાં ગુમડાં ને વૈદને વહાલા રોગ.
jōgīnē vahālāṁ tumaḍāṁ nē bhōgīnē vahālā bhōga, dākataranē vahālāṁ gumaḍāṁ nē vaidanē vahālā rōga.
Everyone is preoccupied with the things that define their own profession or lifestyle.
-
જોગીની ધુણી, જબ ખોલું તબ આગ.
jōgīnī dhuṇī, jaba khōluṁ taba āga.
A quiet or reserved person harbors intense rage that flares up whenever stirred.
-
જોઈ બીજાનાં જોણ, ઊફાંદે બહુ આદરે;
jōī bījānāṁ jōṇa, ūphāṁdē bahu ādarē;
Foolish people ruin themselves by blindly imitating the lifestyle or actions of others.
-
જોઈ વાહરીએ જાત, જાતે જોયા લાગે નહીં;
jōī vāharīē jāta, jātē jōyā lāgē nahīṁ;
One should inspect a person's lineage before making alliances, as true character remains steadfast.
-
જોઈ વહોરીએ જાત, જાતે જોયા લાગે નહીં;
jōī vahōrīē jāta, jātē jōyā lāgē nahīṁ;
One should carefully evaluate a person's background before forming a relationship.
-
જોણું, રેણું ને વગોણું સાથે હોય.
jōṇuṁ, rēṇuṁ nē vagōṇuṁ sāthē hōya.
Excessive familiarity and cohabitation frequently breed conflict and scandal.
-
જોર જલમનું ને ઊજમ આલમનો.
jōra jalamanuṁ nē ūjama ālamanō.
Oppressors rule by brute force, but the common people survive and thrive through their collective labor.
-
જોર ન જતા, અદલા મીઆંસે નાતા.
jōra na jatā, adalā mīāṁsē nātā.
When direct force fails, one must resort to diplomacy and compromise with minor figures.
-
જોરૂકી બાયડી, છાજીઆમાં કુદી પડે.
jōrūkī bāyaḍī, chājīāmāṁ kudī paḍē.
An overbearing wife acts recklessly without fear because her husband cannot control her.
-
જોશી, ડોસી ને વટેમાર્ગુ એ ત્રણ ફેકટીઆં.
jōśī, ḍōsī nē vaṭēmārgu ē traṇa phēkaṭīāṁ.
These three types of people are known for being unreliable or deceptive.
-
જોશી, કાપડયો ને ચોકસી, એ ફેકટીયા—વૈદ હજાર વેશીઆ એ રોકડયા.
jōśī, kāpaḍayō nē cōkasī, ē phēkaṭīyā—vaida hajāra vēśīā ē rōkaḍayā.
These professions are often viewed with suspicion regarding their honesty and fees.
-
જોશીના પાટલે અને વૈદના ખાટલે
jōśīnā pāṭalē anē vaidanā khāṭalē
Two places where hiding anything only harms yourself.
-
જોષીનાં રાંડત નહીં, ને વૈદનાં મરત નહીં.
jōṣīnāṁ rāṁḍata nahīṁ, nē vaidanāṁ marata nahīṁ.
Professionals cannot use their skills to save themselves or their own families from the natural course of fate and death.
-
જુના પાપા.
junā pāpā.
Past misdeeds have consequences.
-
જુનાણે જમિઅલ વસે, આમરણ દાવલ પીર;
junāṇē jamiala vasē, āmaraṇa dāvala pīra;
Regions are celebrated for the famous saints and heroes associated with them.
-
જૂનું એટલું સોનું
jūnuṁ ēṭaluṁ sōnuṁ
The old thing has already proved it lasts.
-
જુફડીમાં રહી સપનામાં મેહેલમાં વશે.
juphaḍīmāṁ rahī sapanāmāṁ mēhēlamāṁ vaśē.
Poor people often find comfort in dreaming of a better life.
-
જુઠની આવરદા બહુ તો સાડાત્રણ દહાડા.
juṭhanī āvaradā bahu tō sāḍātraṇa dahāḍā.
Lies are eventually exposed.
-
જુઠે સુખકું સુખ કહે, માનત હે મન મોદ;
juṭhē sukhakuṁ sukha kahē, mānata hē mana mōda;
People foolishly rejoice in temporary worldly pleasures, ignoring the fact that death is constantly looming over them.
-
જુઠી પ્રીત બકરાજકી, જલ સુકે ઉડ જાય.
juṭhī prīta bakarājakī, jala sukē uḍa jāya.
Selfish companions will promptly abandon you the moment your resources or fortunes dry up.
-
જુઠી પ્રીત ભમરકી, કલી કલી રસ લેત;
juṭhī prīta bhamarakī, kalī kalī rasa lēta;
A fickle or unfaithful lover flits from one person to another, seeking only temporary pleasure.
-
જુતું તે સુનું.
jutuṁ tē sunuṁ.
Loss leaves a void.
-
જુવા ખેલે હેત હય, ધન સુખકા નાશ;
juvā khēlē hēta haya, dhana sukhakā nāśa;
Gambling lures people with thrill while leading them straight to poverty and ruin.
-
જુવા ખેલે હોત હય, ધન સુખકા નાશ;
juvā khēlē hōta haya, dhana sukhakā nāśa;
Gambling inevitably leads to the ruin of one's fortune and peace of mind.
-
જુવાન છોકરાઓ ઘરમાં અને નીશાળોમાં કેળવાય ઉમરે પહોંચેલાઓ પુસ્તકશાળા અને લાઇબરે ઓમાંથી વધારે શીખે.
juvāna chōkarāō gharamāṁ anē nīśāḷōmāṁ kēḷavāya umarē pahōṁcēlāō pustakaśāḷā anē lāibarē ōmāṁthī vadhārē śīkhē.
Learning is a lifelong process that evolves with age.
-
જુવાનીમાં મેળવેલી કીરતી બુઢાપામાં કામ આવે રહે.
juvānīmāṁ mēḷavēlī kīratī buḍhāpāmāṁ kāma āvē rahē.
Building a good reputation early in life provides security later.
-
જુવાનીમાં મેળવેલું ડહાપણ બુઢાપામાંયી સુખ કરે.
juvānīmāṁ mēḷavēluṁ ḍahāpaṇa buḍhāpāmāṁyī sukha karē.
Education and experience in early life are investments for the future.
-
જુવાનીની આલસાઇ તે ખુઢાપામાં તંગી.
juvānīnī ālasāi tē khuḍhāpāmāṁ taṁgī.
The one is simply the other arriving later.
-
જ્યાં અગત પડે ત્યાં ધારો બંધ રહે.
jyāṁ agata paḍē tyāṁ dhārō baṁdha rahē.
Necessity often overrides rules or social norms.
-
જ્યાં અનાજનું એક તણખું ઉગતું હોય ત્યાં બે ઉ કરવાં.
jyāṁ anājanuṁ ēka taṇakhuṁ ugatuṁ hōya tyāṁ bē u karavāṁ.
Encouragement to be productive and multiply one's efforts.
-
જ્યાં ચાહ ત્યાં રાહ
jyāṁ cāha tyāṁ rāha
The way appears once somebody actually means to go.
-
જ્યાં ગોળ હોય ત્યાં માખી બમણતી આવે જ
jyāṁ gōḷa hōya tyāṁ mākhī bamaṇatī āvē ja
Where there is something to be had, the hangers-on arrive by themselves.
-
જ્યાં ગુમાવે ત્યાં પાછું શોધો.
jyāṁ gumāvē tyāṁ pāchuṁ śōdhō.
Look for solutions in the place where the problem originated.
-
જ્યાં હાથી તણાયા જાય, ત્યાં બકરીના ભાવ કોણ પૂછે.
jyāṁ hāthī taṇāyā jāya, tyāṁ bakarīnā bhāva kōṇa pūchē.
When the powerful perish in a major disaster, the weak stand no chance of survival.
-
જ્યાં હે અપની પ્રીતડી, બેઠકા વિશ્રામ;
jyāṁ hē apanī prītaḍī, bēṭhakā viśrāma;
One should avoid financial dealings with close friends or loved ones to preserve the relationship.
-
જ્યાં હોય ખારનું ઝુંડુ, ત્યાં ન પાકે કુડું.
jyāṁ hōya khāranuṁ jhuṁḍu, tyāṁ na pākē kuḍuṁ.
Nothing wholesome or useful can grow out of a toxic and barren environment.
-
જ્યાં હોય ખારનું ઝુંડું, ત્યાં ન પાકે કુડું.
jyāṁ hōya khāranuṁ jhuṁḍuṁ, tyāṁ na pākē kuḍuṁ.
Nothing productive or virtuous can come from a hostile, bitter, or inherently bad environment.
-
જ્યાં કાચ ને હીરાની કીમત એક ત્યાંનાં માણસો સમાન.
jyāṁ kāca nē hīrānī kīmata ēka tyāṁnāṁ māṇasō samāna.
In a society that cannot distinguish between quality and mediocrity, everyone is treated the same.
-
જ્યાં ખપ હોય ત્યાં માલ આવે.
jyāṁ khapa hōya tyāṁ māla āvē.
Supply often follows demand.
-
જ્યાં મળ્યું ખાવા ત્યાં બાવાજી બેઠા બજવા.
jyāṁ maḷyuṁ khāvā tyāṁ bāvājī bēṭhā bajavā.
Parasites and opportunists gather wherever free benefits or riches are available.
-
જ્યાં મળ્યું ખાવા ત્યાં ભાવજી બેઠા ખજવા.
jyāṁ maḷyuṁ khāvā tyāṁ bhāvajī bēṭhā khajavā.
People are drawn to places where they can benefit or get a free meal.
-
જ્યાં મંદવાડ ત્યાં ગંદવાડ.
jyāṁ maṁdavāḍa tyāṁ gaṁdavāḍa.
Disease and unsanitary conditions always accompany one another.
-
જ્યાં પગ મેલવા ફરેશતા બીહે ત્યાં મુરખાઓ બેધડક ધુસે.
jyāṁ paga mēlavā pharēśatā bīhē tyāṁ murakhāō bēdhaḍaka dhusē.
Fools often lack the caution that wise people possess.
-
જ્યાં પાણી ત્યાં આબાદાની.
jyāṁ pāṇī tyāṁ ābādānī.
Water is the source of life and economic growth.
-
જ્યાં રેજી ત્યાં વતન.
jyāṁ rējī tyāṁ vatana.
Home is where you can earn your living.
-
જ્યાં સંપ ત્યાં જંપ
jyāṁ saṁpa tyāṁ jaṁpa
A household that agrees is a household that sleeps.
-
જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ
jyāṁ sudhī śvāsa tyāṁ sudhī āśa
It is not over while the person is still here.
-
જ્યાં સુરજ નહીં ત્યાં ડાકટરો હોય.
jyāṁ suraja nahīṁ tyāṁ ḍākaṭarō hōya.
Lack of sunlight and fresh air leads to poor health.
-
જ્યાં ત્યાં ધામા નાણી બેસે, વગર બોલાવ્યા બોલે; લાલો કહે છે માલાને, તે તરખલાને તોલે.
jyāṁ tyāṁ dhāmā nāṇī bēsē, vagara bōlāvyā bōlē; lālō kahē chē mālānē, tē tarakhalānē tōlē.
People who intrude where they are not wanted and speak without invitation hold absolutely no value or respect in society.