બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
598 sayings starting with જ · page 3 of 3
-
જ્યાંથી જુઓ ત્યાં ખોદા અણદીઠ રીતે હાજર છે, છે તે તેજ છે.
jyāṁthī juō tyāṁ khōdā aṇadīṭha rītē hājara chē, chē tē tēja chē.
God is omnipresent.
-
જ્યાંથી ઓછા અટકાવ મળે તે રસ્તે જવું.
jyāṁthī ōchā aṭakāva maḷē tē rastē javuṁ.
Choose the path of least resistance when possible.
-
જ્યારે આવે પ્રેમની રેડી, ત્યારે નહી પ્રભાત કે ગોડી.
jyārē āvē prēmanī rēḍī, tyārē nahī prabhāta kē gōḍī.
When overcome by passion or enthusiasm, one ignores all rules and timing.
-
જ્યારે આવે પ્રેમની રેડી, ત્યારે નહીં પ્રભાત કે ગોડી.
jyārē āvē prēmanī rēḍī, tyārē nahīṁ prabhāta kē gōḍī.
Passion makes people ignore social norms and timing.
-
જ્યોતિપના બે ભાગ છે, ગણિત અને ફલાદેશ.
jyōtipanā bē bhāga chē, gaṇita anē phalādēśa.
Every discipline consists of both theoretical calculation and practical application.
-
જ કહાડવા જવું, તે ઉદાસીમાં પડવા જેવું છે.
ja kahāḍavā javuṁ, tē udāsīmāṁ paḍavā jēvuṁ chē.
-
જ રહે છે.
ja rahē chē.
-
જબ ગુનકા ગ્રાહક મિલે, તબ ગુન લાખ બીકાય;
jaba gunakā grāhaka milē, taba guna lākha bīkāya;
-
જબ લગ આશા અર્થકી, તબ લગ સબકા દાસ;
jaba laga āśā arthakī, taba laga sabakā dāsa;
-
જબ લગ જાકી અવધ હે, પહોંચ્યો નહીં કરાર;
jaba laga jākī avadha hē, pahōṁcyō nahīṁ karāra;
-
જબ લાગી તબ જાની નહી, અબ સુરાવત દેહ;
jaba lāgī taba jānī nahī, aba surāvata dēha;
-
જબાન હાર્યો તે જન્મ હાર્યો
jabāna hāryō tē janma hāryō
-
જડાલમ, આગળ જાગશે કાઈ જમ, ત્યારે થશે ખાલીખમ.
jaḍālama, āgaḷa jāgaśē kāī jama, tyārē thaśē khālīkhama.
-
જગ ચાહે સાહી કરે, ભલો બુરો સંસાર;
jaga cāhē sāhī karē, bhalō burō saṁsāra;
-
જગમેં બેરી કાઈ નહીં, જો મન શીતલ હોય;
jagamēṁ bērī kāī nahīṁ, jō mana śītala hōya;
-
જગણવાર, કાંઈ જમણઘાડ નહીં.
jagaṇavāra, kāṁī jamaṇaghāḍa nahīṁ.
-
જહાં રાજા ભોજ, વહાં ગંગા તેલી
jahāṁ rājā bhōja, vahāṁ gaṁgā tēlī
-
જૈ લખ્યા હોય લલાટ
jai lakhyā hōya lalāṭa
-
જાઝા હાથ રળિયામણા
jājhā hātha raḷiyāmaṇā
-
જાકા ગુરૂ હૈ ગ્રહી, ચેલા ગ્રહી જો હોય; ક્રીય કીછકુ ધાવતે, દાગ ન છૂટે કાય.
jākā gurū hai grahī, cēlā grahī jō hōya; krīya kīchaku dhāvatē, dāga na chūṭē kāya.
-
જાકા ગુરુ હૈ ગૃહી, ચેલા ગૃહી જો હોય; કિય કિયકુ ધાવતે, દાગ ન છૂટે કાય.
jākā guru hai gr̥hī, cēlā gr̥hī jō hōya; kiya kiyaku dhāvatē, dāga na chūṭē kāya.
-
જાકે હાથ અધિકાર હય, કરે ન ન્યાય બિચાર;
jākē hātha adhikāra haya, karē na nyāya bicāra;
-
જાકે હાથ અધિકાર હય, કરે ન ન્યાય વિચાર;
jākē hātha adhikāra haya, karē na nyāya vicāra;
-
જાકે મનમેં દોષ નહીં, મુખ ન દોષકી બાત; પરમ અહિંસા ધર્મ યહ, જીવ ન કરીઅે ઘાત.
jākē manamēṁ dōṣa nahīṁ, mukha na dōṣakī bāta; parama ahiṁsā dharma yaha, jīva na karīaē ghāta.
-
જખ ઓઢેલી લેઈ, તો ક્યા કરેગા ડાઈ?
jakha ōḍhēlī lēī, tō kyā karēgā ḍāī?
-
જળ પીડું ને નેહુ ઘણું,
jaḷa pīḍuṁ nē nēhu ghaṇuṁ,
-
જળ વરસે મુખ સર્પિણી, અશ્લેષામાં જોય;
jaḷa varasē mukha sarpiṇī, aślēṣāmāṁ jōya;
-
જળ વર્ષે મુખ સર્પિણી, અશ્લેષામાં જોય;
jaḷa varṣē mukha sarpiṇī, aślēṣāmāṁ jōya;
-
જલમ ખેત ખરાબ.
jalama khēta kharāba.
-
જલમેં બસે કુમુદની, ચંદા બસે આકાશ; જો જાકે હીરદે બસે, વોહી તીનુંકે પાસ.
jalamēṁ basē kumudanī, caṁdā basē ākāśa; jō jākē hīradē basē, vōhī tīnuṁkē pāsa.
-
જળના મોજા જળવિષે, ઉડી જેમ સમાય; તેમ મનોરથ દરિદ્રના, અંતરમાં લય થાય.
jaḷanā mōjā jaḷaviṣē, uḍī jēma samāya; tēma manōratha daridranā, aṁtaramāṁ laya thāya.
-
જળના મોજા જળવિષે, ઉઠી જેમ સમાય; તેગ મનોરથ દરિદ્રના, અંતરમાં લય થાય.
jaḷanā mōjā jaḷaviṣē, uṭhī jēma samāya; tēga manōratha daridranā, aṁtaramāṁ laya thāya.
-
જમાઈ દશમે ચઢ છે, તે ખાતા જાય ને ખાસડાં મારતા જાય.
jamāī daśamē caḍha chē, tē khātā jāya nē khāsaḍāṁ māratā jāya.
-
જમાઈ દશમો ગ્રહ
jamāī daśamō graha
-
જમાઈ દીકરા બરોબર
jamāī dīkarā barōbara
-
જમાઈ જમ બરાબર
jamāī jama barābara
-
જમાઇ કાળો સર્પ છે,
jamāi kāḷō sarpa chē,
-
જમાઇ કરતાં કૂતરો સારો
jamāi karatāṁ kūtarō sārō
-
જમાઈ રલો શૂપ્યો, તો દાદા કુલે દુખ્યો.
jamāī ralō śūpyō, tō dādā kulē dukhyō.
-
જમણુનુ` માન થાળીએ.’
jamaṇunu` māna thāḷīē.’
-
જમતો પરોણે ભેંસ માને
jamatō parōṇē bhēṁsa mānē
-
જામે રસ કી ખાન,
jāmē rasa kī khāna,
-
જામેં ઉપન્યા પ્રેમ ફીરી, જીણ દીઅેહુ ન જાય;
jāmēṁ upanyā prēma phīrī, jīṇa dīaēhu na jāya;
-
જામેં ઉપન્યો પ્રેમ ફીરી, ગુણે દીએહુ ન જાય;
jāmēṁ upanyō prēma phīrī, guṇē dīēhu na jāya;
-
જાન અચ્છી તો જહાં અચ્છી
jāna acchī tō jahāṁ acchī
-
જાન ગઇ તે જાને દે, બાનીકી પત રાખ.
jāna gai tē jānē dē, bānīkī pata rākha.
-
જાન હૈ તો જહાં હૈ
jāna hai tō jahāṁ hai
-
જણ કુતે પર સરસા આયા તબ બાદશાહે શહેર વસાયા.
jaṇa kutē para sarasā āyā taba bādaśāhē śahēra vasāyā.
-
જાન, નગરણ ને જાત્રા, ત્રણે સરખાં.
jāna, nagaraṇa nē jātrā, traṇē sarakhāṁ.
-
જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી
jananī janmabhūmiśca svargādapi garīyasī
-
જણપણું જગ દોહેલાં, ધન તો કાલાં ઘેર હોય.
jaṇapaṇuṁ jaga dōhēlāṁ, dhana tō kālāṁ ghēra hōya.
-
જાનસે જહાં હૈ
jānasē jahāṁ hai
-
જાને વાકુ બહેત હે, અત હી શીખ. અસંખ્ય;
jānē vāku bahēta hē, ata hī śīkha. asaṁkhya;
-
જની ભુછ અણુગત કરે, તાસો કહા ખસાય;
janī bhucha aṇugata karē, tāsō kahā khasāya;
-
જાણી કીર્તિ જગતમેં, જગત સરાહે જહી;
jāṇī kīrti jagatamēṁ, jagata sarāhē jahī;
-
જન્માન હાર્યો, તે ભવ હાર્યો.
janmāna hāryō, tē bhava hāryō.
-
જન્મી ઊંચા કુળમાં, કુકર્મના કરનાર; નીચા તે અંતે ઠરે, મૂર્ખનો સરદાર.
janmī ūṁcā kuḷamāṁ, kukarmanā karanāra; nīcā tē aṁtē ṭharē, mūrkhanō saradāra.
-
જનોઈ, કસ્તીને નાડુ
janōī, kastīnē nāḍu
-
જણ્યા વગર સુવારેગ.
jaṇyā vagara suvārēga.
-
જપ માલા છાપા તિલક, સરે ન એકું કામ; મન કાયે નાચે થથા, સાચે રાગે રામ.
japa mālā chāpā tilaka, sarē na ēkuṁ kāma; mana kāyē nācē thathā, sācē rāgē rāma.
-
જરૂર હોય તેથી પણ ઓછું બોલો.
jarūra hōya tēthī paṇa ōchuṁ bōlō.
-
જસાજીનું વે ૨ લેવા કચ્છના રા' એંગાર સૈન્ય લઈ આવ્યા. રાયસિંહજી એમાં ઘવાયા તેમને દિલ્હી લઈ જવામાં આવ્યા.
jasājīnuṁ vē 2 lēvā kacchanā rā' ēṁgāra sainya laī āvyā. rāyasiṁhajī ēmāṁ ghavāyā tēmanē dilhī laī javāmāṁ āvyā.
-
જશ જનગરો છે.
jaśa janagarō chē.
-
જાત હમારી આત્મા, પરમેશ્વર પરિવાર;
jāta hamārī ātmā, paramēśvara parivāra;
-
જત જણાયા વગર રહે જ નહિ. જાત તેવી ભાત.
jata jaṇāyā vagara rahē ja nahi. jāta tēvī bhāta.
-
જાત લકડી કુતેકું માર.
jāta lakaḍī kutēkuṁ māra.
-
જાત ન પુછો સાધકી, પૂછ લીજીએ જ્ઞાન;
jāta na puchō sādhakī, pūcha lījīē jñāna;
-
જાત નહીં જગદીશકું, તો હરિજનકું ક્યા હોય;
jāta nahīṁ jagadīśakuṁ, tō harijanakuṁ kyā hōya;
-
જાત પાંત પૂછે ના કોંઈ, હિરકે ભજે સો હિરકા હોઈ
jāta pāṁta pūchē nā kōṁī, hirakē bhajē sō hirakā hōī
-
જાત પાંત પૂછે નાહ કોય, કુરતી પહન તિલંગવા હોય.
jāta pāṁta pūchē nāha kōya, kuratī pahana tilaṁgavā hōya.
-
જાત વિના ભાત કદી ન પડે
jāta vinā bhāta kadī na paḍē
-
'જાત-પાંત પૂછે ના કોઇ, હરિ કે ભજે સે હરિ કે હોઈ,' હરિ-પ્રભુને ભજના- રાગ્નાની કોઈ જાતિ હોતી જ નથી. જે હરિને ભજે છે તે હરિના જ બની જાય છે. સાધુ-સન્યાસીઓને માટે પણ આવું
'jāta-pāṁta pūchē nā kōi, hari kē bhajē sē hari kē hōī,' hari-prabhunē bhajanā- rāgnānī kōī jāti hōtī ja nathī. jē harinē bhajē chē tē harinā ja banī jāya chē. sādhu-sanyāsīōnē māṭē paṇa āvuṁ
-
જાતનો ગોલો, ભલે કરે પણ જાતનો ગોલો.
jātanō gōlō, bhalē karē paṇa jātanō gōlō.
-
જતનો જમાન સમેન્જો.
jatanō jamāna samēnjō.
-
જતિ ન પૂછો સાધુ કી,
jati na pūchō sādhu kī,
-
જવાનીના જોરમાં સાતો,
javānīnā jōramāṁ sātō,
-
જવાનીનું મોતી શોધી રહી છું.
javānīnuṁ mōtī śōdhī rahī chuṁ.
-
જય માતા પતિત પાવની
jaya mātā patita pāvanī
-
જાયા તે જાવું સહી, કરો અમર નિજ નામ;
jāyā tē jāvuṁ sahī, karō amara nija nāma;
-
જયસે ભાયેગ ભૂપકે, સબ બને સંસાર;
jayasē bhāyēga bhūpakē, saba banē saṁsāra;
-
જયસેં જલમેં ખુદબુદે, પલમેં હોંત વીનાશ;
jayasēṁ jalamēṁ khudabudē, palamēṁ hōṁta vīnāśa;
-
જયસિંહ દેવે જય, ધારાનગર ઢંઢાળીયા; કપરો તે કહેવાય, ખેંગાર તું ખેધો માં કરું.
jayasiṁha dēvē jaya, dhārānagara ḍhaṁḍhāḷīyā; kaparō tē kahēvāya, khēṁgāra tuṁ khēdhō māṁ karuṁ.
-
જે બોલના સાચા તેનો જ તોલ સાચાં બોલના જ વચનની કિંમત રહે છે. વારંવાર ફરી જનારા-વાતવાતમાં સોગન ખાનારા માનવીની કિંમત કોડીની જ ગણાય છે.
jē bōlanā sācā tēnō ja tōla sācāṁ bōlanā ja vacananī kiṁmata rahē chē. vāraṁvāra pharī janārā-vātavātamāṁ sōgana khānārā mānavīnī kiṁmata kōḍīnī ja gaṇāya chē.
-
'જે બોલવું જ પડે તો ઓછામાં ઓછું બોલો.'
'jē bōlavuṁ ja paḍē tō ōchāmāṁ ōchuṁ bōlō.'
-
જે બ્રહ્મગુન જાનતે, સૌ તાકે ગુણ લેત;
jē brahmaguna jānatē, sau tākē guṇa lēta;
-
જે ચાર વસ્તુઓને લઈને ઉષા<bos>દેવી પ્રભાતના નીકળે છે,છાછા આવ્યા એ વહેંચવા માંડે છે એ વસ્તુઓ,છીંછી તે જાણે છે? એ છે બુદ્ધિ, બળ, ધન અને યશ.
jē cāra vastuōnē laīnē uṣā<bos>dēvī prabhātanā nīkaḷē chē,chāchā āvyā ē vahēṁcavā māṁḍē chē ē vastuō,chīṁchī tē jāṇē chē? ē chē buddhi, baḷa, dhana anē yaśa.
-
જે ધન ગાયા સજ્જને, સો ધન ગયો મ જાણ;
jē dhana gāyā sajjanē, sō dhana gayō ma jāṇa;
-
જે ગતિ ગ્રાહ ગજેંદ્રકી, સો ગતિ લે હે આજ; બાજી જાત બુંદેલકી, રાખો બાજી લાજ.
jē gati grāha gajēṁdrakī, sō gati lē hē āja; bājī jāta buṁdēlakī, rākhō bājī lāja.
-
જે જાગે છે એ પામે છે.
jē jāgē chē ē pāmē chē.
-
જે જાગે છે એજ આ પામે છે.
jē jāgē chē ēja ā pāmē chē.
-
જે જેએ ટાલ્યા રામ રામ, છાંટે ટાલ્યા ચોકા;
jē jēē ṭālyā rāma rāma, chāṁṭē ṭālyā cōkā;
-
જે કેદરે કાળ ઊતર્યા તે કેદરે મીણા ચઢ્યા.
jē kēdarē kāḷa ūtaryā tē kēdarē mīṇā caḍhyā.
-
જે કુલમેં જે ઉપજે, સો કુલ પર વે જાણ;
jē kulamēṁ jē upajē, sō kula para vē jāṇa;
-
જે ન કાહુકી ઇર્ષ્યા કરે, ડારે તૃષ્ણા ધોઈ; જે પાવે તામેં સુણી, સંતોષ કહીજે સોઈ.
jē na kāhukī irṣyā karē, ḍārē tr̥ṣṇā dhōī; jē pāvē tāmēṁ suṇī, saṁtōṣa kahījē sōī.
-
જે ન કરે વૈદ્ય તે કરે દૈવ
jē na karē vaidya tē karē daiva
-
જે નેએ ટાળ્યા રામ રામ, છોટે ટાળ્યા ચેડા;
jē nēē ṭāḷyā rāma rāma, chōṭē ṭāḷyā cēḍā;
-
જે પોતાની શાખ-આબરૂ ગૂમાવે છે તેને પછીથી કઈ ગૂમાવવા જેવું હોતું જ નથી?
jē pōtānī śākha-ābarū gūmāvē chē tēnē pachīthī kaī gūmāvavā jēvuṁ hōtuṁ ja nathī?
-
જે સાંચે સોરઠ ઘડયો, ઘડીઓ રાહાગેંગાર; તે સાંચે ભાંગી ગયો, જાતો રલો લુહાર.
jē sāṁcē sōraṭha ghaḍayō, ghaḍīō rāhāgēṁgāra; tē sāṁcē bhāṁgī gayō, jātō ralō luhāra.
-
જે તમને કહી ગયો તે મને પણ કહી ગયો
jē tamanē kahī gayō tē manē paṇa kahī gayō
-
જે તે બેળા જાય, પોતાની પ્રજ મેલીને;
jē tē bēḷā jāya, pōtānī praja mēlīnē;
-
જે તોંકે રાખી શક્તો નથી, તેનો સંબંધ જ કપાઈ જાય છે.
jē tōṁkē rākhī śaktō nathī, tēnō saṁbaṁdha ja kapāī jāya chē.
-
જેહી મુહે પાન (માન)
jēhī muhē pāna (māna)
-
‘જેના ઘરમાં ઘરડો નહિ તેનું ઘર ઘેડે ચહડે.’
‘jēnā gharamāṁ gharaḍō nahi tēnuṁ ghara ghēḍē cahaḍē.’
-
જેના માબાપ ગરીબ તેના ફરજંદો નામવર નીકળે તો
jēnā mābāpa garība tēnā pharajaṁdō nāmavara nīkaḷē tō
-
'જેણે દાંત આપ્યા છે તે ચાવણું આપશે જ'
'jēṇē dāṁta āpyā chē tē cāvaṇuṁ āpaśē ja'
-
જેણે જગમાં રાખ્યાં નામ, વિસાર્યા વિસરે નહીં; તેનાં સ્વર્ગે ઠામ, સાચું સોરઠીઓ ભણે.
jēṇē jagamāṁ rākhyāṁ nāma, visāryā visarē nahīṁ; tēnāṁ svargē ṭhāma, sācuṁ sōraṭhīō bhaṇē.
-
જેણે ન જોયો તે જીવતો મૂઓ.
jēṇē na jōyō tē jīvatō mūō.
-
જેને નહીં લાજ તેને અધું રાજ.
jēnē nahīṁ lāja tēnē adhuṁ rāja.
-
જેને રાખું બગલમાં, તેજ વેરી હોય;
jēnē rākhuṁ bagalamāṁ, tēja vērī hōya;
-
જેની જોઇએ જોડ, જોતાં તે જડે નહીં;
jēnī jōiē jōḍa, jōtāṁ tē jaḍē nahīṁ;
-
જેનો નહી વપડાસ, તેનો થાય નાશ. જેના હાથમાં તેના સાથમાં.
jēnō nahī vapaḍāsa, tēnō thāya nāśa. jēnā hāthamāṁ tēnā sāthamāṁ.
-
જેણું, રેણું ને વગેણું સાથે હોય.
jēṇuṁ, rēṇuṁ nē vagēṇuṁ sāthē hōya.
-
જેઓ જીભાનને કાબુમાં નહી રાખે તેઓ સારૂ બોલી શકે નહી જે ચીજ જવલેજ મળે અથવા ઘણી મહેનતે મળે તે મોંઘ વેચાય.
jēō jībhānanē kābumāṁ nahī rākhē tēō sārū bōlī śakē nahī jē cīja javalēja maḷē athavā ghaṇī mahēnatē maḷē tē mōṁgha vēcāya.
-
જેપીનાં રાડત નહીં, ને વૈદ્યનાં મરત નહીં,
jēpīnāṁ rāḍata nahīṁ, nē vaidyanāṁ marata nahīṁ,
-
જેસા મુખસે નીકસે, તેસા ચાલે નાહીં; મનુષ્ય નહીં વે શ્વાન જતી, બાંધે જમપુર જાહીં.
jēsā mukhasē nīkasē, tēsā cālē nāhīṁ; manuṣya nahīṁ vē śvāna jatī, bāṁdhē jamapura jāhīṁ.
-
જેસા મુખસે નીકસે, તેસા ચાલે નાહીં; મનુષ્ય નહીં વો શ્વાન જતી, આંખે જમપુર જાહીં.
jēsā mukhasē nīkasē, tēsā cālē nāhīṁ; manuṣya nahīṁ vō śvāna jatī, āṁkhē jamapura jāhīṁ.
-
જેસી દોડ સમુદ્રકી, વૈસી મનકી દોડ;
jēsī dōḍa samudrakī, vaisī manakī dōḍa;
-
જેઠ અંતર દે દહાડલા, જો કદી ગાજે ભડ;
jēṭha aṁtara dē dahāḍalā, jō kadī gājē bhaḍa;
-
જેઠ અંતર દો દહાડલા,
jēṭha aṁtara dō dahāḍalā,
-
જેઠ અંતર દો દહાડલા, જો કદી ગાજે ભડ;
jēṭha aṁtara dō dahāḍalā, jō kadī gājē bhaḍa;
-
જેઠ અંતર દો દહાડલા, જો કદી ગાજે ભડ; નદી કિનારે ફૂષડાં, ફૂવા કાંઠે ખડ
jēṭha aṁtara dō dahāḍalā, jō kadī gājē bhaḍa; nadī kinārē phūṣaḍāṁ, phūvā kāṁṭhē khaḍa
-
જેઠ ગયો, અષાઢ ગયો, ને શ્રાવણ તું પણ જા;
jēṭha gayō, aṣāḍha gayō, nē śrāvaṇa tuṁ paṇa jā;
-
જેવું પાકું ઓર, તેવું મન દુરિજન તણું;
jēvuṁ pākuṁ ōra, tēvuṁ mana durijana taṇuṁ;
-
જેયુને? મારી વાત ખરી છે ને?
jēyunē? mārī vāta kharī chē nē?
-
જીભ કાતરની જેમ ચાલે છે
jībha kātaranī jēma cālē chē
-
જીભ પ્યારી જગ્ગ
jībha pyārī jagga
-
જીભ સાકર છે. જીભ દૂધ છે. જીભ જ દુનિયામાં સૌને પ્યારી છે. જીવ જ સગાં-સ્નેહીઓને હુળીમળીને રાખી શકે છે. અને જીભ જ ઇચ્છીે તો આગ પણ લગાવી શકે છે.
jībha sākara chē. jībha dūdha chē. jībha ja duniyāmāṁ saunē pyārī chē. jīva ja sagāṁ-snēhīōnē huḷīmaḷīnē rākhī śakē chē. anē jībha ja icchīē tō āga paṇa lagāvī śakē chē.
-
જીભ સો મણ ઘી ખાય તો પણ તે ચીકણી ન થાય એવી એ છે.
jībha sō maṇa ghī khāya tō paṇa tē cīkaṇī na thāya ēvī ē chē.
-
જીભાં લાગે આગ
jībhāṁ lāgē āga
-
જીભાં સજાણ રખિ મિલે
jībhāṁ sajāṇa rakhi milē
-
જીભાં સક્કર જીભ દુગ્ધ
jībhāṁ sakkara jībha dugdha
-
જીભને હોઠથી છેટુ.
jībhanē hōṭhathī chēṭu.
-
જીભ’ને માટેની આ ઉક્તિ શું તેના મહત્વનું–તેના પર નિયમન રાખવાનું સૂચન કરતી નથી શું ?
jībha’nē māṭēnī ā ukti śuṁ tēnā mahatvanuṁ–tēnā para niyamana rākhavānuṁ sūcana karatī nathī śuṁ ?
-
જીભને ટેરવે જ બધું છે
jībhanē ṭēravē ja badhuṁ chē
-
જીડકા મ્હોં કાલા, સચ્ચેફી બોલમાલા.
jīḍakā mhōṁ kālā, saccēphī bōlamālā.
-
જીડકા મ્હોં કાલા, સગ્ગેણી બોલબાલા.
jīḍakā mhōṁ kālā, saggēṇī bōlabālā.
-
જીડની માફક વળગ્યો છે. જબોની પેઠે ચોટયો છે.
jīḍanī māphaka vaḷagyō chē. jabōnī pēṭhē cōṭayō chē.
-
જિક પાં પેનીઆં નહી, ઉન્હે મીલે ગજરાજ;
jika pāṁ pēnīāṁ nahī, unhē mīlē gajarāja;
-
જીના દોસ્ત, લેબાસ નવા.
jīnā dōsta, lēbāsa navā.
-
જિંદા ફકીર ભુજને જિંદાવાળો કૂવો
jiṁdā phakīra bhujanē jiṁdāvāḷō kūvō
-
જીસે રામકા ડર નહીં, નહીં પંચકી લાજ;
jīsē rāmakā ḍara nahīṁ, nahīṁ paṁcakī lāja;
-
જીઠી પ્રીત ભમરકી, કલી કલી રસ લેત;
jīṭhī prīta bhamarakī, kalī kalī rasa lēta;
-
જીવ સહિત યા દેહકા, ભીસર જાય સખ નેમ;
jīva sahita yā dēhakā, bhīsara jāya sakha nēma;
-
જીવ સહિત યા દેહકા, ખીસર જાય સબ નેમ;
jīva sahita yā dēhakā, khīsara jāya saba nēma;
-
જીવત જોબન રાજ ધન, અવિચળ રહે ન કાય;
jīvata jōbana rāja dhana, avicaḷa rahē na kāya;
-
જીવતાં જશ નહીં, જશ વિના નહીં જીવંત;
jīvatāṁ jaśa nahīṁ, jaśa vinā nahīṁ jīvaṁta;
-
જીવતાંને દહાડા ભરાય ને મુવાંની ભરતી ભરાય.
jīvatāṁnē dahāḍā bharāya nē muvāṁnī bharatī bharāya.
-
જીવતો નર ભદ્રા પામશે.
jīvatō nara bhadrā pāmaśē.
-
જીવે મારે ભાઈ, તો હાર હાર જોબનઈ.
jīvē mārē bhāī, tō hāra hāra jōbanaī.
-
જ્ઞાન, ગરીબી, હરિભજન, કોમલ બચન અદોષ;
jñāna, garībī, haribhajana, kōmala bacana adōṣa;
-
જ્ઞાન થયેથી ઉપજે, ઉર અંતર અભિમાન;
jñāna thayēthī upajē, ura aṁtara abhimāna;
-
જ્ઞાન થયેથી ઉપજે, ઊર અંતર અભિમાન; કામ કશું આવે નહીં, જ્યારે આવે અવસાન.
jñāna thayēthī upajē, ūra aṁtara abhimāna; kāma kaśuṁ āvē nahīṁ, jyārē āvē avasāna.
-
જ્ઞાનકા ભૂષણ ધ્યાન હય, ધ્યાનકા ભૂષણ ત્યાગ;
jñānakā bhūṣaṇa dhyāna haya, dhyānakā bhūṣaṇa tyāga;
-
જ્ઞાનનું છે ગંમતનું છે હીકમતનું, બયાન, જેથી બુદ્ધી વધે. થાય ચાતુર, મેળવે લોકમાં મન.
jñānanuṁ chē gaṁmatanuṁ chē hīkamatanuṁ, bayāna, jēthī buddhī vadhē. thāya cātura, mēḷavē lōkamāṁ mana.
-
જ્ઞાની, ધ્યાની, સંયમી, દાતા, શૂર, અનેક;
jñānī, dhyānī, saṁyamī, dātā, śūra, anēka;
-
જ્ઞાની, ધ્યાની, સંયમી, દાતા, શુર, અનેક;
jñānī, dhyānī, saṁyamī, dātā, śura, anēka;
-
જ્ઞાતિ જનકું પુજલે, ઓર કહાંસે કામ;
jñāti janakuṁ pujalē, ōra kahāṁsē kāma;
-
જો. જરા આંખો પહોળી કરીને જો-મરઘીને એક ટાંગ છે કે બે…?
jō. jarā āṁkhō pahōḷī karīnē jō-maraghīnē ēka ṭāṁga chē kē bē…?
-
જો કુછ લીખ્યો લેલાટમેં, બીછરન મિલન સંજોગ;
jō kucha līkhyō lēlāṭamēṁ, bīcharana milana saṁjōga;
-
જો કુછ લીખ્યો લેલાટમેં, મેટ શકે નહીં કાય;
jō kucha līkhyō lēlāṭamēṁ, mēṭa śakē nahīṁ kāya;
-
જો કુલમેં જો ઉપજે, સો કુલ પર વે જાય;
jō kulamēṁ jō upajē, sō kula para vē jāya;
-
જો મૈં પૈસા જાનતી, પ્રીત કીયે દુઃખ હૌય;
jō maiṁ paisā jānatī, prīta kīyē duḥkha hauya;
-
જો ન કાહુકી ધર્પા કરે, ડારે તૃષ્ણા ધોઈ;
jō na kāhukī dharpā karē, ḍārē tr̥ṣṇā dhōī;
-
જો ન કાહુકી ઈર્ષા કરે, ડારે તૃષ્ણા ઘોઈ; જો પાવે તામેં સુખી, સંતોષ કહીજે સોઈ.
jō na kāhukī īrṣā karē, ḍārē tr̥ṣṇā ghōī; jō pāvē tāmēṁ sukhī, saṁtōṣa kahījē sōī.
-
જો પાંચુકું વશ કરે, ચેલા સબહી દેશ.
jō pāṁcukuṁ vaśa karē, cēlā sabahī dēśa.
-
જો પાવે અતિ ઉચ્ચ પદ, તાકો પતન નિદાન;
jō pāvē ati ucca pada, tākō patana nidāna;
-
‘જો વરસે
‘jō varasē
-
જો વરસે આશ્લેષા તો શુ મશાણેશ.
jō varasē āślēṣā tō śu maśāṇēśa.
-
‘ જો વરસે ચિત તો પાડે ભીંત.’
‘ jō varasē cita tō pāḍē bhīṁta.’
-
જો વરસે એતર તો પાકે ગોતર
jō varasē ētara tō pākē gōtara
-
જો વરસે મધા તો ધાનાના થાય ઢળા
jō varasē madhā tō dhānānā thāya ḍhaḷā
-
જો વરસે પૂર્વા તો કણુબી બેસે ગૂરવા
jō varasē pūrvā tō kaṇubī bēsē gūravā
-
જો વરસે સ્વાંત તો ન વાગે તાંત.
jō varasē svāṁta tō na vāgē tāṁta.
-
જો વરસે ઉતરા તો ધાન્ય ન ખાય કૂતરા.
jō varasē utarā tō dhānya na khāya kūtarā.
-
જોબન ચલ સંસાર ચલ
jōbana cala saṁsāra cala
-
જોબન થા જળ રૂપ થા, ગ્રાહક થે સબ કાઈ;
jōbana thā jaḷa rūpa thā, grāhaka thē saba kāī;
-
જોડકણું—મુલતાનકે મલછ, દિલ્હીકે લાલા,
jōḍakaṇuṁ—mulatānakē malacha, dilhīkē lālā,
-
જોઈ વહેરીએ જાત, વરસાણે વેડે નહીં, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.
jōī vahērīē jāta, varasāṇē vēḍē nahīṁ, paḍī paṭōḷē bhāta, phāṭē paṇa phīṭē nahīṁ.
-
જોઈને ઉંડા પાણીમાં ઉતરવું જોખમ ભરેલું છે. તી સુધી લેવું બળ.
jōīnē uṁḍā pāṇīmāṁ utaravuṁ jōkhama bharēluṁ chē. tī sudhī lēvuṁ baḷa.
-
જોખન ધનકે જોરતે, ઉર ધારત અભિમાન;
jōkhana dhanakē jōratē, ura dhārata abhimāna;
-
જોખનિયુ આજ આવ્યું ને કાલ જશે. જોખનિયુ કાલ જતું ૨'શે.’
jōkhaniyu āja āvyuṁ nē kāla jaśē. jōkhaniyu kāla jatuṁ 2'śē.’
-
જોપીનાં પાટલે, ને વૈદનાં ખાટલે.
jōpīnāṁ pāṭalē, nē vaidanāṁ khāṭalē.
-
જોપીનાં પાટલે, ને વૈદ્યનાં ખાટલે.
jōpīnāṁ pāṭalē, nē vaidyanāṁ khāṭalē.
-
જોતજોતામાં સાડીઊં થઈ ગયે.
jōtajōtāmāṁ sāḍīūṁ thaī gayē.
-
જુગારી હાથે વાંકડું, વાનર ફાટે હાર;
jugārī hāthē vāṁkaḍuṁ, vānara phāṭē hāra;
-
જુનાગઢના રાજા ખેંગારની રાણી રાણુકદેવીના સંબંધમાં બોલાતા દોહારા, સોરઠા
junāgaḍhanā rājā khēṁgāranī rāṇī rāṇukadēvīnā saṁbaṁdhamāṁ bōlātā dōhārā, sōraṭhā
-
જુઠા તે પાનાની બાજી રમનારા, ૪ ઓતા તે સોટકા ઓપટ રમનારા.
juṭhā tē pānānī bājī ramanārā, 4 ōtā tē sōṭakā ōpaṭa ramanārā.
-
જુવાન વહુ ને ખુઢા લાડા, એ ત્રણેના રાજ દેવાડા (ભવાડા.)
juvāna vahu nē khuḍhā lāḍā, ē traṇēnā rāja dēvāḍā (bhavāḍā.)
-
જ્યાં હે અપની પ્રીતડી, બેઠનકા વિશ્રામ;
jyāṁ hē apanī prītaḍī, bēṭhanakā viśrāma;
-
જ્યાં કામ ત્યાં રામ નહીં, જ્યાં રામ ત્યાં નહીં કામ; તુલસી દેનું ના રહે, રવિ રજની એક ઠામ.
jyāṁ kāma tyāṁ rāma nahīṁ, jyāṁ rāma tyāṁ nahīṁ kāma; tulasī dēnuṁ nā rahē, ravi rajanī ēka ṭhāma.
-
જ્યાં કામ ત્યાં રામ નહીં, જ્યાં રામ ત્યાં નહીં કામ; તુલસી દોનું ના રહે, રવિ રજની એક ઠામ.
jyāṁ kāma tyāṁ rāma nahīṁ, jyāṁ rāma tyāṁ nahīṁ kāma; tulasī dōnuṁ nā rahē, ravi rajanī ēka ṭhāma.
-
જ્યાં નવ કુહાડીઓ અને તેર કર લેનારા છે ત્યાં સ્ત્રીઓના સાળા પણ હોઈ શકે છે!
jyāṁ nava kuhāḍīō anē tēra kara lēnārā chē tyāṁ strīōnā sāḷā paṇa hōī śakē chē!
-
જ્યાં ત્યાં ધામા નાખી બેસે, વગર બોલાવ્યો બોલે;
jyāṁ tyāṁ dhāmā nākhī bēsē, vagara bōlāvyō bōlē;
-
જ્યરસી નીલ હરામ પર, તયશી દર પર હોય;
jyarasī nīla harāma para, tayaśī dara para hōya;
-
જ્યારે સસો ત્યારે પણેડા.
jyārē sasō tyārē paṇēḍā.
-
જ્યું બગલા ગંગા ગયા, તદપિ મછલી ખાત.
jyuṁ bagalā gaṁgā gayā, tadapi machalī khāta.
-
જ્યું બેલ બનજારંકે, શીरत ઘણેરે દેશ;
jyuṁ bēla banajāraṁkē, śīरत ghaṇērē dēśa;
-
જ્યું તેલીકા બેલ હય, ષીરે ફાંસ પચાસ.
jyuṁ tēlīkā bēla haya, ṣīrē phāṁsa pacāsa.