બેઠક Bethak

જે નેએ ટાળ્યા રામ રામ, છોટે ટાળ્યા ચેડા;

jē nēē ṭāḷyā rāma rāma, chōṭē ṭāḷyā cēḍā;

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • ચઢાએ ટાળ્યું શિરામણુ, બીડીએ ટાળ્યા હેડા.
  • જેઓ ગધેડે બેસે તેઓ ગામના પાદરેજ ઊતરે.
  • જે જાણે કાક (શાસ્ત્ર) તે મૂકે પોક.
  • જે ન કરે મા ને બાપ, તે કરે શોક ને તાપ.
  • જે ધન ખાધું સાળે તે વળે નહીં કાબ કાળે.
  • જે ધરે હામ તે કરે કામ.
  • જેટલું વાદળ્યું (ઘાસ) તેટલું વહેવું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ