બેઠક Bethak

જ્યારે આવે પ્રેમની રેડી, ત્યારે નહી પ્રભાત કે ગોડી.

jyārē āvē prēmanī rēḍī, tyārē nahī prabhāta kē gōḍī.

Literally
When the wave of love arrives, there is neither morning nor evening.
What it means
When overcome by passion or enthusiasm, one ignores all rules and timing.

Also said as

  • ગાં-રાંડ ઘેલી, ન જુએ તડકા કે હેલી.
  • ઊઠયા દેવ ને ન ગણ્યું ચોમાસું.
  • મનમાં હુલ્લાસ આવે ત્યારે શુકન કે મુહૂર્ત જોવું નહીં.
  • ઊલટ આઈ દોડી, તો કયા મલાર કયા ગોડી?
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ