બેઠક Bethak

જો વરસે સ્વાંત તો ન વાગે તાંત.

jō varasē svāṁta tō na vāgē tāṁta.

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • ચૈત્ર માસકા દે દિન સારા, આઠમ ચૌદશ પક્ષ અંધારા;
  • ગાજ વીજ કરે ચમકારા, તો અસાદ માસ કારા નીરધારા.
  • સોરઠા—મા તણાવ તું મેહ, તારાં તાણ્યા નહીં વરતીએ;
  • એક સગપણ દુજે સ્નેહ, તું તાણીશ તો તુટશે.

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ