- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- આંગળી કાપશે તે લોહી કહાડશે.
- જશ જનગરો છે.
- આંગળી કાપીએ ત્યારે લોહી નીકળે.
- કાંડા ઉપર ઘા કર્યા વગર જશ મળે નહીં.
- બફા વહાં નફા.
- કષ્ટ વિના ફળ નહીં.
- જે આંગળી કાપશે તે લોહી કાહાડશે.
- ખમે તે જમે.
- ઘર ઉપર ઘા ઝીલ્યા તો જશના થાય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.