બેઠક Bethak

જે બોલના સાચા તેનો જ તોલ સાચાં બોલના જ વચનની કિંમત રહે છે. વારંવાર ફરી જનારા-વાતવાતમાં સોગન ખાનારા માનવીની કિંમત કોડીની જ ગણાય છે.

jē bōlanā sācā tēnō ja tōla sācāṁ bōlanā ja vacananī kiṁmata rahē chē. vāraṁvāra pharī janārā-vātavātamāṁ sōgana khānārā mānavīnī kiṁmata kōḍīnī ja gaṇāya chē.

What it means
Not written up yet.

The same thought elsewhere

  • दळ फेरे, वादल फेरे, फेरे नदीनां पूर, उत्तम बोल्या ना फेरे, पश्चिम उगे सूर.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ