- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- દ્વાહરો
- સ્વામિ, ઊઠો સૈન્ય લેઈ, ખડગ ધરો ખેંગાર;
- રાય સિદ્ધરાજે ઘેરીયા, ગઢ જુના ગિરનાર.
- સોરઠા
- સસલાં ને શિયાળ, એક દિ શિંગાળાં હતાં;
- મરતાં રા ખેંગાર, ભવનાં ભીલાં થઈ રહ્યાં.
- પ્રથમ પોળે પેસતાં, થયા ડબકા ને ઠેશ;
- રંડાપો રાણુક દેવીને, સુનો સોરઠ દેશ.
- રાણુકદેવી પરણીને આવ્યાં તે ઘરમાં પેસતાં ઊમરાની ઠેસ વાગી, તે શુકન ખરાબ થયાં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.