બેઠક Bethak

જ્યાં મળ્યું ખાવા ત્યાં બાવાજી બેઠા બજવા.

jyāṁ maḷyuṁ khāvā tyāṁ bāvājī bēṭhā bajavā.

Literally
Where food was found to eat, there the mendicant sat playing his instrument.
What it means
Parasites and opportunists gather wherever free benefits or riches are available.
The English proverb Shah set beside it
Wasps haunt honey pots.

Also said as

  • જ્યાં મળ્યું જમવા ત્યાં મારે સમવા.
  • જીસકે તડમે લહુ ઊસકે તડમે હમ.
  • જ્યાં મળી રોટી ત્યાં પક્ષ્ા આબોટી.
  • જ્યાં ચાવલકા દાણા વહાં બંદેકુ બનાં.
  • જીસે જમણવાર તીસે વાલીડો તૈયાર.
  • જ્યાં જમવા ત્યાં સમવા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ