બેઠક Bethak

જેણે રાખી લાજ(શરમ) તેનું બગડ્યું કાજ.

jēṇē rākhī lāja(śarama) tēnuṁ bagaḍyuṁ kāja.

Literally
He who kept shame, his work was spoiled.
What it means
Excessive modesty or hesitation can lead to failure.
The English proverb Shah set beside it
Great boast, small roast.

Also said as

  • જેણે રાખી લાજ, તેનું બગડ્યું કાજ.
  • જેણે મૂકી લાજ, તેને નાનું સરખું રાજ.
  • જેણે રાખી શરમ, તેનાં કુટ્યાં કરમ.
  • સનસમાં ગાલણા થઈએ નહીં.
  • સનસમાં લેવાણા તે મુવા.
  • શરમ કરે નરમ, લરમ કરે ગરમ.
  • આહાર વ્યવહારમાં શરમ ચાલે નહીં.
  • હરખે હગાણા ધ્યે નહીં.
  • આહાર વ્યવહારે શરમ મૂકે તે સુખી થાય.
  • સાખી-ભાણે બેસી ભુખ્યો ઉઠે, ચાકરની રાખે લાજ;
  • ધરની બાયડીથી શરમાય, તે મૂર્ખનો રાજ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ