બેઠક Bethak

જેનો આણુ આંધળો તેનું કટક કુવામાં.

jēnō āṇu āṁdhaḷō tēnuṁ kaṭaka kuvāmāṁ.

Literally
Whose guide is blind, his army is in the well.
What it means
A group led by an incompetent leader will meet with disaster.

Also said as

  • ઉસ્તાદ બેસે પાસ તો કામ આવે રાશ.
  • મૂર્ખની સરદારી હેઠળ બધા મૂર્ખ બને.
  • રાજા વંકયે દેશ ઉજડ.
  • ગુરૂ આંધળા તેના ચેલા ભીંત.
  • દ્રાદુરે—ગમ વિનાના ગામેતી, અજડ હોય દીવાન;
  • રંજડે રૈયતને જે, ચાર દિના મેમાન.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ