બેઠક Bethak

જીવાનીનું રળ્યું ને રાતનું દળ્યું.

jīvānīnuṁ raḷyuṁ nē rātanuṁ daḷyuṁ.

Literally
Earnings of youth and grinding of the night.
What it means
Effort made after the appropriate time has passed is useless.

Also said as

  • (વખત ગયા પછી કામ કરે તે નકામું.)
  • જીવાનીનું રળ્યું ને રાતનું દળ્યું.
  • શીઆળાની ખેડ ને જીવાનીમાં દીકરા સાંપડે.
  • ગયા મેહ આવે, પણ ગઈ ખેડ આવે નહીં.
  • ચોમાસાની ખેડ, શીઆળાની ચાખડી, ઉનાળાનો ડગલો, એ અછતનો ઢગલો,
  • રાંધ્યા પછી રણે, ને રાંધ્યા પછી બળતું બળે.
  • ધડપણનો દીકરા, તે કારજમાં ગોળ માગે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ