બેઠક Bethak

જુઠની આવરદા બહુ તો સાડાત્રણ દહાડા.

juṭhanī āvaradā bahu tō sāḍātraṇa dahāḍā.

Literally
The life of a lie is at most three and a half days.
What it means
Lies are eventually exposed.
The English proverb Shah set beside it
A lie has no legs.

Also said as

  • જુઠની આવરદા બહુ તો સાડા ત્રણ દહાડા.
  • જુઠ ક્યાં સુધી નમે?
  • જુઠને પગ નહીં, તે ઉભું રહી શકેજ નહીં.
  • જુઠું ને જડતું ક્યાં સુધી આવે?
  • જુઠાના હોઠ લબલબ થાય.
  • જુઠું એલવું ને જખ મારવી બરોબર.
  • જુઠાના ડગલાં ચાર.
  • A lie has no legs.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ