- Literally
- Regarding youth.
- What it means
- Youth is a fleeting and impulsive phase of life.
Also said as
- જીવાની દિવાની છે.
- જીવાની ચાર દિવસનું ચટકું છે.
- જીવાની જાળવી તેના મનઆ સુધર્યો.
- ઘડા પચીસીમાં જે ઠેકાણે રહ્યો તે રહ્યો, નહીં તો ગયો.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.